ખોખરા ચણા – હવે ફિલ્મ જોતા જોતા પરિવાર સાથે આ દેશી ચણાની મજા માણો… બનાવામાં બહુ સરળ છે..

કેમ છો મિત્રો? દેશી ચણાને આપણે શાક બનાવવા, પાણી પુરીના મસાલામાં વગેરે જેવી અનેક વાનગીઓમાં લેતા હોઈએ છીએ પણ આજે હું લાવી છું નાસ્તામાં ખવાય એવા ચણા બનાવવા માટેની સરળ રેસિપી. તમે અવારનવાર દુકાનમાંથી મળતા મસાલા ચણા લાવતા હશો પણ શું તમે ક્યારેય ઘરે બનાવવા માટે પ્રયત્ન કર્યો છે? જો ના તો અહીંયા બહુ સહેલી… Continue reading ખોખરા ચણા – હવે ફિલ્મ જોતા જોતા પરિવાર સાથે આ દેશી ચણાની મજા માણો… બનાવામાં બહુ સરળ છે..

ઉકાળો:-કોરોના મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાસ આ ઉકાળો બનાવો

હમણાં જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એ જોતા આપણે પરિવારની સુરક્ષા વિષે જરા પણ બાંધછોડ કરવી જોઈએ નહિ. આજે લગભગ દરેક ઘરમાં બધા પોતપોતાની રીત કોઈકને કાંઈક નવીન ઉકાળા અને હેલ્થી ફૂડ ખાઈ રહ્યા છે કે જેથી પરિવાર સુરક્ષિત રહે અને બધા કોરોનાથી સલામત રહે. બસ આજે હું પણ તમારી માટે લાવી… Continue reading ઉકાળો:-કોરોના મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાસ આ ઉકાળો બનાવો

જો તમે પણ લાંબા સમય સુધી પોતાને સ્વસ્થ રાખવા માંગતા હો, તો આજના સમયમાં આ 5 વેજ સૂપને ડાયટમાં જરૂર લો

સ્વસ્થ રહેવા માટે સારો ખોરાક જરૂરી છે, જેની મદદથી આપણે કોઈ પણ રોગ સામે લડવા તૈયાર થઈએ છીએ અથવા આપણે સ્વસ્થ રહેવા માટે સક્ષમ બનીએ છીએ. સારો આહાર આપણને લાંબા સમય સુધી ફીટ રાખે છે અને રોગો અથવા ચેપથી દૂર રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે સૂપ પણ એક એવી રીત છે કે… Continue reading જો તમે પણ લાંબા સમય સુધી પોતાને સ્વસ્થ રાખવા માંગતા હો, તો આજના સમયમાં આ 5 વેજ સૂપને ડાયટમાં જરૂર લો

Published
Categorized as Healthy

કાચા કેળાની સૂકી ભાજી – ઉપવાસની વાનગીઓમાં હવે આ એક વાનગી પણ ઉમેરી દેજો…

કેમ છો મિત્રો? આજે હું લાવી છું ઉપવાસમાં ખવાય એવી નવીન વાનગી. આપણે ઉપવાસમાં અવારનવાર બટેકાની સુકીભાજી તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે હું લાવી છું કાચા કેળાની સુકીભાજી. અહીંયા મેં વઘાર કર્યો નથી અને બહુ જ ઓછા તેલનો ઉપયોગ કર્યો છે જેથી એ ખાવામાં પણ હેલ્થી છે અને ટેસ્ટી તો છે જ. અહીંયા… Continue reading કાચા કેળાની સૂકી ભાજી – ઉપવાસની વાનગીઓમાં હવે આ એક વાનગી પણ ઉમેરી દેજો…

ફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ

ફરાળી સામા ઉપમા આપણી પ્રાચીન ભારતીય પરંપરા મુજબ વ્રતના ઉપવાસ કરવા એ આધ્યાત્મિક દ્રષ્ટીકોણ હોવાની સાથે સાથે તેનો આયુર્વેદિક દ્રષ્ટીકોણ પણ છે. આપણે રેગ્યુલર ભોજન લેતા હોઈએ છીએ તે ખોરાક્ને કારણે કેટલાક ઝેરી તત્વો આપણી પાચન શક્તિમાં ભળી જતા હોય છે. તેથી શરીર થોડું અસ્વસ્થ બનતું હોય છે. તેથી સ્વસ્થ રહેવા અને ઝેરી તત્વો દૂર… Continue reading ફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ

કાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…

કાહવો / કાહવા સીઝન કોઈપણ હોય આપણે પોતાની અને પરિવારની કેર કરવી એ ખુબ જરૂરી બાબત છે. હમણાં જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એ જોતા આપણે પરિવારની સુરક્ષા વિષે જરા પણ બાંધછોડ કરવી જોઈએ નહિ. આજે લગભગ દરેક ઘરમાં બધા પોતપોતાની રીત કોઈકને કાંઈક નવીન ઉકાળા અને હેલ્થી ફૂડ ખાઈ રહ્યા છે… Continue reading કાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…

મેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…

મેથી-આલુ-મટર સબ્જી : ખૂબજ હેલ્ધી એવી મેથી માર્કેટમાં હમણા સારા એવા પ્રમાણમાં આવતી હોય છે. તેમાંથી સામાન્ય રીતે આપણે મસાલા ઉમેરીને ભાજી બનાવતા હોઇએ છીએ. ઉપરાંત તેમાંથી મેથીના ભજિયા, ગોટા, પુડ્લા, શાકમાં કે ઉંધિયામાં મિક્ષ કરવા માટે મેથીની ઢોકળી કે વડી બનાવતા હોઇએ છીએ. મેથી કડવી હોવાથી બાળકો કે ઘણા મોટા લોકો પણ મેથી ખાવાનું… Continue reading મેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…

વેજ. સોજી અપ્પે – બહુ ઓછા તેલમાં બનતા આ અપ્પે નાના મોટા દરેકને પસંદ આવશે..

વેજ. સોજી અપ્પે : અપ્પમ પેનમાં અનેક પ્રકારના અપ્પ્મ કે અપ્પે લેસ ઓઇલમાં બનાવી શકાય છે. અનેક પ્રકારના લોટના કોમ્બિનેશનથી અપ્પે બનાવી શકાય છે. ફરાળી તેમજ રેગ્યુલર ફરસાણ( નોન ફરાળી ) તરીકે અપ્પે બનાવવામાં આવતા હોય છે. સાબુદાણા, રાજગરાનો લોટ કે સામો કે સામાના લોટ સાથે થોડી જરુરી સામગ્રી ત્થા ફરાળી સ્પાયસીસ ઉમેરી તેમાંથી સ્વાદિષ્ટ… Continue reading વેજ. સોજી અપ્પે – બહુ ઓછા તેલમાં બનતા આ અપ્પે નાના મોટા દરેકને પસંદ આવશે..

દાલ પક્વાનમાં બનતા પકવાન હવે બનાવી શકશો ઘરે જ બહુ સરળ રીત છે અત્યારે જ શીખો..

કેમ છો મિત્રો? આજે હું એક બહુ ખાસ રેસિપી તમારી માટે લાવી છું. અહીંયા અમદાવાદમાં લો ગાર્ડન એરિયા બાજુ આ રેસિપી ખુબ પ્રખ્યાત છે. મતલબ કે ત્યાં આ વાનગીના ઘણા સ્ટોલ હોય છે અને લોકો ત્યાં જઈને બહુ આનંદથી આ વાનગી ખાતા હોય છે. તમે માનશો પણ જ્યારથી આ અનલોક થયું છે ત્યારથી લોકો રીતસર… Continue reading દાલ પક્વાનમાં બનતા પકવાન હવે બનાવી શકશો ઘરે જ બહુ સરળ રીત છે અત્યારે જ શીખો..

મેથીના થેપલા – બહાર પેકેટમાં તૈયાર મળે છે એવા થેપલા હવે બનશે તમારા રસોડે…

કેમ છો મિત્રો? આજે હું લાવી છું થેપલા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. થેપલા એ એવી વસ્તુ છે જે લગભગ દરેક ગુજરાતીને પસંદ હોય છે જ, જયારે આપણા કોઈ મિત્ર કે સ્નેહી ક્યાંય ફરવા જવાના હોય કે પછી વિદેશ જવાના હોય આપણા બેગમાં થેપલા તો પહેલા હોય જ. હા બીજી પણ એવી ઘણી વસ્તુઓ… Continue reading મેથીના થેપલા – બહાર પેકેટમાં તૈયાર મળે છે એવા થેપલા હવે બનશે તમારા રસોડે…