ખાખરા ચેવડો – સાદા ખાખરા તો ખાતા જ હશો હવે ખાખરા સાથે બનાવો નવીન કેવડો ઘરમાં બધાને પસંદ આવશે…

ચેવડો આપણા ગુજરાતી સવાર નો નાસ્તો છે આ અલગ પ્રકાર ના આવે છે મિક્સર, રજવાડી, ખાટુ મીઠુ , તીખા મિક્સર, નડિયાદ મિક્સર એન્ડ આ હોમ મેડ ખાખરા ચેવડો એ જૈન નો ખાસ હોય છે આ ચેવડો લોન્ગ ટાઈમ માટે સ્ટોર કરી શકય છે આ આપણે ગમે તયારે ખાઈ શક્યે છે આ ખાખરા માં થી બનતો છે.

સામગ્રી

  • 2 કપ ઘઉં નો લોટ
  • 1 સ્પૂન મીઠુ
  • 1 સ્પૂન જીરું
  • 1 સ્પૂન લાલ મરચું
  • 1 સ્પૂન હળદર
  • 1 કપ ગ્રીન મેથી
  • 1/2 કપ ઓઈલ
  • 2 સ્પૂન ચણા દાળ
  • 2 સ્પૂનં સીંગ
  • 1 સ્પૂન વરિયાળી
  • 1/2 સ્પૂન આખા ધાણા
  • 2 સ્પૂન બૂરું ખાંડ
  • 1 સ્પૂન આમ ચૂર પાવડર
  • લીમડો
  • તજ
  • લવિંગ

રીત

એક બોઉલ માં ઘઉં નો લોટ, મેથી મીઠુ મરચું, હળદર જીરું એન્ડ અજમો ઓઈલ લોટ બાધો રોટલી જેવો 30 મિનિટ માટે રેસ્ટ આપો

હવે તેને રોટલી ની જેમ ગોળ વણો બને એટલે પાતળી વણો જો. હવે એક પેન તને આગળ પાછળ શેકો કપડાં ઓર પ્રેસ્સર ની મદદ થી રોટલી એક દમ કડક કર જો

એક પછી એક બધી સેકી લો પછી તેને ઠંડી પાડી દો હવે તેનો ચૂરો કરો વધારે પડતો ચૂરો ના કરો

અધકચરો રાખ જો હવે એક પેન માં ઓઈલ ગરમ કરો તેમાં જીરું, રાય તજ લવિંગ લીંબડો વરિયાળી એન્ડ આખા ધાણા નાખો

હવે તેમાં સીંગ એન્ડ દાળિયા દાળ નાખો તેને 3 મિનિટ માટે સાંતળો હવે આ થઇ જાય એટલે

તેમાં મરચું, મીઠુ, હળદર, ગરમ મસાલો, આમ ચૂર પાવડર નાખો બધું મિક્સર કરો પ્રોપર

હવે તેમાં ખાખરા ચૂરો એન્ડ બૂરું ખાંડ નાખો બધું પ્રોપર મિક્સ કરો 2 મિનિટ માટે શેકો હવે આપડો ચેવડો રેડી છે આ ચેવડો તમે બહાર ખાખરા માં થી બનાવી શકો છો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *