સ્વતંત્રતા દિવસે મેનૂને આપો નવો ટ્વિસ્ટ, સરળ રેસિપિ બનાવશે થાળીને રંગીન

સ્વતંત્રતા દિવસે થાળીને પણ નવો લૂક મળે તો તે દિવસ તમારા માટે ખાસ બની જાય છે. આ દિવસે તમે ઓછી મહેનતે અનેક સરળ રેસિપિ ટ્રાય કરીને તેનો આનંદ માણી શકો છો. પરિવારને પણ કંઈ અલગ ખાધાનો આનંદ મળે છે. તો આ સ્વતંત્રતા દિવસે બનાવી લો ત્રિરંગા પુલાવ. 15 ઓગસ્ટને ભારતના ઈતિહાસમાં શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે… Continue reading સ્વતંત્રતા દિવસે મેનૂને આપો નવો ટ્વિસ્ટ, સરળ રેસિપિ બનાવશે થાળીને રંગીન

હળવા નાસ્તાની સાથે ભૂખ સંતોષે છે પૌંઆની આ દેશી વાનગી, કરી લો ઘરે જ ફટાફટ ટ્રાય

નમકીન નાયલોન પૌવાનો ચેવડો દરેક ઘરોમાં નાસ્તા માટે અવારનવાર જુદા જુદા ચેવડાઓ બનાવવામાં આવતા હોય છે. જે બાળકોના નાસ્તા બોક્ષમાં આપવા માટે, ગેસ્ટ આવ્યા હોય ત્યારે કે ઘરના લોકોના નાસ્તા માટે કે લોંગ જર્નીમાં નાસ્તા માટે સાથે લઈ જવા માટે બનાવવામાં આવે છે. મકાઈના પૌવા, સાબુદાણા પૌવા, ઓટ્સનાં પૌવા, ઘઉંના પૌઆ કે ચોખાના જાડા કે… Continue reading હળવા નાસ્તાની સાથે ભૂખ સંતોષે છે પૌંઆની આ દેશી વાનગી, કરી લો ઘરે જ ફટાફટ ટ્રાય

પરાઠા સાથે મસ્ત લાગે છે આ ગુજરાતી શાક, થોડા ચેન્જ સાથે તૈયાર કરી લો તમારું ગુજરાતી ભાણું

તુરીયા વટાણા મુઠીયાનું શાક (Ridged Gourd Peas Muthia Sabji) તુરીયા, ગલકા અને દૂધી જેવા શાકની ખાસિયત એ છે કે તે સ્વાદમાં ઘણાખરા બ્લેન્ડ(ફીકા) હોય છે. જેથી જેમાં ઉમેરો તેની સાથે સ્વાદમાં ભળી જાય છે. તો આમાંથી તુરીયા સાથે મેં અહીં મુઠીયાને ભેળવી શાક બનાવ્યું છે. શાકના થોડાક દાણાદાર ટેક્સ્ચર માટે સાથે લીલા વટાણા ઉમેર્યા છે.… Continue reading પરાઠા સાથે મસ્ત લાગે છે આ ગુજરાતી શાક, થોડા ચેન્જ સાથે તૈયાર કરી લો તમારું ગુજરાતી ભાણું

ભોજનમાં કંઈ નવું ટ્રાય કરવું છે તો ઘરે જ બનાવી લો આ મેથી મટર મલાઈ, નાના મોટા સૌ થઈ જશે ખુશ

કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું. મેથી મટર મલાઈ સબ્જી તો બાળકોને ગ્રીન સબ્જી પસંદ નથી હોતી તો આ રીતે પંજાબી સ્ટાઈલમાં વ્હાઇટ ગ્રેવીમાં આ સબ્જી બનાવશો તો બાળકો ને ખૂબ જ પસંદ આવશે. એમાં પણ મેથી અને લીલા શાકભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો જોઈએ વિડીયો… Continue reading ભોજનમાં કંઈ નવું ટ્રાય કરવું છે તો ઘરે જ બનાવી લો આ મેથી મટર મલાઈ, નાના મોટા સૌ થઈ જશે ખુશ

શ્રાવણના સોમવારે માણો આ ખાસ ઘરે બનાવેલી શુદ્ધ વાનગીની મજા, ઉપવાસની વધી જશે મજા

મારા ઘરે દરેક મેમ્બર ને જમ્યા પછી સ્વીટ ખાવાની ટેવ છે તો દરરોજ તો કાઈક ને કાંઈક સ્વીટ ઘરમાં બનાવી જ રાખું છું પણ ઉપવાસ હોય એટલે કંઈ સ્પેશિયલ બનાવવી જ પડે .અને હા ઘરે બધાયને ગુલાબજાંબુ બહુ ભાવે છે તો મને એમ થયું કે શક્કરિયાના ગુલાબજાંબુ બનાવી દઈએ.  ગુલાબજાંબુ એક લોકપ્રિય મીઠાઈ છે. શક્કરીયા… Continue reading શ્રાવણના સોમવારે માણો આ ખાસ ઘરે બનાવેલી શુદ્ધ વાનગીની મજા, ઉપવાસની વધી જશે મજા