આખરે ડાયાબીટીસ શું છે ? આજે જાણો ડાયાબિટીશ વિષે !!

ડાયાબીટીસ એવો રોગ છે જેને ડાયટથી આગળ વધતો અટકાવી શકાય છે. ઉપરાંત જો દવાનો ડોઝ વ્યવસ્થીત રીતે એડજસ્ટ કરવામાં આવે તો તે નુકસાન કરતો નથી. પરંતુ જો ધ્યાનમાં રાખવામાં ન આવે તો અનકન્ટ્રોલ્ડ ડાયાબીટીસ શરીરના દરેક ભાગને નુકસાન પહોંચાડી શકે છે. હું અહીં પગથી માથા સુધીના અવયવોને ડાયાબીટીસથી શું નુકસાન થાય છે તે સમજાવવાનો પ્રયાસ… Continue reading આખરે ડાયાબીટીસ શું છે ? આજે જાણો ડાયાબિટીશ વિષે !!

આજે જાણો નાળિયેર સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે એના વિષે

નાળિયેર નાળિયેર એ કુદરતે આપેલું ચમત્કારી ફળ છે. જમીનથી 10-15 ફૂટ ઉપર ઝાડની ડાળીઓ પર ઉગેલા આ ફળના દરેક ભાગ મનુષ્યને કામમાં આવે છે. પછી તેનું પાણી હોય અંદરનું નાળીયેર હોય કે તેના ઉપરના છોડા હોય. નાળિયેરનું મહત્ત્વ આપણા વડવાઓએ વર્ષો પહેલાંથી સમજાવ્યું હશે માટે જ કદાચ દરેક ભગવાનને આ ધરાવવામાં આવે છે. ડાયટમાં પણ… Continue reading આજે જાણો નાળિયેર સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે એના વિષે

શું તમે ફાયબર્સ વિશે જાણો છો ? નથી જાણતા તો આ લેખ તમારા માટે …

શરીર માટેના જરૂરી વિટામીન્સ કે પ્રેટીન્સ, કાબ્રોબાઇડ્રેટ્સ જેટલાં જ જરૂરી ફાયબર્સ છે. ડાયટરી ફાઇબર્સ એટલે એવો ખોરાક જેમાં કોઈપણ પ્રકારની કેલેરી હોતી નથી. તે આંતરડામાં જઈને ખોરાક ખાધાનો સંતોષ આપે છે. તેનાથી પેટ ભરાયાનો સંતોષ થાય છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.વધુ ફાયબરવાળો ખોરાક ખાવાના ફાયદા ઘણા છે. વધુ ફાયબરવાળો ખોરાક ખાવાથી ડાયાબીટીસ… Continue reading શું તમે ફાયબર્સ વિશે જાણો છો ? નથી જાણતા તો આ લેખ તમારા માટે …

મકાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલી જ ગુણકારી પણ છે, જાણો આજે મકાઈ વિષે !!

મકાઈમાં ફોસ્ફરસ, મેગ્નેશીયમ, મેંગેનીઝ, ઝીંક, કોપર, આયર્ન અને સીલેનીયમ સારા પ્રમાણમાં આવેલું છે. તેમાં થોડા પ્રમાણમાં પોટેશિયમ પણ મળે છે. તેમાં વિટામીન ‘બી’ (થીયામીન, વિટામીન બી6, નીયાસીન, રીબોફ્લોવીન) પણ સારા પ્રમાણમાં મળે છે. તેમાં વિટામીન એ અને વિટામીન ઈ પણ થોડા એવા પ્રમાણમાં મળે છે. અત્યારે માર્કેટમાં મળતાં પીળા સ્વીટ કોર્નમાં (અમેરિકન મકાઈ) લ્યુટીન (lutein)… Continue reading મકાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલી જ ગુણકારી પણ છે, જાણો આજે મકાઈ વિષે !!

શું તમારા બાળકોને ઘરનું ખાવાનું પસંદ નથી? તેઓ વારંવાર બહારનું ખાવાનું માંગે છે? તો આ માહિતી તમારી માટે જ છે…

શું તમારા બાળકોને હેલ્ધી ખોરાક લેવા સમજાવી સમજાવીને તમે થાકી ગયા છો ? શું બાળકો અને તરુણો વધુ પડતાં જંકફુડ તરફ વળી રહ્યા હોય તેવું તમને લાગે છે ? તમારા બાળકોને હેલ્ધીફૂડ તરફ આકર્ષવા શું કરવું જોઈએ ? તેમને હેલ્ધી ખોરાક તરફ વાળવા માટેના નિયમો શોધવાનો અહીં પ્રયત્ન કર્યો છે. 1) હંમેશા બને ત્યાં સુધી… Continue reading શું તમારા બાળકોને ઘરનું ખાવાનું પસંદ નથી? તેઓ વારંવાર બહારનું ખાવાનું માંગે છે? તો આ માહિતી તમારી માટે જ છે…

ભીંડો ખાવો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે, જાણો ભીંડા વિશે !!

ભીંડા એક એવું શાક છે જે લગભગ બધાને ભાવતું હોય. પરંતુ ધીમે ધીમે ભીંડાની લોકપ્રિયતા વધવા લાગી છે. કબજીયાત માટે રાત્રે ભીંડાને પલાળીને તેનું પાણી પીવાથી માંડીને ડાયાબીટીસ, અસ્થમા, વાળ સુધારવા માટે, આંખો સારી કરવા માટે ઇમ્યુન સીસ્ટમને સારી કરવા માટે હાર્ટના રોગો, કોલોન કેન્સર વિગેરે અસંખ્ય ગુણો ધરાવતા ભીંડા ફક્ત શાક બનાવીને ખાવા જરૂરી… Continue reading ભીંડો ખાવો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે, જાણો ભીંડા વિશે !!

બેલેન્સ ડાયટથી જ 8થી 10 કીલો વજન ઉતારો…

વજન ઉતારવા માટેની સરળ અને હેલ્ધી રીત એ જ છે કે શરીરને જોઈતા પ્રમાણમાં પોષક તત્ત્વો આપો અને શરીર વધુ પડતી ચરબીનો જાતે જ ત્યાગ કરશે, ‘ઓબેસીટી’ એ શરીરને અપાતા અપોષક ખોરાકને કારણે થતો રોગ છે. જો દિવસ દરમિયાન શરીરને જોઈતા પોષક તત્ત્વો અપાય તો તે હેલ્ધી બને છે. – બેલેન્સ ડાયટ એટલે કે પાણી,… Continue reading બેલેન્સ ડાયટથી જ 8થી 10 કીલો વજન ઉતારો…

ભુખ્યા પેટે કસરત કરવી કેટલી યોગ્ય ?

મારી ઉંમર 30 વર્ષની છે હું છેલ્લા 10 મહારથી રોજના દોઢથી બે કલાક કસરત કરું છું મારે એ જાણવું છે કે શું કસરત બિલકુલ ભૂખ્યા પેટે કરવી જોઈએ ? આજકાલ ઘણાબધા કસરત પહેલાં ફળ ખાઈ હેલ્થ ક્લબમાં આવતા જોવા મળે છે. તે શું સારું છે ? કસરતના કેટલા સમય પહેલા ખાવું ? અને કયા પ્રકારનો… Continue reading ભુખ્યા પેટે કસરત કરવી કેટલી યોગ્ય ?

એકદમ ઓછા સમયમાં સ્વાદિષ્ટ સાંભાર બનાવવાની પરફેક્ટ રીત …..!!

સાઉથ ઇન્ડિયન ડીશ જેવી કે ઈડલી, ઢોસા, ઉત્તપામ કે મૅદુવાળા જોડે સર્વ કરવામાં આવતો સાંભાર જો ટેસ્ટી ના હોય તો આ ડીશ ને ખાવાની મજા નથી આવતી . ટ્રેડિશનલ રીતે બનાવામાં આવતો સાંભાર પહેલા દાળ ને બાફી ને બધા શાકભાજી ઉમેરી ને વઘાર કરવામાં આવે છે. આજે હું સાંભાર બનાવાની ની થોડી અલગ રેસિપી લાવી… Continue reading એકદમ ઓછા સમયમાં સ્વાદિષ્ટ સાંભાર બનાવવાની પરફેક્ટ રીત …..!!

Published
Categorized as Healthy

રોજ પીવો બીટનો રસ ને પછી જુઓ તેનાથી થતાં આરોગ્યલક્ષી ફાયદા…!!

બીટ આરોગ્યને ઘણાં અનિવાર્ય લાભો આપે છે. મોટાભાગના લોકો સલાડ તરીકે બીટ ખાંડ ખાય છે. ઘણા અભ્યાસોએ સાબિત કર્યું છે કે બીટનો રસ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પુષ્કળ વિટામિન્સ, ખનિજો, લોહ અને કેલ્શિયમ જોવા મળે છે. ચાલો જાણીએ કે બીટના રસમાંથી કેટલા ફાયદા છે.બીટનો રસ પીવાથી લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે. સંશોધનકારો અનુસાર,… Continue reading રોજ પીવો બીટનો રસ ને પછી જુઓ તેનાથી થતાં આરોગ્યલક્ષી ફાયદા…!!