લીલું લસણ આખું વર્ષ ફ્રેશ રહે તેના માટે આવીરીતે ફ્રોઝન કરો. એક વસ્તુ ઉમેરીને રાખી શકશો ફ્રેશ…

કેમ છો મિત્રો? જય જલારામ. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ખુબ જ ફ્રેશ લીલું લસણ મળે છે. શિયાળામાં આપણા ઘરમાં બનતી અનેક વાનગીઓમાં આપણે લીલું લસણ ખાવાનું પસંદ કરીએ છીએ. હવે શિયાળામાં તો ફ્રેશ મળે ત્યાં સુધી આપણે ફ્રેશ લસણ જ વાપરીએ છીએ પણ જયારે લીલા લસણની સીઝન ના હોય અને ત્યારે જયારે કોઈ વાનગી… Continue reading લીલું લસણ આખું વર્ષ ફ્રેશ રહે તેના માટે આવીરીતે ફ્રોઝન કરો. એક વસ્તુ ઉમેરીને રાખી શકશો ફ્રેશ…

મેથીના ગોટા – બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર એવા ગોટા ભજીયા બનાવતા રાખો ખાસ ધ્યાન…

કેમ છો? જય જલારામ. આશા રાખું તમે બધા સેફ હશો. આપણા ગુજરાતી ઘરમાં કોઈ તો એવું વ્યક્તિ હોય જ જે ભજીયા ખાવા માટે ગમે ત્યારે તૈયાર થઇ જાય એમને કોઈ ફરક ના પડે કે કેટલા વાગ્યા છે કે પછી હમણાં જ જમ્યા છે. એમને તો બસ ભજીયાનું નામ પડે એટલે ભજીયા જોઈએ જ. બસ તો… Continue reading મેથીના ગોટા – બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર એવા ગોટા ભજીયા બનાવતા રાખો ખાસ ધ્યાન…

ગોળવાળા મરચાં – થેપલા, ચોપડા અને પરાઠા સાથે મોજથી ખાઈ શકશો આ ગળ્યા તીખા મરચાં…

કેમ છો મિત્રો જય જલારામ, આપણને ભોજનમાં હંમેશા સાઈડ વાનગીઓ જોઈતી હોય છે. આપણે થેપલા અને ઢેબરાં સાથે અથાણું, આથેલાં મરચા દૂધ એવું તો ખાતા જ હોઈએ છીએ પણ આજે હું તમારા માટે લાવી છું ગોળવાળા મરચા બનાવવા માટેની રેસિપી, આ મરચા થોડા રસાવાળા હોય છે એ રસો ગોળનો હોય છે એટલે મરચા ગાળ્યા લાગે… Continue reading ગોળવાળા મરચાં – થેપલા, ચોપડા અને પરાઠા સાથે મોજથી ખાઈ શકશો આ ગળ્યા તીખા મરચાં…

ઘઉં, બાજરી અને મેથીના ઢેબરાં – ગુજરાતીઓનાં ઓલ ટાઈમ ફેવરિટ ઢેબરાં હવે બનાવો આ નવીન અને પરફેક્ટ રીતે…

કેમ છો મિત્રો? જય જલારામ. આપણે ગુજરાતીઓ જયારે પણ બહાર ક્યાંક ફરવા જવાનું હોય એટલે ઘરે બનાવેલ ઢેબરાં તો સાથે લઈને જ જઈએ. એમ કહીએ કે ઢેબરાં અને થેપલા વગર આપણી મુસાફરી પુરી જ ના ગણાય. તો બસ આજે હું તમારી માટે લાવી છું ઢેબરાં બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. તમારા નોન ગુજરાતી મિત્રો… Continue reading ઘઉં, બાજરી અને મેથીના ઢેબરાં – ગુજરાતીઓનાં ઓલ ટાઈમ ફેવરિટ ઢેબરાં હવે બનાવો આ નવીન અને પરફેક્ટ રીતે…

સ્ટફ બાજરીનો રોટલો – કોઈપણ શાક વગર પણ આ રોટલો તમે ખાઈ શકશો, એકવાર જરૂર બનાવજો…

કેમ છો મિત્રો જય જલારામ, તમે સાંજે ઘણીવાર સાદો બાજરીનો રોટલો તો બનાવતા જ હશો પણ આજે હું લાવી છું સ્ટફ રોટલો બનાવવા માટેની એક સરળ રેસિપી. આજકાલ કાઠિયાવાડી હોટલ અને ઢાબામાં જઈએ તો આ રેસિપી એ સ્પેશિયલ ડીશ તરીકે આપવામાં આવે છે. આ રોટલો તો કોઈપણ શાક વગર પણ બહુ ટેસ્ટી લાગે છે. તો… Continue reading સ્ટફ બાજરીનો રોટલો – કોઈપણ શાક વગર પણ આ રોટલો તમે ખાઈ શકશો, એકવાર જરૂર બનાવજો…

