પાલક પનીર પરોઠા – ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે આ પાલક પનીરના પરાઠા…

પાલક પનીર પરોઠા તમે 1st ટાઈમ નામ સાંભળું હશે , આપણે મોસ્ટલી પાલક પનીર બનવતા હોય છે પણ આજે થોડો ટ્વિસ્ટ કરી ને પાલક ની પ્યુરી માં થી લોટ બાંધ્યો છે પનીર સ્ટફ્ડ કરવા નું છે આને દહીં ઓર ચટણી સાથે સર્વ કરવા માં આવે છે આ કિડ્સ ટિફિન બોક્સ એન્ડ બ્રેકફાસ્ટ બનાવી શકાય છે હેલ્ધી એન્ડ પ્રોટીન વાળી રેસીપી છે

સામગ્રી

  • 1 જુડી પાલક
  • 200 ગ્રામ પનીર
  • 1 કપ ઘઉં નો લોટ
  • 2 સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  • 1 સ્પૂન જીરું
  • 1 સ્પૂન મીઠુ
  • 1 સ્પૂન ગરમ મસાલો
  • 1/2 કપ ચીઝ
  • 5 સ્પૂન બટર
  • 2 સ્પૂન ચોખા નો લોટ
  • 1 કટ ઓનિઓન
  • 1 કટ ટોમેટો
  • 1 સ્પૂન ખાંડ
  • કોથમીર

રીત

પાલક એક પેન માં થોડું પાણી ખાંડ, મીઠુ નાખી બોઈલ કરો ખાંડ નાખવા થી પાલક ગ્રીન કલર રે છે હવે તેને 5 મિનિટ માટે બોઈલ કરો હવે તેને ઠંડા પાણી માં નાખી દો હવે તેને ઠંડી થવા દો તેને ઠંડી થાઈ એટલે તેને મિક્સર જાર માં ક્રશ કરી લો

હવે એક પેન માં 2 સ્પૂન બટર લો તેમાં જીરું નાખો તેમાં ઓનિઓન નાખો તેને 3 મિનિટ માટે ફ્રાય કરો હવે તેમાં આદુ મરચા એન્ડ લસણ પેસ્ટ નાખો તેમાં મીઠુ ગરમ મસાલો નાખો હલવો, હવે તેમાં પનીર એન્ડ ચીઝ ટોમેટો નાખો

મિક્સ કરી લો તેમાં ટોમેટો એન્ડ કોથમીર નાખો તેને મિક્સ કરી લો હવે પાલક પ્યુરી થી ઘઉ ના લોટ માં જીરું મીઠુ લોટ બાધો

હવે પનીર સ્ટફ્ડ એન્ડ પાલક લોટ રેડી છે

હવે એક લુવો લો તેને નાની રોટલી વણો તેમાં પનીર સ્ટફ્ડ લો તેના પર નાખો

હવે તેને બંધ કરી દો નોર્મલ આલુ પરોઠા ની જેમ તેને વણી લો હવે એક પેન ગરમ કરો પાલક પનીર પરોઠા આગળ પાછળ શેકો

પછી તેને બટર થી શેકો બટર ટેસ્ટ મસ્ત આવે છે ગોલ્ડન બ્રોવન કલર થાઈ તયાં સુધી શેકો

રેડી છે ગરમ પાલક પનીર પરોઠા

તેને દહીં એન્ડ ચટણી શૂપ સાથે સર્વ કરો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *