પડવાળી ફરસી પુરી – ફરસાણની દુકાને મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને ક્રિસ્પી આ પુરી તમે પણ બનાવી શકશો.

કેમ છો? આજે હું તમારા બધા માટે લાવી છું નાસ્તામાં લેવાય એવી પડવાળી ફરસી પુરી. બહાર ફરસાણની દુકાને મળતી પેલી ત્રિકોણ અને પડવાળી પુરી તો તમને યાદ જ હશે. એવી જ નહિ પણ વધુ ટેસ્ટી અને ઘરમાં બધાને પસંદ આવે એવી મસ્ત મરીયા અને અજમાના ફ્લેવર વાળી ફરસી પુરી. તો ચાલો ફટાફટ શીખી લઈએ. સામગ્રી… Continue reading પડવાળી ફરસી પુરી – ફરસાણની દુકાને મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને ક્રિસ્પી આ પુરી તમે પણ બનાવી શકશો.

અડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે એક બહુ જ ટેસ્ટી અને બધાને પસંદ આવશે એવી વાનગી લાવી છું. રવિવારે અમારા ઘરે દાળઢોકળી અને ઈડલી સંભાર વગર એક વાનગી એવી છે જે બનતી હોય છે એ છે એકદમ દેશી અડદની દાળ, સાથે મળી જાય લસણની ચટણી, બાજરીના રોટલા, શેકેલા મીડીયમ તીખા મરચા અને ગોળનો એક… Continue reading અડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…

ચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લાવી છું એક નવીન પુલાવ બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. હા, પુલાવ એક એવી વાનગી છે જે લગભગ દરેક ઘરમાં બનતો હોય છે સાઈડ વાનગી કોઈપણ હોય છોલે પુરી, પાઉંભાજી, પંજાબી અરે આમારા ઘરમાં તો સાઉથ ઇન્ડિયન જમવાનું બનાવીએ તો પણ પુલાવ કે ખીચડી તો જોઈએ જ.… Continue reading ચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..

મગ અને ભાતના મુઠીયા – સવારના મગ અને ભાત બનાવેલા વધ્યા છે? તો બાનવો આ ટેસ્ટી મુઠીયા…

કેમ છો મિત્રો? અઠવાડિયામાં 2 થી 3 વાર તો કઠોળનું શાક ખાવાનું આજ એવો અમારા ઘરનો નિયમ છે એમાં બુધવાર તો લગભગ ફિક્સ જ હોય કે સવારે મગ જ બનાવવા લગભગ દરેક ગુજરાતી ઘરમાં દર બુધવારે મગ બનતા હોય છે. દહીંવાળા મગ, ચણાના લોટવાળા મગ, સાદા મગ અને ફણગાવેલા મગ આમ અલગ અલગ રીતે આપણે… Continue reading મગ અને ભાતના મુઠીયા – સવારના મગ અને ભાત બનાવેલા વધ્યા છે? તો બાનવો આ ટેસ્ટી મુઠીયા…

દાલ પક્વાનમાં બનતા પકવાન હવે બનાવી શકશો ઘરે જ બહુ સરળ રીત છે અત્યારે જ શીખો..

કેમ છો મિત્રો? આજે હું એક બહુ ખાસ રેસિપી તમારી માટે લાવી છું. અહીંયા અમદાવાદમાં લો ગાર્ડન એરિયા બાજુ આ રેસિપી ખુબ પ્રખ્યાત છે. મતલબ કે ત્યાં આ વાનગીના ઘણા સ્ટોલ હોય છે અને લોકો ત્યાં જઈને બહુ આનંદથી આ વાનગી ખાતા હોય છે. તમે માનશો પણ જ્યારથી આ અનલોક થયું છે ત્યારથી લોકો રીતસર… Continue reading દાલ પક્વાનમાં બનતા પકવાન હવે બનાવી શકશો ઘરે જ બહુ સરળ રીત છે અત્યારે જ શીખો..

દાલ પકવાન – સિંધી મિત્રોની આ ખાસ વાનગી હવે બનશે પરફેક્ટ તમારા રસોડે…

કેમ છો મિત્રો? આજે હું એક બહુ ખાસ રેસિપી તમારી માટે લાવી છું. અહીંયા અમદાવાદમાં લો ગાર્ડન એરિયા બાજુ આ રેસિપી ખુબ પ્રખ્યાત છે. મતલબ કે ત્યાં આ વાનગીના ઘણા સ્ટોલ હોય છે અને લોકો ત્યાં જઈને બહુ આનંદથી આ વાનગી ખાતા હોય છે. તમે માનશો પણ જ્યારથી આ અનલોક થયું છે ત્યારથી લોકો રીતસર… Continue reading દાલ પકવાન – સિંધી મિત્રોની આ ખાસ વાનગી હવે બનશે પરફેક્ટ તમારા રસોડે…

ભીંડાની કઢી – બાજરીના રોટલા સાથે સાદી કઢી તો ખાતા જ હશો હવે બનાવો આ ભીંડાની કઢી…

કેમ છો મિત્રો? આજે હું અમારા ઘરની રવિવાર સ્પેશિયલ રેસિપી તમારી માટે લાવી છું. મહિનામાં એકવાર તો અમારે આ ભીંડાની કઢી તો બનાવવી જ પડે છે. ડુંગળીની સારી સીઝન હોય ત્યારે તેની કઢી પણ બનાવતા જ હોઈએ છીએ અને ઘણીવાર બટેકાની કઢી પણ બનવતા જ હોઈએ છીએ આ બધી ટેસ્ટી અને લિઝતદાર કઢી તમને ટૂંક… Continue reading ભીંડાની કઢી – બાજરીના રોટલા સાથે સાદી કઢી તો ખાતા જ હશો હવે બનાવો આ ભીંડાની કઢી…

મેથીના થેપલા – બહાર પેકેટમાં તૈયાર મળે છે એવા થેપલા હવે બનશે તમારા રસોડે…

કેમ છો મિત્રો? આજે હું લાવી છું થેપલા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. થેપલા એ એવી વસ્તુ છે જે લગભગ દરેક ગુજરાતીને પસંદ હોય છે જ, જયારે આપણા કોઈ મિત્ર કે સ્નેહી ક્યાંય ફરવા જવાના હોય કે પછી વિદેશ જવાના હોય આપણા બેગમાં થેપલા તો પહેલા હોય જ. હા બીજી પણ એવી ઘણી વસ્તુઓ… Continue reading મેથીના થેપલા – બહાર પેકેટમાં તૈયાર મળે છે એવા થેપલા હવે બનશે તમારા રસોડે…

રાજસ્થાની ગટ્ટાનું શાક – રોજ શાકમાં નવીનતા જોઈએ છે? તો આ શાક જરૂર બનાવજો.

કેમ છો મિત્રો? દરેક ગૃહિણીનો રોજ સાંજે એક જ પ્રશ્ન હોય કે જમવામાં શું બનાવું? બાળકો છે તો તેમને કાંઈક નવીન ખાવા જોઈએ અને ઘરમાં અમુક વડીલો અને પતિદેવ છે જેમને પેટ ભરાઈને ખાઈ શકે એવી કોઈ વાનગી જોઈએ. રોજ એકનું એક શાક અને ખીચડી ખાઈને કોઈપણ કંટાળી જતું હોય છે, તો આજે એ સખીઓ… Continue reading રાજસ્થાની ગટ્ટાનું શાક – રોજ શાકમાં નવીનતા જોઈએ છે? તો આ શાક જરૂર બનાવજો.

મઠરી – એકદમ ક્રિસ્પી અને પડવાળી મઠરી ઘરમાં બધાને પસંદ આવશે પરફેક્ટ બનાવતા શીખો આ સરળ રીતે.

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે લાવી છું નાસ્તામાં લઈ શકાય એવી મઠરી બનાવવા માટેની સરળ રેસિપી. આપણા દરેકના ઘરમાં અવારનવાર અનેક નાસ્તા બનાવતા જ હશો. તહેવાર કોઈપણ હોય નાસ્તો તો જોઈએ જ આજે જે નાસ્તો બનાવવાની રેસિપી હું તમને જણાવવાની છું એ તમે દિવાળી, હોળી અને રેગ્યુલર નાસ્તામાં પણ લઈ શકો છો. આ… Continue reading મઠરી – એકદમ ક્રિસ્પી અને પડવાળી મઠરી ઘરમાં બધાને પસંદ આવશે પરફેક્ટ બનાવતા શીખો આ સરળ રીતે.