શોભના વણપરિયા

સ્ટ્ફ્ડ કોર્ન-પનીર ચિઝી પિઝા બન : હાલ કોર્ન માર્કેટ્માં ખૂબજ મળવા લાગ્યા છે. હેલ્થ માટે પૌષ્ટિક એવા આ કોર્ન આપણે અનેક રીતે ઉપયોગમાં લેતા હોઇએ છીએ. કોર્ન ને બાફીને કે શેકીને ખાવાથી પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગતા હોય છે. એ રીતે ખાવાથી તેની પૌષ્ટિક્તા જળવાઇ રહેતી હોય છે. તેમજ અનેક પ્રકારની સ્વીટ અને ફરસાણની વાનગીઓ તેમાંથી […]

Sweetsરીના ત્રિવેદી

મોરિયા ની ખીર દોસ્તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે.તો આપને અલગ અલગ ખીર બનાવતા હોઈએ છે. તો ઉપવાસ હોય તો આપને એમ થાય કે આજે શું બનાવીશું. તો અગિયારશ કે ઉપવાસ હોય તો મોરીયા ની ખીર જરૂર બનાવજો. આપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ મોરિયા ની ખીર તો દૂધપાક જેટલી જ સરસ લાગે છે […]

પદમા ઠક્કર

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે લાવી છું નાસ્તામાં લઈ શકાય એવી મઠરી બનાવવા માટેની સરળ રેસિપી. આપણા દરેકના ઘરમાં અવારનવાર અનેક નાસ્તા બનાવતા જ હશો. તહેવાર કોઈપણ હોય નાસ્તો તો જોઈએ જ આજે જે નાસ્તો બનાવવાની રેસિપી હું તમને જણાવવાની છું એ તમે દિવાળી, હોળી અને રેગ્યુલર નાસ્તામાં પણ લઈ શકો છો. આ […]

શોભના વણપરિયા

ફરાળી સમોસા …. સ્ટ્રીટ ફુડ તરીકે બહુ જ ફેમસ તેમજ ઘરમાં પણ અવારનવાર બનતા સમોસા બધાનું ખૂબજ મનપસંદ ફરસાણ છે. તેથી સ્વાભાવિક છે કે વ્રતના ઉપવાસમાં પણ ચટપટું ખાવાનું મન થાય. તો અહીં હું ફરાળી રાજગરાના સમોસાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે ફરાળમાં કઠોળ, અનાજ કે પછી ઓનિયન, ગાર્લીક જેવી વસ્તુઓ એવોઇડ કરવામાં આવતી […]

દિગના રૂપાવેલ (બરોડા)

instant પાસ્તા પાસ્તા કોને ન ભાવે? નાના બાળકોને તો પાસ્તા ખાસ ભાવતા હોય છે. હવે પાસ્તા બનાવો ત્યારે મસાલા પાસ્તાની આ રેસિપી ટ્રાય કરજો, ખાવાની મજા પડી જશે.અને એક જ વાસણ માં બની જશે …એટલે અલગ બાફવાની જરૂર જ નથી પડતી એક જ વાસણ માં 15 મિનિટ માં બની જશે …આ instant પાસ્તા … સામગ્રી […]

રીના ત્રિવેદી

સ્ટફ્ડ પાલક કોફતા દોસ્તો જય શ્રી કૃષ્ણ! કેમ છો મજા માં ને , આપને ઘરે અવનવી પંજાબી વાનગીઓ બનાવતાં હોઈએ છે જેમ કે પાલક પનીર, મલાઈ કોફતા એવી વિવિધ ઘણી બધી અલગ અલગ પંજાબી સબ્જી આપની ઘરે બનતી હોય છે.જો પંજાબી સબ્જી માં કોફતા બનાવવા ના હોય તો આપના સૌ ના ઘરે મલાઈ કોફતા તો […]

Punjabiપદમા ઠક્કર

કેમ છો મિત્રો? બટાકાનું શાક એ લગભગ દરેકના ઘરમાં બધાને પસંદ હોય છે પણ હવેના બાળકોને એકનું એક રસાવાળું બટાકાનું શાક પસંદ નથી આવતું. તેમને બટાકાના શાકમાં પણ વિવિધતા જોઈએ છે. તો ઘણા એવા પણ મિત્રો હશે જે ફક્ત બટાકાનું જ શાક ખાતા હોય છે. તો એવા મિત્રો માટે આજે હું લાવી છું એક મેજીક […]

Healthy

ઇન્સ્ટંટ રવાના ઢોકળા વિડિઓ રેસિપી જુઓ સામગ્રી એક કપ જીણો રવો, અડધો કપ જીણું બેસન, એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ, અડધો કપ લીલા ધાણા, પા ચમચી હિંગ, નાની અડધી ચમચી હળદર, અડધો કપ દહીં, પોણો કપ પાણી કે પછી બે કપ છાશ, ઈનો એક પેકેટ. રીત: રવાના ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપે સૌપ્રથમ એક […]

Healthyશોભના વણપરિયા

મેથી સોજી પરોઠા : સામાન્ય રીતે આપણે બધા ઘઊં કે મેંદાના લોટમાંથી પરોઠા બનાવતા હોઇએ છીએ. સાદા, મસાલા વાળા કે વેજીટેબલના સ્ટફીંગવાળા કે પનીર, ચીઝ, આલુ- ઓનિયનના સ્ટફીંગવાળા પરોઠા પણ ઘરના રસોડે વારંવાર બનતા હોય છે. આજે હું અહીં સોજી-મેથીના કોમ્બીનેશન વાળા પરોઠાની રીત આપી રહી છું. સાદા ઘઊં કે મેંદાના લોટમાંથી બનતા પરોઠા અને […]

Sweetsપદમા ઠક્કર

કેમ છો મિત્રો, આજે હું લાવી છું રસગુલ્લા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી, લગભગ દરેક ઘરમાં ગુલાબજાંબુ અથવા રસગુલ્લાના ચાહક કોઈને કોઈ તો હોય જ છે. હવે કોરોનાને કારણે અમે તો બહારની વસ્તુઓ કહેવાનું બંધ કર્યું છે એટલે ઘણી નવી વાનગીઓ ઘરે જ બનાવું છું. તો ચાલો આજે બનાવીએ સોફ્ટ અને જ્યુસી રસગુલ્લા. સામગ્રી […]