મીઠાઈની દુકાન જેવા મીઠા શક્કરપારા – નાના મોટા દરેકને પસંદ આવે એવા શક્કરપારા…

આજે આપણે ઘરે જ બનાવીશું મીઠાઈ ની દુકાન જેવા મીઠા શક્કરપારા કેવી રીતે બનાવા તેની રીત જોઈશું. પરંતુ એક સિક્રેટ સામગ્રી જોઈશું. તો શક્કરપારા નો ટેસ્ટ સો ગણો વધી જશે.અને આ સિક્રેટ સામગ્રી થી બનાવશો તો એકદમ ખસ્તા અને મોઢામાં ઓગળી જાય એવા બને છે. તો ચાલો આપણે બનાવીએ. સામગ્રી દળેલી ખાંડ મેંદો ઘી ઈલાયચી… Continue reading મીઠાઈની દુકાન જેવા મીઠા શક્કરપારા – નાના મોટા દરેકને પસંદ આવે એવા શક્કરપારા…

જાળીદાર સોફ્ટ અને સ્પોનજી નાઈલોન ખમણ – ૧૦૦% જાળીદાર ખમણ બનાવો ઇનો વગર…

આજે આપણે બનાવીશું દુકાનવાળા જેવા જાળીદાર સોફ્ટ અને સ્પોન્જી નાયલોન ખમણ બનાવીશું. તમે આ જ રીતથી ખમણ બનાવશો તો દુકાનવાળા ના ખમણ ને ભૂલી જશો. તમારે આ રેસિપીની પરફેક્ટ માપ સાથે તેને કેટલું ફીણવાનું છે અને કેટલું ટેસ્ટ આપવાનું છે. અને ખમણ માં કેટલું પાણી એડ કરવાનું છે તે બધી જ રેસીપી તમે ફોલો કરશો… Continue reading જાળીદાર સોફ્ટ અને સ્પોનજી નાઈલોન ખમણ – ૧૦૦% જાળીદાર ખમણ બનાવો ઇનો વગર…

બુંદીના લાડુ – મીઠાઇવાળાની દુકાન જેવા બૂંદીના લાડુ બનાવાની પરફેક્ટ રેસિપી

આજે આપણે બનાવીશું મીઠાઈ વાળા ની દુકાન જેવા બુંદીના લાડુ. કોઈપણ ચાસણી ની કડાકૂટ વગર અને બુંદીના ઝારા વગર. ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બુંદીના લાડુ સરળ રીતે બનાવીશું. જેથી બધા આસાનીથી બનાવી શકે. બુંદીના લાડુ એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે.જેને તમે એક અઠવાડિયા પછી પણ ખાસો તો સોફ્ટ જ રહેશે. તે ડ્રાય નહી લાગે.… Continue reading બુંદીના લાડુ – મીઠાઇવાળાની દુકાન જેવા બૂંદીના લાડુ બનાવાની પરફેક્ટ રેસિપી

નાસ્તા માટે બનાવો બેકરી સ્ટાઇલમાં નાનખટાઈ બનાવવાની એકદમ પરફેક્ટ રેસિપી

આજે આપણે બનાવીશું બેકરી સ્ટાઈલ નાન ખટાઇ બનાવવાની પરફેક્ટ રીત.કોઈ પણ બેકિંગ પાવડર કે બેંકિંગ સોડા નાખ્યા વગર. આપણે ઓવનમાં કે કઢાઈમાં બનાવીશું. ઓવન ના હોય તોપણ આ રીત થી બનાવશો તો પરફેક્ટ જ બનશે.તો ચાલો જોઈએ કેવી રીતે બને છે. સામગ્રી મેંદો દળેલી ખાંડ ઘી ઝીણું બેસન મીઠું ઝીણો રવો રીત- 1- સૌથી પહેલા… Continue reading નાસ્તા માટે બનાવો બેકરી સ્ટાઇલમાં નાનખટાઈ બનાવવાની એકદમ પરફેક્ટ રેસિપી

લસણીયા બટાકા નું શાક – બહુ જ ઓછી સામગ્રીથી થઇ જશે તૈયાર આ લસણીયા બટાકાનું શાક…

આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી લસણીયા બટાકા નું શાક. આ લસણીયા બટાકા ના શાક ને તમે બાજરીના રોટલા સાથે ખાવ તો તમને મજા જ પડી જાય છે. અને ઘરમાં જ રહેલી સામગ્રીમાં અને ફટાફટ ફક્ત દસ મિનિટમાં લસણીયા બટાકાનું શાક બની જાય છે. નાના મોટા બાળકોને ખુબ જ પસંદ આવે છે. જ્યારે ઘરમાં કોઈ શાક… Continue reading લસણીયા બટાકા નું શાક – બહુ જ ઓછી સામગ્રીથી થઇ જશે તૈયાર આ લસણીયા બટાકાનું શાક…

પાલક પત્તા ચાટ બનાવવાની સરળ રેસિપી – ચટપટી પાલક ચાટ નાના મોટા દરેકને પસંદ આવશે…

મિત્રો આજે હું તમારા માટે લઈ ને આવી છું.એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને ચટાકેદાર ચાટ.ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું ને.કારણ કે ચાટ તો બધા ને ભાવતી હોય છે.તો ચાલો આપણે આજે પાલક પત્તા ની ચાટ એટલે કે પાલક ના પાન માંથી આપણે ચાટ બનાવીશું. પાલક નાના નાના પાન લઈ ને ખીરું… Continue reading પાલક પત્તા ચાટ બનાવવાની સરળ રેસિપી – ચટપટી પાલક ચાટ નાના મોટા દરેકને પસંદ આવશે…

સોફ્ટ અને સ્પોન્જી અડદની દાળના દહીં વડા બનાવાની પરફેક્ટ રેસિપી…

કોઈપણ સિઝન હોય અથવા કોઈ તહેવાર હોય અથવા ઘરે કોઇ મહેમાન આવ્યા હોય અથવા તો કોઈ પાર્ટી હોય તેમાં બનાવી શકે તેવા એકદમ સોફ્ટ અને સ્પોંજી મોઢામા નાખતા જ ઓગળી જાય તેવા દહીવડાની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. આજે આપણે ફકત અડદની દાળમાંથી દહી વડા બનાવવાના છે. એ પણ એકદમ સોફ્ટ બનશે. અને… Continue reading સોફ્ટ અને સ્પોન્જી અડદની દાળના દહીં વડા બનાવાની પરફેક્ટ રેસિપી…

કોથમીર મરચા ના વડા – ચોખાના લોટમાંથી બનતા આ વડા ઘરમાં બધાને પસંદ આવશે…

મિત્રો આજે આપણે ખૂબ જ ઓછી સામગ્રી થી બનતા એકદમ સુપર એવા ટેસ્ટી અને એકદમ નવી રીતથી આજે આપણે મરચાં કોથમીર વડા બનાવીશું. જેને આપણે ચોખાના લોટ થી બનાવીશું. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. આ વડાને તમે ચટણી કે સોસ સાથે ખાય શકો છો. આ વડા ખૂબ જ પસંદ આવે છે તમે ટિફિનમાં… Continue reading કોથમીર મરચા ના વડા – ચોખાના લોટમાંથી બનતા આ વડા ઘરમાં બધાને પસંદ આવશે…

કાજુ કતરી – બાળકોથી લઈને ઘરના વડીલ દરેકને પસંદ આવશે આ ઘરે જ બનાવેલ કાજુ કતરી…

આજે આપણે બનાવીશું મીઠાઈ વાળા ની દુકાન જેવી કાજુ કતરી. આપણે દિવાળીમાં કાજુ કતરી તો માર્કેટમાંથી લાવતા હોય છે. અને માર્કેટની કાજુ કતરી ખૂબ જ મોંગી પડતી હોય છે. પરંતુ મીઠાઈ વાળા ની દુકાન જેવી જ ફકત પંદર જ મિનિટમાં ઘરે જ બનાવી શકો છો. અને ખૂબ જ સસ્તી પડે છે અને એકદમ મીઠાઈ વાળા… Continue reading કાજુ કતરી – બાળકોથી લઈને ઘરના વડીલ દરેકને પસંદ આવશે આ ઘરે જ બનાવેલ કાજુ કતરી…

ભરૂચની પ્રખ્યાત ખારી સીંગ -હવે બહારથી ખરી શીંગ લાવવાની જરૂરત નહિ રહે…

આજે આપણે ભરૂચની પ્રખ્યાત ખારી સીંગ બનાવવાની રીત જોયશુ.મિત્રો ખારી શીંગ તો બધાને ભાવતી હોય છે. બધાની ફેવરિટ હોય છે. આપણે ટ્રાવેલિંગમાં જતા હોય છે. કે બસમાં કે ટ્રેનમાં અથવાં ટૂરમાં ક્યાંક જતા હોઇએ છીએ. ત્યારે આપણને એવું થાય છે કે આપણે આવી ખારી સિંગ ઘરે નથી બનાવી શકતા. પરંતુ જો તમે આ વીડિયો પરફેક્ટ… Continue reading ભરૂચની પ્રખ્યાત ખારી સીંગ -હવે બહારથી ખરી શીંગ લાવવાની જરૂરત નહિ રહે…