ઇન્સ્ટન્ટ સેવ ખમણી અને ચટણી – ફક્ત અડધો કલાકમાં બનીને ખાવા માટે થઇ જશે તૈયાર…

ઇન્સ્ટન્ટ સેવ ખમણી અને ચટણી (Instant Sev Khamani & Chatney) ચણાના લોટમાંથી ફક્ત 25-30 મિનિટમાં બની જાય છે. જલ્દીથી કંઇક ગરમ નાસ્તો બનાવવો હોય, કોઇ મહેમાન આવે ત્યારે કે મુસાફરીમાં સાથે લઇ જવું હોય તો આ ખૂબ સારું ઓપ્શન છે. આમ તો ખમણ પણ સારા જ લાગે છે. પણ તેમાંથી બનાવેલી ખમણી ખાવામાં વધારે સરસ… Continue reading ઇન્સ્ટન્ટ સેવ ખમણી અને ચટણી – ફક્ત અડધો કલાકમાં બનીને ખાવા માટે થઇ જશે તૈયાર…

સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ Stuffed Garlic bread – ડોમિનોઝમાં મળે છે એના કરતા પણ બહુ ટેસ્ટી અને યમ્મી…

વર્લ્ડ બેકીંગ ડે પર ખાસ કંઇક બનાવવું હતું તો ફેમિલી માં બહુ પસંદ તેવી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી. ડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી… Continue reading સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ Stuffed Garlic bread – ડોમિનોઝમાં મળે છે એના કરતા પણ બહુ ટેસ્ટી અને યમ્મી…

લીંબુ-મરચાનું ખાટું-મીઠું અથાણું (Lemon chilli pickle)

આ અથાણાની રેસીપી મારા સાસુ પાસેથી શીખી છું. મારા હસબન્ડ ને આ બહુ જ પસંદ છે. મસ્ત ચટપટું ને ખાટું-મીઠું બને છે..જે ભાખરી, પૂરી, રોટલી ની સાથે ખીચડીમાં પણ સરસ લાગે છે…અને 1 થી 6 મહિના સુધી સારું રહે છે.. મારી જણાવેલી રીતમાં જે માપ છે તેનાથી નાની 250 ગ્રામની બરણી ભરાય તેટલું જ બનશે…તો… Continue reading લીંબુ-મરચાનું ખાટું-મીઠું અથાણું (Lemon chilli pickle)

મેંગો ફાલૂદા (Mango Falooda) – કેરીનો રસ તો અવારનવાર ખાતા હશો પણ હવે બનાવો આ યમ્મી ફાલુદા…

મેંગો ફાલૂદા (Mango Falooda) ફાલૂદા ગરમીની ઋતુમાં ખાસ પસંદ કરવામાં આવતું પીણું છે..જે ઠંડા ફ્લેવર્ડ દૂધમાં ખાસ ફાલૂદાની સેવ અને તકમરીયાં નાખીને બને છે. અને ઉપરથી મોટાભાગે આઇસ્ક્રીમ સાથે સર્વ થાય છે.. ફાલૂદાની સેવ આમ તો કોર્નફ્લોર કુક કરી બનતી હોય છે..પણ જો ઇન્સ્ટન્ટ કરવી હોય તો વર્મિસેલી બાફીને લઇએ તો પણ સારી લાગે છે..મેં… Continue reading મેંગો ફાલૂદા (Mango Falooda) – કેરીનો રસ તો અવારનવાર ખાતા હશો પણ હવે બનાવો આ યમ્મી ફાલુદા…

ક્લાસિક આલૂ મટર સબ્જી – ફક્ત ગણતરીની મિનિટમાં બની જશે આ શાક, હવે બનાવો ત્યારે આવીરીતે જ બનાવજો…

બને તેટલી આસાન રીતે અને ઝડપથી ટેસ્ટી,રીચ તેવી આ સબ્જી બની જાય છે. બટાકા અને વટાણાને ફક્ત 5 મિનિટ માં કુક કરી રેડી કરી, બેઝિક પંજાબી ગ્રેવી ફ્રાય કરી તેમાં ઉમેરો. અને સબ્જી તૈયાર થઇ જશે. મને આ રીત એટલી ઇઝી અને ક્વીક લાગે છે કે જલ્દીથી કંઇક સારું અને ટેસ્ટી બનાવવું હોય તો આ… Continue reading ક્લાસિક આલૂ મટર સબ્જી – ફક્ત ગણતરીની મિનિટમાં બની જશે આ શાક, હવે બનાવો ત્યારે આવીરીતે જ બનાવજો…

ઢોંસા પ્લેટર (Dosa platter) – ઘરમાં બધાની પસંદના ઢોસા હવે બનશે ફટાફટ, જાણીલો આ સરળ રીત…

