મુઠીયા વાળું મિક્સ શાક – ફ્રીઝમાં બધા શાક થોડા થોડા વધ્યા છે? તો બનાવો આ ટેસ્ટી શાક…

ઘણી વાર જ્યારે ફ્રીઝ સાફ કરીએ તો દેખાય કે ઘણા શાક થોડા થોડા બચેલા છે. તમારે પણ આવો પ્રોબ્લેમ થતો જ હશે. તો આ પ્રોબ્લમ નો આસન જવાબ છે આ મુઠીયા વાળું મિક્સ શાક. આ શાક તમને શિયાળા માં ખાધેલ ઊંધીયા ની યાદ અપાવશે. પણ આ શાક તમે કોઈ પણ ઋતુ માં ખાઈ શકશો. આ… Continue reading મુઠીયા વાળું મિક્સ શાક – ફ્રીઝમાં બધા શાક થોડા થોડા વધ્યા છે? તો બનાવો આ ટેસ્ટી શાક…

ઇન્સ્ટન્ટ ચૉકોલેટ બદામ બાસુંદી અને મસાલા પુરી…

હેલો ફ્રેન્ડઝ ,આપણા ઘરે મહેમાન આવે તો આપણે મીઠાઈ હંમેશા બહાર થી જ રેડીમેડ લાવતા હોય છે.બજાર મા મળતી બાસુંદી કે રબડી કે જે દૂધ ની બનાવટ હોય છે અને તે ભેળસેળ વાળી હોવા નો પણ ભય રહે છે ખાસ કરીને શ્રીખંડ રબડી કે બાસુંદી તો ખાસ રેડીમેડ જ લાવતા હોય છે કેમ કે બાસુંદી… Continue reading ઇન્સ્ટન્ટ ચૉકોલેટ બદામ બાસુંદી અને મસાલા પુરી…

મિક્સ વેજિટેબલ્સ બોલ્સ – બાળકોને હેલ્થી વેજીટેબલ ખવડાવવા માટેની સૌથી સરળ વાનગી…

મિક્સ વેજિટેબલ્સ બોલ્સ : આપણે ફિટ અને હેલ્ધી રહેવા માટે ફ્રેશ વેજિટેબલ્સ ખાવા ખુબ જ આવશ્યક છે કારણ કે તેમાં બધા જ પ્રકારના વિટામિન્સ , મિનરલ્સ, એન્ટી -ઓક્સીડન્ટસ તથાં ડાયેટરી ફાઇબર્સ રહેલા છે જેથી આપણે રેગ્યુલર લીલા ફ્રેશ શાકભાજી ખાવા જોઈએ. પણ ઘણા લોકોને શાકભાજી ભાવતા નથી હોતા ખાસ કરીને બાળકો, પણ જો તેની સારી… Continue reading મિક્સ વેજિટેબલ્સ બોલ્સ – બાળકોને હેલ્થી વેજીટેબલ ખવડાવવા માટેની સૌથી સરળ વાનગી…

Published
Categorized as Gujarati

ગાજર નો દૂધપાક – તમારા મિષ્ટાન્ન પ્રેમી મિત્રને બનાવી આપો આ નવીન સ્વીટ, જોઇને જ મન લલચાઈ જાય છે…

મારા ઘરેમાં ચોક્કસ બનતો ગાજર નો દૂધપાક હું આજે લાવી છું. સ્વાદ માં તો ટેસ્ટી છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ પૌષ્ટિક છે. ગાજર માં બહોળા પ્રમાણ માં વિટામિન એ હોય છે. જે આપણી આંખો અને શરીર માટે બહુ જ ફાયદાકારક છે. ગાજર માં ગળપણ હોવાથી ખાંડ પણ ઓછી હોય છે જેથી બાળકો ને રોજ… Continue reading ગાજર નો દૂધપાક – તમારા મિષ્ટાન્ન પ્રેમી મિત્રને બનાવી આપો આ નવીન સ્વીટ, જોઇને જ મન લલચાઈ જાય છે…

ઘઉં ની મેંગો ચોકલેટ કેક – બાળકોને પસંદની કેક એ પણ ઘઉંના લોટની અને કેરીના ટેન્ગી ટ્વિસ્ટ સાથે…

