મેજીક આલુ ભાજી – મેજીક મસાલાના અનોખા ટેસ્ટ સાથે બનાવો આ શાક, ઘરમાં બધાને પસંદ આવશે..

કેમ છો મિત્રો? બટાકાનું શાક એ લગભગ દરેકના ઘરમાં બધાને પસંદ હોય છે પણ હવેના બાળકોને એકનું એક રસાવાળું બટાકાનું શાક પસંદ નથી આવતું. તેમને બટાકાના શાકમાં પણ વિવિધતા જોઈએ છે. તો ઘણા એવા પણ મિત્રો હશે જે ફક્ત બટાકાનું જ શાક ખાતા હોય છે. તો એવા મિત્રો માટે આજે હું લાવી છું એક મેજીક… Continue reading મેજીક આલુ ભાજી – મેજીક મસાલાના અનોખા ટેસ્ટ સાથે બનાવો આ શાક, ઘરમાં બધાને પસંદ આવશે..

રસગુલ્લા – રસગુલ્લા બનાવતા સમયે આ એક વાતનું ધ્યાન રાખશો તો બનશે પરફેક્ટ..

કેમ છો મિત્રો, આજે હું લાવી છું રસગુલ્લા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી, લગભગ દરેક ઘરમાં ગુલાબજાંબુ અથવા રસગુલ્લાના ચાહક કોઈને કોઈ તો હોય જ છે. હવે કોરોનાને કારણે અમે તો બહારની વસ્તુઓ કહેવાનું બંધ કર્યું છે એટલે ઘણી નવી વાનગીઓ ઘરે જ બનાવું છું. તો ચાલો આજે બનાવીએ સોફ્ટ અને જ્યુસી રસગુલ્લા. સામગ્રી… Continue reading રસગુલ્લા – રસગુલ્લા બનાવતા સમયે આ એક વાતનું ધ્યાન રાખશો તો બનશે પરફેક્ટ..

દાણાદાર ઘી – ઘણીવાર પ્રયત્ન કરવા છતાં પણ ઘરે ઘી બરાબર નથી બનતું? હવે આ ટેક્નિક વાપરીને બનાવજો..

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે લાવી છું ઘરે જ ઘી બનાવવા માટેની પરફેક્ટ રેસિપી. આપણે મોટાભાગે ઘી બહારથી જ લાવતા હોઈએ છીએ. અમુક મિત્રોને ઘરે ઘી બનાવતા નથી ફાવતું હોતું, ઘણીવાર બહુ ગરમ થઇ જવાથી ઘી બળી જતું હોય છે તો ઘણીવાર બહુ ઓછું બનતું હોય છે અને કીટું એટલે કે કચરો વધારે… Continue reading દાણાદાર ઘી – ઘણીવાર પ્રયત્ન કરવા છતાં પણ ઘરે ઘી બરાબર નથી બનતું? હવે આ ટેક્નિક વાપરીને બનાવજો..

ક્રિસ્પી બિસ્કિટ ભાખરી – રસાવાળા શાક સાથે, ચા કે કોફી સાથે અને અથાણાં અને છૂંદા સાથે પણ ખાઈ શકાય એવી ભાખરી…

કેમ છો મિત્રો, આજે હું તમારી માટે લાવી છું એક ભાખરીની સરળ રેસિપી. આપણા ઘરમાં અવારનવાર રોટલી, ભાખરી, થેપલા, ચોપડા અને બટર નાન જેવી અનેક રોટલીઓ ખાતા અને બનાવતા જ હશો, પણ હવે બનાવજો આ ભાખરી જે ઘરમાં બધાને પસંદ આવશે. આ ભાખરી પર બાળકોને થોડો કેચઅપ, ચીઝ અને બીજા થોડા શાક ઉમેરીને આપશો તો… Continue reading ક્રિસ્પી બિસ્કિટ ભાખરી – રસાવાળા શાક સાથે, ચા કે કોફી સાથે અને અથાણાં અને છૂંદા સાથે પણ ખાઈ શકાય એવી ભાખરી…

અમેરિકન મકાઈનું પંજાબી શાક – બારેમાસ માર્કેટમાં મળતી આ મકાઈનું શાક હોટલના શાકને પણ ટક્કર મારશે…

અમેરિકન મકાઈનું પંજાબી શાક પંજાબી એ એક એવું મેનુ છે જે લગભગ દરેકને પસંદ આવતું હોય છે. ઘરમાં નાના હોય કે મોટા દરેકને ગ્રેવીવાળું પનીરનું શાક અને તંદુરી બટર રોટી પસંદ હોય છે. આજકાલ લગભગ બધા જ પંજાબી પનીરના શાક ઘરે બનાવીને ખાતા જ હોય છે. હવે બધે હોટલમાં પણ પંજાબી શાક સાથે અનેક વેરાયટીના… Continue reading અમેરિકન મકાઈનું પંજાબી શાક – બારેમાસ માર્કેટમાં મળતી આ મકાઈનું શાક હોટલના શાકને પણ ટક્કર મારશે…

અન્નાની લારીએ અને ફૂડ સ્ટોલ પર સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે ખાવા મળતો આ ટેસ્ટી અને મસાલેદાર સંભાર…

ઈડલી, ઢોસા, ઉત્તપ્પા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગીઓ સાથે ખવાતો સંભાર (સાંભાર) આજે શીખો વિગતવાર. અન્નાની લારીએ અને ફૂડ સ્ટોલ પર સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે ખાવા મળતો આ ટેસ્ટી અને મસાલેદાર સંભાર હવે તમારા રસોડે બનાવી શકશો. આજે જે સંભાર બનાવ્યો છે એ એકદમ સિમ્પલ છે તેમાં વધારાના શાકભાજી ઉમેર્યા નથી કેમ કે મારા… Continue reading અન્નાની લારીએ અને ફૂડ સ્ટોલ પર સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે ખાવા મળતો આ ટેસ્ટી અને મસાલેદાર સંભાર…

આલુ મસાલા ઢોસા – ઢોસાના ખીરુંમાં માપનો સોડા ઉમેરીને બનાવી શકશો પરફેક્ટ ઢોસા…

ઢોસા એક એવી વાનગી છે જે દરેક ઉંમરના વ્યક્તિઓને ભાવે જ. પણ ઘણીવાર પ્રયત્ન કરવા છતાં પણ ઘરે પરફેક્ટ ઢોસા નથી બનાવી શકતા. -કોઈવાર ઢોસા બનાવીએ તો ઢોસા બરાબર ઉખડતાં નથી તો ઘણીવાર ઢોસા આખા નથી ઉખડતાં પણ તૂટી જાય છે. તો આજે હું તમને ઢોસામાં નાખવાના સોડાના પરફેક્ટ માપ સાથે જણાવીશ કે ઘરે જ… Continue reading આલુ મસાલા ઢોસા – ઢોસાના ખીરુંમાં માપનો સોડા ઉમેરીને બનાવી શકશો પરફેક્ટ ઢોસા…

સ્ટોર કરેલ રેડ ગ્રેવીની મદદથી બનાવતા શીખો પનીર ભુરજી, ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે..

પનીર ભુરજી હેલ્લો મિત્રો જય જલારામ, આશા છે તમે અને તમારું ફેમિલી આ કોરોનાની મુસીબત વચ્ચે સેફ હશો. ચાલો આજે તમારી માટે લાવી છું એક કોમન પણ બહુ ટેસ્ટી સબ્જી બનાવવાની રેસિપી. લોકડાઉનને લીધે બહારની હોટલ અને ઢાબાનું જમવાનું યાદ આવી રહ્યું હશે. મારી સાક્ષીને જયારે પણ હોટલમાં લઇ જઈએ એટલે એની એક જ ફરમાઈશ… Continue reading સ્ટોર કરેલ રેડ ગ્રેવીની મદદથી બનાવતા શીખો પનીર ભુરજી, ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે..

પાકી કેરીનું ખાટુંમીઠું શાક – રસ બનાવતા કે પછી કેરી ખાતા કેરી ખાટી નીકળે તો આ શાક અચૂક બનાવજો..

પાકી કેરીનું ખાતું મીઠું શાક આજે બાળકોની ફરમાઈશ હતી કે રસ અને પડવાળી રોટલી બનાવવી એટલે કેરીની પેટીમાંથી કેરી લીધી અને સમારી ત્યાં અમારા સાક્ષીબેન ચાખીને કહે આ તો બહુ ખાટી છે બા, તો અલગ કરીને ફ્રીઝમાં મૂકી દીધી. રસ રોટલી તો ખવાઈ ગયું પણ હવે સવાલ હતો પેલી ફ્રીઝમાં મુકેલી ખાટી કેરીનો તો તેનું… Continue reading પાકી કેરીનું ખાટુંમીઠું શાક – રસ બનાવતા કે પછી કેરી ખાતા કેરી ખાટી નીકળે તો આ શાક અચૂક બનાવજો..

બટર રોટી – પંજાબી સબ્જી સાથે ખાવામાં હજી પણ તમે સાદી જ રોટલી બનાવો છો? તો હવે નહિ બનાવો આ સરળ રીતે.

કેમ છો મિત્રો જય જલારામ, આશા છે આપ અને આપનો પરિવાર સેફ હશો. ચાલો ફરી હાજર છું તમારી સમક્ષ એક રેસિપી લઈને. આપણે બધા જ છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉન માંથી પસાર થઇ રહ્યા છે, સરકારે તો ઘણી રેસ્ટોરન્ટને ઘરે ફૂડ ડિલિવરી પરમિશન પણ આપી છે પણ હમણાં આપણે આપણી સેફટીનું વિચારીયે તો બહારથી કોઈપણ તૈયાર… Continue reading બટર રોટી – પંજાબી સબ્જી સાથે ખાવામાં હજી પણ તમે સાદી જ રોટલી બનાવો છો? તો હવે નહિ બનાવો આ સરળ રીતે.