રીના ત્રિવેદી

દહી ભીંડી દોસ્તો, તમે ભીંડા નું શાક તો બનાવતા જ હશો,અને ભીંડા નું શાક તો બધા નું ફેવરીટ હોય છે. પણ આજે આ જ ભીંડા ના શાક ને મે કંઇક અલગ લૂક આપ્યો છે મે ભીંડા નું શાક દહી જોડે બનાવ્યુ છે. પણ મસ્ત ટેસ્ટી લાગે છે, તો તમે પણ આ જરૂર થી ટ્રાય કરજો. […]

રીના ત્રિવેદી

ચપાટી સેન્ડવીચ આજે મારા ઘરમાં બધાને સેન્ડવીચ ખાવાની મન થયુ,પણ બ્રેડ તો હતી નહિ. અને હા અત્યારે લોકડાઉન માં તો બહાર મળતી પણ નથી. તો મને થયું ચાલો આજે કંઇક નવું ટ્રાય કરીએ. તો મે આપણે ઘરે જે ચપાટી બનાવીએ છે એનો ઉપયોગ કરી ને ચપાટી સેન્ડવીચ બનાવી. તમે સવારની વધેલી ચપાટી નો પણ ઉપયોગ […]

Sweetsરીના ત્રિવેદી

ચોકલેટ બોલ્સ દોસ્તો,કેમ છો. બધા ઘરે છો ને.અત્યારે બાળકોને કોરોના વેકેશન ચાલી રહ્યું છે. જેમાં બાળકો ની ફરમાઈશ વધતી જતી હોય છે… તો આજે હું બાળકો અને નાના મોટા સૌના ફેવરિટ ચોકલેટ બોલ્સ ની રેસીપી લઈ ને આવી છું જે એકદમ સેહલાઈ થી ઘરે બની જાય છે. જેમાં એકદમ ઓછો ટાઈમ અને થોડીક જ સામગ્રી […]

રીના ત્રિવેદી

ખાખરા પીઝા કેમ છો દોસ્તો, અત્યારે આપણે ઘરમાં જ રેહવાનું છે. અને આપણે આ સમયમાં હેલ્ધી રેસીપી ખાવી જોઈએ. આજે હું તમારી સમક્ષ મારી બાળપણ ની રેસીપી લઈ ને આવી છું. જે મારી તો ખૂબ જ ફેવરિટ છે.જ્યારે સવારે રોટલી બનાવી હોય અને વધે ત્યારે એ રોટલીના ખાખરા બનાવી એની ઉપર ટોપીગ કરી આપતી.તો મને […]

Sweetsરીના ત્રિવેદી

ડેલગોના મેંગો લસ્સી દોસ્તો ગરમી ખૂબ જ પડી રહી છે. તો આ ગરમી માં મને તો ઠડું ઠંડુ પીવાની ઈચ્છા થઈ છે…. તો મને થયું ડેલગોના કોફી તો બધા એ બનાવી હું લસ્સી બનાવું.અને આમ પણ બધાને લસ્સી બહુ ભાવે અને એમાં પણ જ્યારે મેંગો ફ્લેવર્ડ એડ થાય એટલે તો બાળકોનું પણ ફેવરિટ થઈ જાય…. […]