રીંગણનો ઓળો / રીંગણનું ભડથું – કાઠિયાવાડી પારંપરિક રીતે બનાવો રીંગણનો ઓળો…

કેમ છો મિત્રો? આજે હું શિયાળુ સ્પેશિયલ રીંગણનો ઓળો બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી લઈને આવી છું. આ સાથે આ રેસિપીનો વિડિઓ પણ સાથે આપ્યો છે તો તે જરૂર જુઓ. વિડીઓમાં તમને જણાવવામાં આવ્યું છે કે રીંગણ ખરીદવા જઈએ ત્યારે તેની પસંદગી કેવીરીતે કરવી. મારી આ રેસિપી તમને પસંદ આવી હોય તો મને સપોર્ટ… Continue reading રીંગણનો ઓળો / રીંગણનું ભડથું – કાઠિયાવાડી પારંપરિક રીતે બનાવો રીંગણનો ઓળો…

આમળાં કેન્ડી – જમ્યા પછી ખાવા માટે બેસ્ટ મુખવાસ ઓપશન ટેસ્ટીની સાથે સાથે હેલ્થી પણ છે…

આમળાં એ શિયાળામાં બહુ સારા અને ફ્રેશ મળે છે. આપણે નાના હતા ત્યારે તો ઘરે મમ્મી આપણને આમળા આથી આપતા અને ઘણીવાર તો સ્કૂલની બહાર મળતા એ પણ આપણે બહુ ખાતા હતા પણ આજકાલના બાળકોને એવા આમળા બહુ ઓછા ભાવે છે. આજે હું તમને આમળાં કેન્ડી બનાવવા માટેની સરળ રેસિપી જણાવીશ જે તમે જમ્યા પછી… Continue reading આમળાં કેન્ડી – જમ્યા પછી ખાવા માટે બેસ્ટ મુખવાસ ઓપશન ટેસ્ટીની સાથે સાથે હેલ્થી પણ છે…

ડ્રાયફ્રુટ મગસ – શિયાળામાં બાળકોને વસાણા ખાવા ભારે પડે છે તો તેમને બનાવી આપો આ મગસ…

આજે આપણે બનાવીશું ડ્રાયફ્રુટ્સ મગસ. આપણે શિયાળાના મોટા માટે ગુંદર પાક, અડદિયા પાક આ બધું તો બનાવતા જ હોય છે. તો નાના બાળકોને ભારે પડે છે તો તેમની માટે આપણે ડ્રાયફ્રુટ્સ નાખીને સરસ મગસ બનાવીશું. તો ચાલો આપણે જોઇ લઇએ તેની રેસિપી. સામગ્રી ચણાનો કકરો લોટ ઘી બદામ કાજુ પિસ્તા ઈલાયચી પાવડર ગંઠોડા પાવડર સૂંઠ… Continue reading ડ્રાયફ્રુટ મગસ – શિયાળામાં બાળકોને વસાણા ખાવા ભારે પડે છે તો તેમને બનાવી આપો આ મગસ…

શિયાળુ સ્પેશિયલ મેથીના લાડુ – દીકરી, વહુ અને બહેનો માટે ખાસ બનાવો આ લાડુ…

કેમ છો મિત્રો? જય જલારામ. શિયાળાની બરાબર શરૂઆત થઇ ગઈ છે. તો તમે વસાણા અને બીજું ઘણું હેલ્થી ખાવાનું પણ શરુ કરી દીધું હશે જો ના તો પછી ચાલો આજે હું તમને શીખવાડું મેથીના લાડુ બનાવતા. આ મેથીના લાડુ જો ગર્ભવતી મહિલાઓ કે પછી કોઈપણ મહિલા એ ખાશે તો તેને કમરનો દુખાવો અને બીજા ઘણા… Continue reading શિયાળુ સ્પેશિયલ મેથીના લાડુ – દીકરી, વહુ અને બહેનો માટે ખાસ બનાવો આ લાડુ…

ગુંદરની રાબ – શિયાળામાં સવારમાં એક બાઉલ ભરીને પી લેશો તો આખો દિવસ રહેશો એનર્જીથી ભરપૂર…

આજે આપણે બનાવીશું ગુંદરની રાબ. શિયાળામાં સવારે ખાવાથી ખૂબ લાભદાયી રહે છે.તો ચાલો જોઈએ કેવી રીતે બને છે. સામગ્રી (પરફેક્ટ માપ માટે વિડિઓ ખાસ જુઓ.) ઘી ઘઉંનો લોટ ગુંદર ગંઠોડા પાવડર સૂંઠ પાવડર ગોળ ગરમ પાણી બદામ, કોપરાની કતરણ રીત- 1- સૌથી પહેલા આપણે એક તપેલીમાં દોઢ કપ પાણી લઈશું અને તેને ગરમ કરવા મૂકીશું.… Continue reading ગુંદરની રાબ – શિયાળામાં સવારમાં એક બાઉલ ભરીને પી લેશો તો આખો દિવસ રહેશો એનર્જીથી ભરપૂર…