યીસ્ટ વગર ની બ્રેડ – સહેલાઇ થી ઘરે બનવો યીસ્ટ વગર ની બ્રેડ જૈન અને વૈષ્ણવો માટે ખાસ…

સહેલાઇ થી ઘરે બનવો યીસ્ટ વગર ની બ્રેડ જૈન અને વૈષ્ણવો માટે

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો.

મિત્રો જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી અને સહેલાઇ થી ઘરે બનવો યીસ્ટ વગર ની બ્રેડ જૈન અને વૈષ્ણવો માટે

આ પદ્ધતિ પ્રમાણે ખુબજ ઓછી સામગ્રી ની જરૂર પડશે અને સૌથી સરળ રીતે ઘરે ફટાફટ બનાવો યીસ્ટ વગર ની બ્રેડ જૈન અને વૈષ્ણવો માટે અત્યરે Lockdown માં યીસ્ટ મેળવી મુશ્કેલ છે

જો આપણને સ્વાદિષ્ટ વાનગી ખાવા નો શોખ હોઈ તો હવે આવા COVID 19 ના Lockdown સંજોગ માં હવે આપણે વિવિધ વાનગીઓ ઘરે ચોખાઇ વાળા વાતારવરણ માં બનાવતા શીખવી જોઈએ આમ આપણી તંદુરસ્તી પણ જળવાઈ અને આર્થિક બચત પણ થશે

આવી અવનવી સહેલી અને ઝડપથી બનતી વાનગી શીખવા માટે મારી Youtube Channel Zaika Jigna’s Kitchen like,share and Subscribe કરવા વિનંતી છે.

સામગ્રી

  • ૨ કપ મેંદો
  • ૧ કપ દૂધ
  • ૨ નાની ચમચી ઇનો
  • ૧ નાની ચમચી મીઠું
  • થોડો લીંબુ નો રસ કે વિનેગર
  • ૨ મોટી ચમચી મિલ્ક પાવડર
  • ૨ મોટી ચમચી ખાવાનું કોઈ પણ તેલ
  • અડધી નાની ચમચી બકીંગ પાવડર
  • ૩ નાની ચમચી પાવડર ખાંડ -બૂરું
  • અડધો કપ દહીં

મિત્રો આ રેસીપી બકીંગ ની છે તો વિડિઓ માં બતયા પ્રમાણે ના સ્ટેપ્સ follow કરો

સૌથી પહેલા Dry ingredients ને પ્લાસ્ટિક બવૉલ માં મિક્સ કરો ,બીજા બેવૉલ માં દૂધ માં થોડું લીંબુ or vinegar ઉમેરી મિક્સ કરો ,પછી એમાં બધા wet ingredients મિક્સ કરો ,

પછી મોટા બેવૉલ માં ડ્રાય એન્ડ વેટ ઈંગરાડિએન્ટ્સ બિટ્ટેર ,ચમચી કે સ્પેચુલા થી મિક્સ કરો પછી અલ્યુમિનમ ટીન માં થોડા તેલ થી ગ્રીસિંગ કરી ને ઉપર મુજબ ના મિક્સર ને નાખો ,

ત્યાર પછી ઓવેન -કન્વેકશન કે OTG ને ૧૮૦ ડિગ્રી ઉપર ૧૦ મિનુંટેસ માટે Preheat કરો ,ત્યાર પછી ઓવેન માં નાનું સ્ટેન્ડ મૂકી ને ટીન ને તેની ઉપર મૂકી દો,ત્યાર પછી ઓવેન ને ૨૫ થી ૩૦ મિનુંટેસ ૧૮૦ તો ૨૦૦ ડિગ્રી ઉપર મુકો

ત્યાર પછી ટીન ને ઓવેન માંથી કાઢી ને ઠંડુ થવા દો પછી ભીનું કપડું ઢાંકી દો આમ ૧૫ થી ૨૦ મિનુંટેસ રાખ્યા પછી બ્રેડ ને ટીન માંથી(Unmould) કાઢી ને સર્વે કરો

તો આ રીતે સહેલાઇ થી ઘરે બનવો યીસ્ટ વગર ની બ્રેડ જૈન અને વૈષ્ણવો માટે

જે દરેક ઉમર ના પરિવાર ના સભ્યો ને ભાવશે ઘરે જરૂર પ્રયત્ન કરશો

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Website-www.jignaskitchen.com

Recipe Link યીસ્ટ વગર ની બ્રેડ –

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *