બારડોલી ના ફેમસ કરકરા અને ક્રિસ્પી ભજીયા – પાત્રા ખાતા જ હશો પણ હવે એકવાર આ ભજીયા બનાવજો…

આજે આપણે બનાવીશું બારડોલી ના ફેમસ કરકરા અને ક્રિસ્પી ભજીયા.આ ભજીયા ખાવા મા બહુ ટેસ્ટી લાગે છે.અને એકદમ ક્રિસ્પી બને છે તેને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો ખાય શકો છો. અને આ પાતળા ને વાળવાની અને તળવાની પરફેક્ટ રીત વીડિયોમાં બતાવી છે. બધાની ફરિયાદ હોય છે કે જ્યારે અમે તળિયે… Continue reading બારડોલી ના ફેમસ કરકરા અને ક્રિસ્પી ભજીયા – પાત્રા ખાતા જ હશો પણ હવે એકવાર આ ભજીયા બનાવજો…

હેલ્દી મઠરી – સવારની ચા સાથે આ મઠરી બહુ ટેસ્ટી લાગે છે…

દિવાળી સ્પેશ્યલ હેલ્દી મઠરી ની રેસીપી જોઈશું. આજે આપણે બનાવીશું મઠરી જે ખાવામાં પણ સરસ લાગે છે અને એકદમ ક્રિસ્પી હોય છે. જો ચા સાથે, અથાણા સાથે ખાઈ શકો છો. મહેમાન માટે આ સર્વે કરશો તો મહેમાન પણ આશ્ચર્ય પામી જશે. અને જોતા જ રહી જશે તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ. સામગ્રી મેંદો શેકેલું… Continue reading હેલ્દી મઠરી – સવારની ચા સાથે આ મઠરી બહુ ટેસ્ટી લાગે છે…

ખાજા પૂરી – આ દિવાળી પર કાંઈક નવીન બનાવવા માંગો છો? તો વાનગી જરૂર ટ્રાય કરજો…

આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ નાસ્તામાં ખાજા પૂરી એકદમ સરળ રીતે. હવે દિવાળી નજીક આવી રહી છે તો નાસ્તા જાતજાતના અને ભાતભાતના અલગ-અલગ પ્રકારના નાસ્તા બનાવતા હોઈએ છે.તો આજે આપણે બનાવીશું ખાજા પૂરી અથવા આપણે તેને સાત પડવાળી પૂરી પણ કહીએ છીએ. ખારી પણ બને છે અને સ્વીટ પણ બને છે. આજે આપણે સ્વીટ બનાવીશું… Continue reading ખાજા પૂરી – આ દિવાળી પર કાંઈક નવીન બનાવવા માંગો છો? તો વાનગી જરૂર ટ્રાય કરજો…

વડોદરાની ફેમસ ભાખરવડી બનાવાની પરફેક્ટ રીત બીજે ક્યાંય આવી રીત જોવા નહિ મળે.

ગુજરાતી ફૂડ કિચન યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કલ્પનાબેન પરમાર સૌને શીખવશે વડોદરાની પ્રખ્યાત “ભાખરવડી” જે ખાવામાં એકદમ ગરમાગરમ ક્રિસ્પી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. નાના બાળકોની મનપસંદ જ્યારે પણ તેમને ભૂખ લાગે ત્યારે એકવાર ઘરે જરૂરથી બનાવી આપજો. બાળકો રાજી રાજી થઈને ખાવા લાગશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો… Continue reading વડોદરાની ફેમસ ભાખરવડી બનાવાની પરફેક્ટ રીત બીજે ક્યાંય આવી રીત જોવા નહિ મળે.

મથુરાના ફેમસ બ્રાઉન પેંડા બનાવવાની પરફેક્ટ રેસિપી

આજ આપણે મથુરાના ફેમસ બ્રાઉન પેડા બનાવીશું. કોઈપણ માવા વગર અને ચાસણી વગર ફક્ત પંદર જ મિનિટમાં બની જતા આ પેંડા હલવાઈ સ્ટાઈલ અને મથુરાના ફેમસ જેવા જ બને છે. ખાસ કરીને આ પેંડા ભગવાનને ધરાવવા માટે બનાવવામાં આવે છે. જન્માષ્ટમી સ્પેશ્યલ આ પેંડા કહેવામાં આવે છે. કારણકે કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય છે. આ… Continue reading મથુરાના ફેમસ બ્રાઉન પેંડા બનાવવાની પરફેક્ટ રેસિપી