રિષભ પંત ન હોવા છતાં ટીમ સાથે છે… લખનૌ સામેની મેચમાં જોવા મળી ખાસ ઝલક… દિલ્હી કેપિટલ્સે દિલ જીતી લીધું

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG v DC) સામેની મેચ દરમિયાન સ્ટાર વિકેટકીપર રિષભ પંતની હાજરી અનુભવવા માટે એક ખાસ રીત શોધી કાઢી હતી. અલબત્ત પંત આ મેચમાં ટીમ સાથે નહોતો પરંતુ તેની 17 નંબરની જર્સી ડગઆઉટમાં ખેલાડીઓનું મનોબળ વધારી રહી હતી. દિલ્હી કેપિટલ્સ IPL 2023 ની તેમની પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે.

मार्क वुड ने खोला 'पंजा'... वॉर्नर की अर्धशतकीय पारी बेकार... लखनऊ सुपर जायंट्स की दिल्ली पर हैट्रिक जीत - Mark wood kyle mayers avesh khan ravi bishnoi shine as lucknow ...
image sours

ઈજાગ્રસ્ત પંતની જગ્યાએ સરફરાઝ ખાને આ મેચમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર કેપ્ટનની ભૂમિકામાં છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં, દિલ્હી કેપિટલ્સે તેની હાજરીનો અહેસાસ આપવા માટે ટીમ ના નિયમિત કેપ્ટન ઋષભ પંતની 17 નંબરની લાલ રંગની જર્સી ડગઆઉટની છત પર લટકાવી હતી. પંતની આ જર્સી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

rishabh pant, wicket keeper rishabh pant, rishabh pant injury, rishabh pant injury updates, rishabh pant injury news, rishabh pant fitness updates, lsg vs dc, lucknow super giants vs delh capitals, ipl, indian premier league, rishabh pant jersey dc dugout, rishabh pant jersey delhi capitals dugout, ऋषभ पंत, दिल्ली कैपिटल्स
image sours

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને ફ્રેન્ચાઇઝીના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલી, પંતની જર્સી જ્યાં લટકાવવામાં આવી છે તેની નીચે બેઠેલા જોવા મળે છે. IPLની વર્તમાન સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ચોક્કસપણે રિષભ પંતની ખોટ અનુભવશે. પંત એક વિસ્ફોટક બેટ્સમેન હોવાની સાથે સાથે એક ઉત્તમ વિકેટકીપર પણ છે જે એકલા હાથે મેચને પલટાવવાની ક્ષમતા ધરાવે છે. તેની જગ્યા એ દિલ્હી કેપિટલ્સે યુવા વિકેટકીપર અભિષેક પોરેલ ને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

Kyle Mayers hits half century on ipl debut lucknow super giants vs delhi capitals ipl 2023 । लखनऊ के इस बल्लेबाज ने पहले मैच में ही बनाया बड़ा कीर्तिमान, टीम को जीत
image sours

રિષભ પંતે મેચ પહેલા સોશિયલ મીડિયા ના પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘હું ટીમ નો 13મો ખેલાડી છું, કારણ કે ઈમ્પેક્ટ પ્લેયર એ નિયમ છે. નહીંતર તે 12મો ખેલાડી હોત. આ પહેલા આઈપીએલની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સ ના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે જો પંત ડગઆઉટ માં અમારી સાથે નહીં હોય તો અમે કંઈક એવું કરીશું કે તેને લાગે કે તેની ગેર હાજરી ખેલાડી ઓને ન લાગે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *