પાવ કટકા – વધેલી બ્રેડ અને વધેલા પાવ થી તમે સરસ મજાની વાનગી બનાવી શકો છો

આપણા ઘરમાં રોજ સવારે એકજ માથાકૂટ હોય છે કે સવારના નાસ્તા માં બનાવવું ? અથવા તો સાંજે નાસ્તા માં શું બનવું ???બધાજ લોકો ને આજ ચિંતા હોય છે. પણ આજે અમે તમને જણાવવા ના છે કે સવારના અને સાંજના નાસ્તા માં બનાવવું તો ચાલો જાણીએ.

ઘણીવાર આપણા ઘરમાં વધેલી બ્રેડ કે પછી વધેલા પાવ પડ્યા હોય છે. ઘણીવાર આપણે લોકો તેને બિનઉપયોગી સમજી અને ફેકી દેતા હોય છે. પણ આ વધેલી બ્રેડ અને વધેલા પાવ થી તમે સરસ મજાની વાનગી બનાવી શકો છો. આ વાનગી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કે આ સરસ મજાની વાનગી કેવી રીતે બનાવવી તેની રેસીપી જે નીચે મુજબ છે.પાવ કટકા.

Advertisement

સામગ્રી :

Advertisement

– ૩ નંગ બ્રેડ અથવા પાઉં

– ૧/૨ કપ મીઠી ચટણી

Advertisement

– ૧/૨ કપ રાજકોટ ની ચટણી

– ૨ ચમચી લસણ ની ચટણી પાણી નાખી પતલી કરેલી

Advertisement

– ૧/૪ કપ બાફેલાં બટાકાં

– 1 ચમચી દાબેલી નો મસાલો

Advertisement

– ૧ ડુંગળી જીણી કાપેલી

– ૧/૨ કપ મસાલા સિંગ

Advertisement

– ૧/૨ કપ કોથમીર બારીક કાપેલી

– ૧/૨ કપ મોળી સેવ

Advertisement

– દાડમ ના દાણા ( ઓપ્શનલ)

રીત :

Advertisement

સ્ટેપ :1

Advertisement

એક ડીશ માં પાઉં ના ટુકડા કરી રાખો.ત્યારબાદ મીઠી ચટણી માં ડીપ કરી પલાળી રાખી ડીશ માં કાઢી લઇ ગોઢવો .

Advertisement

સ્ટેપ :2

તેના ઉપર મીઠી ચટણી નાખો પાઉં ડૂબે તેટલી રાખવી .હવે તેના પર(રાજકોટ ની )તીખી ચટણી અને લસણ ની ચટણી નાખો.પછી તેના પર મસાલા વાળા બટાકાં મસાલા, સિંગ નાખો.કોથમીર નાખો, મીઠું ઉમેરો અને ઉપર પાથરો .ફરીથી ઉપર થી થોડી થોડી ચટણી નાખો.સેવ અને દાડમ નાખી પીરસો.

Advertisement

રીત :

Advertisement

બધું તૈયાર હોય તો આ વાનગી quick બનાવી શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *