કાંગ ની ખીચડી – આપણા ગુજરાતના ઘર ઘરમાં બનતી ખીચડીની એક નવીન વેરાયટી…

હેલો ફ્રેન્ડઝ, “ખીચડી ” આ વાનગી આપણા દરેક ગુજરાતી ઓ ના ઘરો મા બનતી સૌથી પ્રચલિત વાનગી છે, દાળ અને ચોખા ના મિશરણથી બનતી અને બનાવવામા અતિસરળ ખીચડી પણ વિવિધ પ્રકારની બને છે જેમકે, મોગર દાળની છીલટી દાળ ની, તુવેર ની દાળ ની, સાદી ખીચડી, વઘારેલી ખીચડી વગેરે વગેરે…. જેમ ચોખા અને દાળ ની ખીચડી… Continue reading કાંગ ની ખીચડી – આપણા ગુજરાતના ઘર ઘરમાં બનતી ખીચડીની એક નવીન વેરાયટી…

Published
Categorized as Gujarati

કાચી કેરી ની ચટણી – ખાટી- મીઠી ચટણી તમે થેપલા, પરાઠા, ઢોકળાં,સમોસા, ભજીયાં,ગાંઠિયા કે પછી મનગમતી ડીશ જોડે સર્વ કરી શકાય છે.

ભોજન માં ચટણી એક આગવું સ્થાન ધરાવે છે. અલગ અલગ પ્રકારે ચટણી બનાવામાં આવતી હોય છે. હવે માર્કેટ માં કાચી કેરી નું આગમન થઈ ગયું છે. કાચી કેરી માત્ર સ્વાદ માં જ નહીં પરંતુ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. આજે હું કાચી કેરી ની ચટણીની રેસિપી લઈ ને આવી છું. કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે.… Continue reading કાચી કેરી ની ચટણી – ખાટી- મીઠી ચટણી તમે થેપલા, પરાઠા, ઢોકળાં,સમોસા, ભજીયાં,ગાંઠિયા કે પછી મનગમતી ડીશ જોડે સર્વ કરી શકાય છે.

મગ ના પાવભાજી ઢોસા – બધાને પસંદ આવે એવી જ એક વેરાઈટી છે આ મગના પાવભાજી ઢોસા…

આપણે સૌ ને એક નું એક ખાવા કરતા કાંઈક નવું વધારે આકર્ષિત લાગે. એવી જ એક વેરાઈટી છે આ મગ ના પાવભાજી ઢોસા . મગ ની પૌષ્ટીકતા ને પાવભાજી નો સ્વાદ , છે ને all in one .. આ ઢોસા બનાવા માં ખૂબ જ સરળ છે . ઘર ની હાજર સામગ્રી થી જ આપ ટોપિંગ… Continue reading મગ ના પાવભાજી ઢોસા – બધાને પસંદ આવે એવી જ એક વેરાઈટી છે આ મગના પાવભાજી ઢોસા…

પટ્ટી મરચાં ના ભજીયાં – લગ્ન પ્રસંગમાં બનતા પટ્ટી મરચાંના ભજીયા હવે બનાવો તમે જાતે એ પણ પરફેકટ રીતે…

ભજીયાં એ ખૂબ જ પ્રચલિત ફરસાણ છે. ઘણા બધા અલગ પ્રકાર ના ભજીયાં બનતા હોય છે. પ્રસંગ માં ખાસ કરી ને બનતા પટ્ટી મરચાં ના ભજીયાં ખૂબ જ પ્રચલિત છે. ખાટા અને તીખા બેઉ ટેસ્ટ નું મિશ્રણ આ ભજીયાં માં હોય છે. મેં અહીં મીડિયમ તીખાં મરચાં લીધા છે તમે જો તીખું ખાવાના શોખીન હોવ… Continue reading પટ્ટી મરચાં ના ભજીયાં – લગ્ન પ્રસંગમાં બનતા પટ્ટી મરચાંના ભજીયા હવે બનાવો તમે જાતે એ પણ પરફેકટ રીતે…

Published
Categorized as Gujarati

ખીચડી ના ખાખરા – હવે વધેલી ખીચડી ફેંકી દેવાની જરૂરત નથી, બનાવી લો નાસ્તામાં ખાવાલાયક ખાખરા…

જમવા માં બનાવેલી વાનગીઓ વધવી બહુ જ સામાન્ય છે. જોકે દરેક વધેલી વાનગી આપણે ફરી ઉપયોગ માં લઇ નથી શકતા . પણ અમુક વાનગી માંથી તો ફરી જોરદાર વાનગી બનાવી શકાય. આજે અહીં આપણે જોઈશું કે જ્યારે ઘર માં ખીચડી વધે તો શું કરવું … ખાખરા બનાવો. જ્યારે પણ મારા ઘરે ખીચડી બનાવું, વધારે જ… Continue reading ખીચડી ના ખાખરા – હવે વધેલી ખીચડી ફેંકી દેવાની જરૂરત નથી, બનાવી લો નાસ્તામાં ખાવાલાયક ખાખરા…

મીઠા લીંમડાની ચાના અદ્ભુત સ્વાસ્થ્યપૂર્ણ લાભો

મીઠા લીંમડાની ચાના અદ્ભુત સ્વાસ્થ્યપૂર્ણ લાભો   મીઠા લીમડા વગર ગુજરાતી દાળ તૈયાર ન થઈ શકે, કે પછી સુકી ભાજી પણ તૈયાર ન થઈ શકે. ગુજરાતીઓને દાળભાત વગર ન ચાલે અને મીઠા લીંમડા વગર દાળનો વઘાર ન થાય. એટલે આપણે બધા ગુજરાતીઓ મીઠા લીમડાનું મહત્ત્વ સારી રીતે જાણીએ છીએ. પણ કદાચ એ નહીં જાણતા હોઈએ… Continue reading મીઠા લીંમડાની ચાના અદ્ભુત સ્વાસ્થ્યપૂર્ણ લાભો

જામ કંડોરણાનું ફેમસ વાડીનું શાક – ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ હવે માણો તમારા રસોડે…

ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો ઘર કરતા બહાર ખાવાના ખુબ જ શોખીન. વિકેન્ડ કે રજાઓમાં મિત્રો કે ફેમિલી સાથે વાડી કે પછી ફાર્મ હાઉસ પર જઈ ખુબ મજા કરે અને વળી દેશી વાનગીઓ બનાવી સૌ સાથે જમે. તો આજે હું પ્રોગ્રામ સ્પેશિયલ શાક બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી બને… Continue reading જામ કંડોરણાનું ફેમસ વાડીનું શાક – ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ હવે માણો તમારા રસોડે…

Published
Categorized as Gujarati

મસાલા બૂંદી – બહુ ઓછી સામગ્રી સાથે હવે ઘરે જ બનાવી શકશો બહાર ફરસાણમાં મળે છે તેવી બુંદી…

મસાલા બૂંદી , ઘરે બનાવો , એકદમ સરળ રીતે .. સામગ્રીના પણ લાંબા લિસ્ટ નહી અને સ્વાદ માં ઘણી ઉત્તમ. આ બૂંદી તમે બાળકો ને સાંજે નાસ્તા માં કે ડુંગળી ટામેટા ભેળવી ચાટ માં કે રાયતા માં પણ વાપરી શકો.. સામગ્રી :: • 2 વાડકા ચણા નો લોટ • તળવા માટે તેલ • થોડા લીમડા… Continue reading મસાલા બૂંદી – બહુ ઓછી સામગ્રી સાથે હવે ઘરે જ બનાવી શકશો બહાર ફરસાણમાં મળે છે તેવી બુંદી…

Published
Categorized as Gujarati

બાળકોને ભાવતી ટુટી ફ્રૂટી કેક – ઓવન વગર જાતે જ બનાવો…

બાળકોને ભાવતી ટુટી ફ્રૂટી કેઇક – ઓવન વગર જાતે જ બનાવો બાળકોને બિસ્કિટની જેમ જ કેક પણ ખુબ જ પ્રિય હોય છે, તેઓ ક્યારેય કેકને ના કહી જ ન શકે. અને ટૂટી ફ્રૂટી કેક તો બાળકોને ખુબ જ પ્રિય હોય છે. જો તમને એમ લાગતુ હોય કે તમે ઘરે કેક નથી બનાવી શકતા અથવા ઓવન… Continue reading બાળકોને ભાવતી ટુટી ફ્રૂટી કેક – ઓવન વગર જાતે જ બનાવો…

પાલક મસાલા ખીચડી – આપણા ગુજરાતીઓની પ્રિય એવી ખીચડી એક નવા અવતારમાં આજે જ બનાવજો…

પાલક મસાલા ખીચડી ખીચડી એટલે દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી આઈટમ . દરેક ના ઘર માં બહુ જ અલગ અલગ પ્રકાર ની ખીચડી બનતી હશે. આજે આપણે જોઇશુ એકડેમ હેલ્થી ખીચડી ની રેસીપી તે છે – પાલક મસાલા ખીચડી. પાલક ખાવાના ફાયદા તો આપડે સૌ જાણીએ જ છીએ તો , બાળકો પાલક… Continue reading પાલક મસાલા ખીચડી – આપણા ગુજરાતીઓની પ્રિય એવી ખીચડી એક નવા અવતારમાં આજે જ બનાવજો…