કોલ્ડ કોકો – ઠંડીમાં આઈસ્ક્રીમ અને ઠંડુ ખાવાના શોખીન મિત્રો માટે આજની ખાસ રેસિપી…

કોલ્ડ કોકો એ ઠંડુ ડેઝર્ટ છે આ સામાન્ય મિલ્ક મા એન્ડ કોકો પાવડર થી બનતું હોય છે આ ઘરે એક દમ સરળ રીતે બનાવી શક્યે છે પરફેક્ટ માપ સાથે હોય બહાર કરતા ઘરે જલ્દી બની જાય છે તમે ફ્રીઝ માં 3 દિવસ સ્ટોર કરી શકો આમ અમુલ ગોલ્ડ લેવા નું આને આપણે કેક ઓર આઈસ ક્રીમ સાથે સર્વ કરવા મા આવેછે આ કોલ્ડ કોકો કોઈ સીઝન મા મઝા આવે છે પીવા ની મઝા આવે છે

સામગ્રી

  • 1 લિટર મિલ્ક
  • 1 કપ ખાંડ
  • 8 સ્પૂન ડ્રિન્કીંગ ચોકલેટ પાવડર
  • 5 સ્પૂન ડાર્ક ચોકલેટ પાવડર
  • 5 સ્પૂન કોર્ન ફ્લોર
  • 4 સ્પૂન કસ્ર્ટડ પાવડર
  • 1 સ્પૂન વેનીલા એસનેસ
  • 1/2 કપ ચોકલેટ ચિપ્સ

રીત

એક મોટી તપેલી લો તેમાં થોડું પાણી નાખો જેથી કોકો પાવડર નીચે ચોંટે નઈ

મિલ્ક ને 15 મિનિટ માટે બોઈલ કરવા મુકો તેને હલાવતા જાવો જેથી તે નીચે બેસે નઈ. તેને 2 થી 3 ઉભરા લાવો. એક પેસ્ટ બનાવા ની છે

એક ગ્લાસ માં ઠંડુ મિલ્ક લો તેમાં4 સ્પૂન કસ્ટર્ડ, 5 સ્પૂન કોર્ન ફ્લોર બંને ચોકેલ્ટ પાવડર નાખો તેને પ્રોપર મિક્ષ કરી લો, આમાં હૅન્ડમિક્સર થી કરવા નું છે જેથી સરસ પેસ્ટ બને.

તમે આ વસ્તુ હાથ કરી શકો છો એક વાત ધ્યાન રાખ જો ગઠ્ઠા ના રે આ પેસ્ટ મિલ્ક માં નાખી દો. તેને ધીમે ધીમે નાખ જો જેથી ગઠ્ઠા ના પડે હવે બધા પાવડર મિક્ષ થઇ ગયા છે તમે જોઈ શકો છો

તેને 10 મિનિટ જેવું હલવો તેમાં સુગર નાખો.તમે સુગર તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો ચોકલેટ છે એટલે સુગર થોડી જોશે વધારે.

મિક્સર ઘટ્ટ છે તમે જોઈ શકો છો થાઈ જશે હવે કોલ્ડ કોકો થઇ ગયો છે

હવે તેને 2 કલાક નોર્મલ કરો તેને 6 કલાક ફ્રીઝ ઠંડુ કરવા મુકો તયારે ચોકલેટ ચિપ્સ નાખ જો રેડી કોલ્ડ કોકો કરો પછી સર્વે કરો આઈસ ક્રીમ સાથે સાડી રીતે આ કોકો લગભગ 2ઓર 3 દિવસ સુધી સારો રે છે

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *