સૌથી સરળ ઘરે બનાવો બેકરી ની રેસીપી નાનખટાઈ

સૌથી સરળ ઘરે બનાવો બેકરી ની રેસીપી નાનખટાઈ

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો

જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી અને ઓછી સામગ્રી માંથી બનતી અને સૌથી સરળ ઘરે બનાવો બકેરી ની રેસીપી નાનખટાઈ

સામગ્રી

  • ૧ કપ મેંદો
  • ૨ ચમચી ચણા નો લોટ
  • ૨ ચમચી સોજી અથવા ૨ ચમચી ટોપરા નો ભૂકો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • સ્વાદ પ્રમાણે એલચી અને જાયફળ
  • અડધી ચમચી બકીંગ પાવડર
  • અડધો કપ ઘી
  • અડધો કપ ખાંડ નો ભૂકો અથવા બૂરું ખાંડ

હવે વિડિઓ માં બતાવ્યા પ્રમાણે બાઉલ માં મિક્સ કરી ને પદ્ધતિ અનુસરો.

ખાસ ઓવેન નું તાપમાન,સમય અને ઉપર બતાવ્યા પ્રમાણે અને માં બતાવ્યા પ્રમાણે અનુસરશો તોજ સારી બેકરી ની વાનગી ઘરે બનશે

આ રીતે સૌથી સરળ ઘરે બનાવો બકેરી ની રેસીપી નાનખટાઈ

જે દરેક ઉમર ના પરિવાર ના સભ્યો ને ભાવશે

ઘરે જરૂર પ્રયત્ન કરશો

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Website-www.jignaskitchen.com

Recipe Link નાનખટાઈ –

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *