ઉપમા – ઉપમા ઠંડો થઇ જાય પછી નથી ભાવતો? જો આ રીતે બનાવશો તો ઠંડો ઉપમા પણ સારો લાગશે..

આમ તો ઉપમા બનાવાનો પ્રયોગ બધાએ કર્યો ને ખુબ સફળ રહ્યો ! પણ ઘણી વાર થોડાક સમય પછી ઉપમા નો ઉપયોગ કરીએ ત્યારે સોફ્ટ નથી રહેતી હોય ???તો ચાલો શીખી લઈએ.

એક રવામાં થી બનેલ ભારતીય વાનગી છે. આ નામ તમિળ ભાષાના શબ્દ ઉપ્પુ (મીઠું) અને માવુ (લોટ) પરથી ઉતરી આવ્યો છે. તમિળનાડુમાં જો ઉપમા માત્ર રવાની બનેલી હોય તો તેને ઉપમા કહે છે પણ તેમાં શાકભાજી ઉમેરવામાં આવે તો તેને ખીચડી કહે છે.

Advertisement

સામગ્રી :

– એક વાટકી રવો એક વાટકી (શેકેલો )

Advertisement

-1 ચમચી ઘી

– 2 ચમચી તેલ

Advertisement

– અડધી ચમચી રાઈ

– અડધી ચમચી લીલી મરચુ

Advertisement

– હીન્ગ

– 1/2 ચમચી અડદ ની દાળ

Advertisement

– 1/2 કપ ટમેટા સમારેલી

– 1/2 કપ કેપ્સિકમ સમારેલું

Advertisement

– 1/2 કપ ગાજર અને લીલા વટાણા( ઘરે હોય તો )

– 1/2 ગ્લાસ પાણી

Advertisement

– મીઠું સ્વાદ મુજબ

– લીમડાં ના પાન

Advertisement

રીત :

સ્ટેપ :1

Advertisement

રવા ને 5 મિનિટ પેન મા કોરો સેકો, લાઇટ બ્રાઉન થાય એટલે ઉતારી સાઇડ મા રાખી દો…

સ્ટેપ :2

Advertisement

એક કઢાઈ મા તેલ અને ઘી ગરમ કરવા મૂકી રાઇ ,હીન્ગ અને અડદ દાળ નો વઘાર કરી પછી લીમડાં ના પાન ,ટમેટા ,કેપ્સિકમ બધા વેજ નાખી 5 મિનિટ ચઢવા દો. પછી તેમા મસાલા એડ કરો.

સ્ટેપ :3

Advertisement

હવે ,આ બધું સંતળાય જાય પછી 1/2 ગ્લાસ પાણી ઉમેરી તેમાં મીઠું ,શેકેલો રવો ,લીંબુ નો રસ ઉમેરી .ઢાંકણું ઢાકી થોડી વાર થવાં દઈ .પછી ચટણી સાથે સર્વ કરવુ

નોંધ :

Advertisement

ઉપમા માં પાણી નું પ્રમાણ 2 ગણું રાખવાનું .અને તમે પાણી ને બદલે છાશ પણ લઈ શકો છો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *