Food Guru YouTube

આજે હું કઇ રેસીપી નથી બનાવતી. હું આજે બતાવ છું કિચન ટિપ્સ જે આપણી રસોઈ ઇજી કરે છે અને આપણી રોજ ની જરૂરિયાત માં યુસફુલ થાય છે તો ચાલો જાણી લઈએ દસ એવી કિચન ટિપ્સ અને કુકિંગ ટિપ્સ. Tip-1 કેળા આપણે બજાર માંથી લાવીએ છીએ અને ફ્રિજ માં મુકીએ તો બવ જલદી કાળા પડી જાય […]

શોભના વણપરિયા

પાલક-ચનાદાળ ફ્રીટર્સ : ચનાની દાલના વડા બનાવવા ખૂબજ સરળ છે. ચણાની દાળના ઓનિયન વડા, મેથી વડા વગેરે બનાવી શકાય છે. અહીં હું આપ સૌ માટે ચાનાની દાળમાં પાલક્ની ભાજી ઉમેરીને ફ્રીટર્સ બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ડીપ ફ્રાય કરીને બનાવી શકાય છે, તે બ્રેક્ફાસ્ટમાં ચા સાથે લઈ શકાય છે. સ્ટાર્ટર તરીકે કે સાંજના નાસ્તા […]

પદમા ઠક્કર

કેમ છો મિત્રો. આજે હું તમારા માટે લાવી છું સૂંઠ પાવડર બનાવવા માટેની એક સરળ અને પરફેક્ટ રીત. બહાર માર્કેટમાંથી તમે આ પાવડર લેવા જશો તો એ 60 થી 80 રૂપિયા 100 ગ્રામ મળશે જ્યારે આપણે ઘરે જ 20 થી 30 રૂપિયામાં 150 ગ્રામ જેટલો પાવડર બનાવી શકશું. અત્યારે માર્કેટમાં આદુ ઘણું સારું અને સસ્તું […]

એકતા મોદી

ગટ્ટા નું શાક ગટ્ટા નું શાક મુખ્ય બેસન મા થી બને છે આ રાજસ્થાન ની રેસીપી છે બેસન લોટ બધા ઘર મા હોય છે રાજસ્થાન મા જયારે શાક ના મળે તયારે આ બનાવા મા આવે છે હવે આ શાક બધા લોકપ્રિય થઇ ગયું છે આ શાક 2 રીત બનાવા મા આવે છે દહીં ઓર ટોમેટો […]

શોભના વણપરિયા

ઇંસ્ટંટ લસણિયા બટેટા : લસણીયા બટેટા એ એક કાઠિયાવાડી મસાલેદાર સબ્જી છે. જે ખાસ બેબી પોટેટો-નાના બટેટામાંથી બનાવવામાં આવે છે. તીખુ ખાવાના શોખીન લોકો માટે આ મસાલેદાર સબ્જી ખાવીએ ખૂબજ આનંદદાયક બાબત છે. યંગ્સ આ સબ્જીને ચોખાના પાપડ, ભુંગળા કે ફ્રાયમ્સ કે બ્રેડ સાથે ખાવાનો આનંદ લ્યે છે. મોટા લોકો તેને પરોઠા પુરી કે ફુલકા […]

પદમા ઠક્કર

કેમ છો મિત્રો? આપણે જનરલી પફ બહાર બેકરીથી લાવીને ખાતા હોઈએ છીએ અને અમુક લોકોને તો એકવાર જ્યાંનો પફ ભાવી ગયો એ લગભગ બીજે ક્યાંય પફ ખાવામાં માનતા નથી. પણ છું પફ ઘરે જ બનાવવાની રેસિપી જે તમે તેલમાં તળીને આરામથી બનાવી શકશો આમ તો બહુ સિમ્પલ રેસિપી જે જેનાથી ફટાફટ બની જશે તો ચાલો […]

Food Guru YouTube

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે અમદાવાદથી કોમલ ભટ્ટ સૌને શીખવશે કૂકરમાં “આખી મકાઈનું શાક” જેને તમે કોઈ પણ તંદૂરી રોટી, નાન કે સિમ્પલ રોટલી સાથે ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.એક વખત ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. હવે તમે પણ ઘરે બેઠા માણી શકો છો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં […]

એકતા મોદી

લસ્સી એ દહીં માં થી બનતી વાનગી છે આ વાનગી ઉનાળા માં ખાવા ની મઝા આવે છે દહીં માં થી આપણે વિટામિન c મળે છે લસ્સી માં બહુ બધી પ્રકાર ની હોય છે. કેસર, પિસ્તા , મલાઈ, ચોકલેટ એન્ડ રજવાડી લસ્સી આપણે ઉપવાસ માં ખાવા ની મઝા આવે છે આ બધી ડેરી માં મળે છે […]

FOOD Karishma

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે નાયલોન ખમણ માત્ર ગુજરાતમાં જ નહિ પણ આખા દેશ વિદેશમાં બધે જ પ્રખ્યાત છે. એકદમ જાળીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જઈ એવા નાયલોન ખમણ બનવા બોઉં જ ઈસી છે. જો તમને લોટનો પરફેક્ટ માપ ખબર હોય અને કેટલી વાર ખમણને બાફવા એ […]

Food Guru YouTube

આજે આપણે બહુ ઓછી સામગ્રીથી જે બહુ ચટાકેદાર છે અને ઝટપટ બની જાય છે. મમરાની ચટપટી બનાવવાની રીત. સામગ્રી મમરા પાકા ટામેટા મીઠું લાલ મરચું જીરુ રાય મીઠો લીમડો કોથમીર તેલ રીત- 1-સૌથી પહેલા આપણે મમરા ને પલાળવા ના છે. મમરા 100 ગ્રામ દીધા છે. 2- હવે મમરા માં પાણી ઉમેરીશું. 3- હવે મમરા ને […]