‘રિટાયર થવાનો સમય આવી ગયો છે’, રોહિત શર્માનો આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ગુસ્સે થયા, જાણો શું છે મામલો

ભારતીય ટીમ અત્યારે એશિયા કપ રમવા માટે દુબઈમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ 28 ઓગસ્ટે રમાવાની છે. આ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. ભારતે સૌથી વધુ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. હવે રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ ખૂબ જ નારાજ છે. BCCIએ પોતાના… Continue reading ‘રિટાયર થવાનો સમય આવી ગયો છે’, રોહિત શર્માનો આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ગુસ્સે થયા, જાણો શું છે મામલો

તમારી રાશિ કઈ છે? આ 4 રાશિના લોકો ગમે તેને ઈમ્પ્રેસ કરી લે, દિલ જીતવામાં આવે છે પહેલો નંબર

દરેક રાશિના લોકોમાં ચોક્કસથી વિશેષતા હોય છે. મેષ રાશિના લોકો નીડર અને હિંમતવાન સ્વભાવના હોય છે અને બીજી તરફ વાત કરીએ મિથુન રાશિના લોકોની તો તેઓ બુદ્ધિશાળી હોય છે. પરંતુ કેટલીક રાશિના લોકો એવા હોય છે જેઓ કોઈને પણ પળવારમાં પ્રભાવિત કરી શકે છે, તેઓ લોકોના દિલ જીતવામાં માહિર હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 4… Continue reading તમારી રાશિ કઈ છે? આ 4 રાશિના લોકો ગમે તેને ઈમ્પ્રેસ કરી લે, દિલ જીતવામાં આવે છે પહેલો નંબર

ભારતને જોડવાની વાતો કરતી કોંગ્રેસ ખૂદ તૂટે છે, રિમોટ કંટ્રોલથી પાર્ટી ચાલી રહી છે…. ગુલામ નબી આઝાદના રાજીનામા અંગે 10 મોટી વાતો

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. G-23માં સામેલ આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર વિશે જણાવ્યું છે. આ સાથે તેમણે હાલની કોંગ્રેસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા છે.   1- ગુલામ… Continue reading ભારતને જોડવાની વાતો કરતી કોંગ્રેસ ખૂદ તૂટે છે, રિમોટ કંટ્રોલથી પાર્ટી ચાલી રહી છે…. ગુલામ નબી આઝાદના રાજીનામા અંગે 10 મોટી વાતો

બ્લુ બોડી અને ઈજાના નિશાન…  જાણો અહીં સોનાલી ફોગાટ કેસ સંબંધિત તમામ મહત્વના પ્રશ્નોના જવાબ

ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટના મોતના મામલામાં હવે આશંકા પ્રબળ બની રહી છે કે તેની હત્યા કરવામાં આવી છે. સોનાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ખુલાસો અને તેના પરિવારના તમામ આરોપો એ વાતની સાક્ષી આપી રહ્યા છે કે સોનાલીના મૃત્યુ પાછળ એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે ગુરુવારે ગોવા પોલીસે સોનાલીના… Continue reading બ્લુ બોડી અને ઈજાના નિશાન…  જાણો અહીં સોનાલી ફોગાટ કેસ સંબંધિત તમામ મહત્વના પ્રશ્નોના જવાબ