વેજ હક્કા નૂડલ્સ – શિયાળામાં મનપસંદ ફ્રેશ વેજિટેબલ્સ ઉમેરીને બનાવો આ મસાલેદાર નૂડલ્સ…

વેજ હક્કા નૂડલ્સ

નૂડલ્સ એ ચાઇનસ રેસિપી છે આ મુખ્ય મેનુ મા હોય છે આ નૂડલ્સ ઓર મેગ્ગી મા થી બનાવા મા આવે છે નૂડલસ મૈંદા ની બને છે આ આપણે ઘરે બનાવી શકો છો તેનું મશીન હોવું જોઈ નૂડલ્સ માં અલગ અલગ પ્રકાર ની હોય છે મુખ્ય નૂડલસ હક્કા છે

આમા વેજ ઉપયોગ ભરપૂર મા કરાવ મા આવે છે તમે તમારા મનપસંદ વેજ લઇ શકો છો તમે નૂડલ્સ થી વધારે વેજ લઈ શકો છો ચાઇનસ માં મુખ્ય 3 સોસ હોય છે આ રેસિપી મા 3 સોસ લેવા ના હોય છે આમાં આજીનો મોટા ઉપયોગ થાઈ છે

પણ મેં મારી રેસિપી આજી મોટા નો ઉપયોગ નથી કર્યો તો. ટેસ્ટી બને છે આજી નો મોટો બોડી માટે નુકસાન કરે છે.

સામગ્રી

  • 1 પેકેટ નૂડલ્સ
  • 5 સ્પૂન ઓઈલ
  • 2 ઓનિઓન
  • 1 ગાજર
  • 1 કોબીજ
  • 2 કેપસિકમ
  • 10 બિનસ
  • 5 સ્પૂન આદુ મરચા લસણ ની પેસ્ટ
  • 5 સ્પૂન નૂડલ્સ મસાલો
  • 1 સ્પૂન સોંય સોસ
  • 1 સ્પૂન ચીલી સોસ
  • 1 સ્પૂન વિનેગર
  • 1 સ્પૂન સોસ
  • 1 સ્પૂન મીઠુ
  • 2 સ્પૂન ગ્રીન ઓનિઓન ઓર ગાર્લિક

રીત

એક મોટુ એન્ડ જાડું લો. પેન મા પાણી ગરમ કરો હવે પાણી બોઈલ થાઈ એટલે તેમાં નૂડલ્સ નાખો હવે નૂડલ્સ બોઈલ થાઈ એટલે તેમાં ઓઈલ 2 સ્પૂન નાખો.
ઓઈલ નાખવા થી નૂડેલ્સ છુટ્ટી રે છે 10 મિનિટ મા નૂડલ્સ બોઈલ થઇ ગયી છે

નૂડલ્સ થોડા વહેલા બોઈલ કરી લેવા ના જેથી તે છુટ્ટા રે

એક બીજા ને ચોંટે ના હવે તેને ઠંડા પાણી નિતારી દો હવે આ છુટ્ટી રે શે

હવે એક પેન ઓઈલ ગરમ કરો તેમાં કટ લાંબા ઓનિઓન, ગાજર, કોબીજ, નાખો તેને 2 મિનિટ માટે થવા દો.

શાક તમારા ટેસ્ટ મુજબ લઇ શકો છો શાક ફાસ્ટ ગેસ પર કરવા નું જેથી તે મસ્ત ફ્રાય થઇ જાય

હવે આ થાઈ એટલે તેમાં બિનસ, કેપસિકમ , આદુ મરચા એન્ડ લસણ પેસ્ટ નાખો આ બધી વસ્તુ ઓછી ફ્રાય કરવા ની છે એટલે ઓછી તેને પાછળ થી નાખો

હવે આ થાઈ જાય એટલે તેમાં બધા 3 સોસ, નૂડલ્સ મસાલો નાખો એન્ડ મીઠુ નાખો

હવે તેને 2 ફાસ્ટ ગેસ પર હાલ્યા કરો

હવે તેને અંદર નૂડલ્સ નાખો તમે નૂડલસ ફોક મદદ થી હલાવજો જેથી તે તૂટે નઈ તેને પ્રોપર મિક્સ કરો.

બધા સોસ એન્ડ મસાલા મિક્સ થઇ જાય.

હવે તેના પર ગ્રીન ગાર્લિક ઓર લસણ નાખી ગાર્નીસ કરો સર્વ કરો

આ વાનગી શિયાળા મા ખાવા ની મઝા આવે છે ગરમ ગરમ તમે બહાર કરતા સરસ નૂડલ્સ ઘરે બનાવી શકો છો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *