સ્ટફડ પાલક પરોઠા – આલુ પરાઠા ખાવા માટેની ફરમાઈશ આવે ત્યારે બાળકોને બનાવી આપો આ હેલ્થી પરાઠા…

સ્ટફડ પાલક પરોઠા : પરોઠા તો બધાજ ઘરોમાં આવારનવાર બનતા હોય છે. અહીં હું ન્યુટ્રીશ્યશ, યમ્મી સ્ટ્ફડ પાલક પરોઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરોઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરોઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને… Continue reading સ્ટફડ પાલક પરોઠા – આલુ પરાઠા ખાવા માટેની ફરમાઈશ આવે ત્યારે બાળકોને બનાવી આપો આ હેલ્થી પરાઠા…

સરગવાના પરાઠા – મેથીના થેપલા તો ખાતા અને બનાવતા જ હશો હવે બનાવો આ હેલ્થી પરાઠા થેપલા..

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે સરગવાના પાનનો ઉપયોગ કરીને “સરગવાના પરોઠા” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? નવાઈ પણ લાગી હશે કે સરગવાના પરોઠા? જે કેલ્શિયમ, વિટામિનથી ભરપૂર એવા ખાવામાં એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ ચટાકેદાર લાગશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા પરોઠા આ રીતે બનાવીને… Continue reading સરગવાના પરાઠા – મેથીના થેપલા તો ખાતા અને બનાવતા જ હશો હવે બનાવો આ હેલ્થી પરાઠા થેપલા..

હેલ્ધી ઉપમા – થોડી ટીપ્સ ફોલો કરીને ઉપમા બનાવવાથી ઉપમા ખૂબજ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને છે.

હેલ્ધી ઉપમા : સોજી કે રવા માંથી બનતી અનેક વાનગીઓ આપણે બનાવતા હોઇએ છીએ. જેવાકે સોજીના ઢોકળા, ઇડલી, ઇદડા, નમકીન તેમજ તેમાં વેરિયેશન લાવીને બીજી અનેક ફરસાણ જેવી વાનગીઓ હવે બને છે, તેમજ અમૃતપાક, શીરો, જાંબુ, કેક રસ મલાઈ વગેરે જેવી ખૂબજ સરસ સ્વીટ પણ બનાવવામાં આવે છે. માર્કેટમાં મળતી આ બધી સોજીમાંથી બનતી વેરાયટીઝ… Continue reading હેલ્ધી ઉપમા – થોડી ટીપ્સ ફોલો કરીને ઉપમા બનાવવાથી ઉપમા ખૂબજ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને છે.

હની આલમન્ડ બાઇટ્સ – હેલ્થ માટે તો બેસ્ટ છે જ સાથે સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ છે…

હની આલમન્ડ બાઇટ્સ : હની આલમંડ બાઇટ્સ ખૂબજ ટેસ્ટી અને એનર્જીથી સમૃધ્ધ છે. નાનાથી માંડીને દરેક લોકો માટે ખૂબજ હેલ્ધી છે. તેમાં આલમંડ, હની ઉપરાંત કોકોનટ, પીનટ, મગજતરીના બી, ચોક્લેટ ચંક્સ, ક્રીમ વગેરેનું કોમ્બીનેશન છે. હની નેચરલ એનર્જી બુસ્ટર છે તેથી ઇમ્યુનીટીમાં વધારો થાય છે, કફને તોડે છે, તેનાથી વેઇટ લોસ થઈ શકે છે, વાળને… Continue reading હની આલમન્ડ બાઇટ્સ – હેલ્થ માટે તો બેસ્ટ છે જ સાથે સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ છે…

નવરાત્રી સ્પેશિયલ પ્રસાદના ચણા – આ પ્રસાદ ધરાવ્યા વિના માતાજીની આરાધના રહેશે અધૂરી…

કેમ છો મિત્રો? નવરાત્રી ચાલી રહી છે અને આ વર્ષે કોરોનાએ કારણે બહાર ગરબા રમવા તો નથી જઈ શકતા પણ આપણે ઘરે રહીને માતાજીની આરાધના તો કરી જ શકીએ. દરરોજ આપણે માતાજીને અલગ અલગ પ્રસાદ બનાવીને ધરાવતા હોઈએ છીએ. નવરાત્રીમાં માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે અનેક ઉપાય કરતા હોઈએ છીએ. પ્રસાદ એ એક એવી વસ્તુ… Continue reading નવરાત્રી સ્પેશિયલ પ્રસાદના ચણા – આ પ્રસાદ ધરાવ્યા વિના માતાજીની આરાધના રહેશે અધૂરી…

ગોલ્ડન લાટે – એક વખત ચાખશો તો વારંવાર પીવાનું મન થશે. હવે તમે પણ ઘરે બેઠા માણી શકો છો….

આજે જયારે કોરોના વાયરસ ની મહામારીઆખા વિશ્વમાં ફેલાઇ છે એવામાં આપણે આપણે ઇમ્યુનિટી વિશેષ ધ્યાન રાખવું જોઈએ તો શું હોઈ શકે. અનેક કાઢા અને ઉકાળા ટ્રાય કર્યા હશે પણ દરરોજ એકની એક વસ્તુ પીને કંટાળી જવાય છે અને ઘણીવાર તો બીજું કાંઈ નવીન હેલ્થી ખાવા પીવાનો વિચાર પણ છોડી દેવો પડતો હોય છે. પણ આજે… Continue reading ગોલ્ડન લાટે – એક વખત ચાખશો તો વારંવાર પીવાનું મન થશે. હવે તમે પણ ઘરે બેઠા માણી શકો છો….

મિનીસ્ટ્રોંન સૂપ – એક હેલ્થી અને ટેસ્ટી સૂપ જે છે એક વેજિટેબલથી ભરપૂર…

મિનીસ્ટ્રોન સૂપ આપણે સૂપ આપણા જમવા પહેલા લેતા હોઈ છે, સૂપ એક લિક્વિડ પ્રકાર નું ફૂડ છે તેના થી આપણું પેટ થોડુંક ભરાઈ જાય છે સૂપ બહુ જ પ્રકાર હોય છે મુખ્ય સૂપ ટોમેટો હોય છે મે મારા આ સૂપ માં બહુજ વેજેટેબલે થી ભરપૂર લીધું છે ડિનર માં ભૂખ ઓછી લાગી હોય તો સૂપ… Continue reading મિનીસ્ટ્રોંન સૂપ – એક હેલ્થી અને ટેસ્ટી સૂપ જે છે એક વેજિટેબલથી ભરપૂર…

મટર ઇડલી – હેલ્ધી, ટેસ્ટી અને સ્પોંજી એવી મટર ઇડલીની સરળ અને પરફેક્ટ રેસિપી…

ઈડલી ખાસ કરીને સૌથ ઇંડિયા અને શ્રીલંકામાં તામીલ લોકોનો ટ્રેડીશનલ અને પોપ્યુલર નાસ્તો છે. શિંગાપુર અને મલેશિયામાં પણ આ ઇડલી પોપ્યુલર છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. તેમાં આથો લાવીને સોફ્ટ ફ્લફી બેટર બનાવીને તેને ઇડલીના મોલ્ડ્માં ભરી સ્ટીમ કરવામાં આવતી હોય છે. બનેલી ઇડલીનું ટેક્ષચર કેક જેવું સ્પોંજી હોય છે. જેનો બધાને… Continue reading મટર ઇડલી – હેલ્ધી, ટેસ્ટી અને સ્પોંજી એવી મટર ઇડલીની સરળ અને પરફેક્ટ રેસિપી…

રાગી ના લોટ ની સુખડી – કેલ્શિયમથી ભરપૂર એવી આ સુખડી ઘરમાં બધાને ખવડાવજો…

સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ છે. સુખડી આપને ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવી એ છે. રાગી ના લોટ નો ઉપયોગ કરી ને આપને શીરો બનાવીએ છે. તો આજે આપણે રાગી ના લોટ ની સુખડી બનાવીશું. રાગી માં કેલ્શિયમ અને કેલરી… Continue reading રાગી ના લોટ ની સુખડી – કેલ્શિયમથી ભરપૂર એવી આ સુખડી ઘરમાં બધાને ખવડાવજો…

આંબળાનો સંભારો – આથેલાં આંબળા પસંદ નથી તો તેમની માટે ખાસ બનાવો આ સંભારો..

આંબળાનો સંભારો : આંબળાનો સંભારો બનાવતા પહેલા તેના ખૂબજ બધા બેનીફિટ્સમાંથી થોડા જાણી લઈએ: આંબળાને ભારતીય ગુસબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આંબળાએ પૃથ્વી પરનો સૌથી વધારે સમૃધ્ધ એંટીઓક્ષિડંટ ફ્રુટ કે ખોરાક છે. ખાસ કરીને આયુર્વેદિક દવાઓ બનવવામાં પણ તેનો ખૂબજ ઉપયોગ થાય છે. ખાસ કેંસરની સારવાર અને નિવારણ માટે ખૂબજ લાભદાયી છે. કેમેકે આંબળા… Continue reading આંબળાનો સંભારો – આથેલાં આંબળા પસંદ નથી તો તેમની માટે ખાસ બનાવો આ સંભારો..