નીલગીરી ફુદીના મસાલા ઢોંસા, મૈસુર મસાલા ઢોંસા, જીની ઢોંસા, પેપર પ્લેઇન ઢોંસા… કારા ચટણી, ક્લાસિક નારિયેળ ચટણી, મીઠી લીલા ટોપરાની ચટણી, નીલગીરી ફુદીનાની ચટણી, આલુ મસાલા સબ્જી અને સંભાર મેં બધું ગોઠવ્યું ત્યારે સંભાર મૂકતા ભૂલી ગઇ છું….પણ બનાવ્યો છે સાથે😂😂 સમય: ૨ કલાક, 3 વ્યક્તિ માટે, ઘટકો: 🔸️(ઢોંસા ના ખીરા માટે) • ૨ કપ… Continue reading ઢોંસા પ્લેટર (Dosa platter) – ઘરમાં બધાની પસંદના ઢોસા હવે બનશે ફટાફટ, જાણીલો આ સરળ રીત…

સાઉથ ઇન્ડિયન ચટનીઝ (South Indian Chautneys) – ત્રણ અલગ અલગ પ્રકારની યમ્મી ચટણી….

સાઉથ ઇન્ડિયન ચટનીઝ (South Indian Chautneys) કોઈ પણ સાઉથ ઇન્ડિયન ફૂડ જેના વગર અધૂરું લાગે એ છે ત્યાંની ભાતભાતની ચટણીઓ….એક અલગ જ યુનીક ટેસ્ટ ઉમેરાય છે ચટણીઓ સાથે… લીલું કોપરું, આંબલી, અડદ-ચણાની દાળ, સૂકા મરચાં, મીઠા લીમડાનાં પાન… આ બધી મુખ્ય સામગ્રી સાથે બનતી હોય છે… અહીં મેં બનાવી છે… કારા ચટણી…જે એમ જ ઇડલી,ઢોંસા,ઉત્તપમ… Continue reading સાઉથ ઇન્ડિયન ચટનીઝ (South Indian Chautneys) – ત્રણ અલગ અલગ પ્રકારની યમ્મી ચટણી….

રાગી સેન્ડવીચ ઢોકળા – Ragi sandwich dhokla – ગુજરાતીઓના મનપસંદ ઢોકળા હવે બનશે હેલ્થી…

રાગી કે નાચલી(finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી સુગર લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા… Continue reading રાગી સેન્ડવીચ ઢોકળા – Ragi sandwich dhokla – ગુજરાતીઓના મનપસંદ ઢોકળા હવે બનશે હેલ્થી…

ચોકલેટ-વેનીલા ક્રીમ સેન્ડવીચ બીસ્કીટ્સ – બહાર આઈસ્ક્રીમ પાર્લર પર મળે છે એવો જ આઈસ્ક્રીમ હવે ઘરે બનાવી શકશો…

ઓરીઓ બિસ્કીટ કોને ના ભાવે??… વચ્ચે બહુ ભાવે એવું વેનીલા બટરક્રીમ અને સાથે ડાર્ક ચોકલેટ બિસ્કીટ નું સુપર કોમ્બીનેશન… મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ એટલા સારા બન્યા છે કે મારા son એ પૂછ્યું કે ખરેખર ઘરે જ બનાવ્યા છે ને?? સમય: ૨ કલાક , ૨૦-૨૫ સેન્ડવીચ બિસ્કિટ્સ બનશે. ઘટકો: ❇કુકિઝ માટે, • ૨૦૦… Continue reading ચોકલેટ-વેનીલા ક્રીમ સેન્ડવીચ બીસ્કીટ્સ – બહાર આઈસ્ક્રીમ પાર્લર પર મળે છે એવો જ આઈસ્ક્રીમ હવે ઘરે બનાવી શકશો…

ક્વીક બ્રેડ ટોસ્ટ(Quick bread toast) – સવારના નાસ્તા માટે અને બાળકો માટે તો બેસ્ટ નાસ્તો છે…

ક્વીક બ્રેડ ટોસ્ટ(Quick bread toast) જેમાં છે, ઇન્સ્ટન્ટ ભાજી(ભાજીપાવની) ટોસ્ટ, સેઝવાન પનીર ટોસ્ટ, ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ અને, નટેલા ફ્રૂટી ટોસ્ટ. બધા એકદમ સુપર યમી😋 અને ફટાફટ બની જાય તેવા છે. જલ્દીથી બનાવી શકાય અને લાઇટ ડીનર કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય તેવું એક સરસ ઓપ્શન છે. તો તમે પણ આ ટ્રાય કરી જુઓ 👍🏻…… Continue reading ક્વીક બ્રેડ ટોસ્ટ(Quick bread toast) – સવારના નાસ્તા માટે અને બાળકો માટે તો બેસ્ટ નાસ્તો છે…