આ વખતે બાળકો ને વેકેશન માં આપો એક ચોકલેટી સરપ્રાઈઝ… ઘઉં ની બનાવેલ એકદમ સોફ્ટ, મોઇસ્ટ આ મેંગો ચોકલેટ કેક માં કોઈ કલર વાપર્યો નથી તેમ જ કોકો પાવડર ના બદલે રિયલ ચોકલેટ વાપરી છે. એટલે ટેસ્ટ એકદમ ચોકલેટી… મેં અહીં કેક માં સામાન્ય swirl આપ્યા છે, આપ ચાહો તો ઝેબ્રા કે લેયર ની ડિઝાઇન… Continue reading ઘઉં ની મેંગો ચોકલેટ કેક – બાળકોને પસંદની કેક એ પણ ઘઉંના લોટની અને કેરીના ટેન્ગી ટ્વિસ્ટ સાથે…

હવે તરબુચની સીઝન ચાલુ થઇ ગઈ છે તો તમે શરૂઆત કરી કે નહિ તરબૂચ ખાવાની…

તરબુચના સ્વાસ્થ્યવર્ધક ફાયદા નાનપણમાં મને તરબુચ ખાવું ખુબ જ ગમતું હતું. નાનપણમાં હું તેની ચીરીઓ ખાતી ત્યારે તેમાંથી નીકળતા બીયા હું ફેંકી દેતી હતી. જો કે મને તેના ફાયદાની તે વખતે જાણ હોત તો કદાચ મેં તેને ન ફેંક્યા હોત. બહાર ઉકાળી નાખતી ગરમી હોય અને હું ઘરની ઠંડકમાં સોફા પર બેઠી હોઉં મને વળી… Continue reading હવે તરબુચની સીઝન ચાલુ થઇ ગઈ છે તો તમે શરૂઆત કરી કે નહિ તરબૂચ ખાવાની…

Published
Categorized as Healthy

હવે આ જાણીને તમે કોઈદિવસ મસાલેદાર ભોજનને ના નહિ કહો…

આપણા રસોડામાં મસાલા એક અવિભાજ્ય અંગ જેવા છે. પરંતુ હવે હેલ્થ કોન્શિયસ બનેલા લોકો મસાલેદાર ખાવાથી દૂર ભાગે છે. કહે છે કે, તેનાથી શરીરને તકલીફ થાય છે. પરંતુ આ માસાલા આપણી રસોઈમાં માત્ર ફ્લેવર જ નથી એડ કરતા, ચટપટા અને મસાલેદાર ખાવાથી સ્વાસ્થ્ય પર પણ સારી અસર થાય છે. જો આ બાબત જાણી લેશો તો… Continue reading હવે આ જાણીને તમે કોઈદિવસ મસાલેદાર ભોજનને ના નહિ કહો…

Published
Categorized as Healthy

જીરા રાઈસ – બહાર હોટલમાં મળે છે તેવા જીરા રાઈસ હવે ઘરે પણ બનાવી શકશો…

સૌના પ્રિય રેસ્ટોરન્ટ સ્ટાઇલ જીરા રાઈસની પર્ફેક્ટ રેસીપી આજે તમે બહાર જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જાઓ એટલે જીરા રાઇસનો ઓર્ડર આપવાનું ચુકતા નથી. અને એમ પણ આપણે ગુજરાતીઓ તો દાળભાતના શોખીન એટલે આપણને ચોખા તો જોઈએ જ. પણ રેસ્ટોરન્ટના આ જીરા રાઈસ આપણી ડાઢે વળગી જાય છે. અને દીવસો સુધી તેનો સ્વાદ આપણી જીભે વળગેલો રહે… Continue reading જીરા રાઈસ – બહાર હોટલમાં મળે છે તેવા જીરા રાઈસ હવે ઘરે પણ બનાવી શકશો…

Published
Categorized as Punjabi

કચ્છી દાબેલીનો મસાલો અને કચ્છી દાબેલી બનાવતા શીખો એક સાથે…

હવે ઘરે જ બનાવો દાબેલીનો મસાલો અને તે જ મસાલામાંથી બનાવો લારી જેવી સ્વાદિષ્ટ પણ શુદ્ધ દાબેલી દાબેલી એ કચ્છની સ્પેશિયલ વાનગી છે. જેણે સમગ્ર ગુજરાતમાં બાળકોને પોતાનું ઘેલુ લગાડી દીધું છે. આજે મોટા ભાગના બધા જ બાળકોને દાબેલી ખુબ જ પ્રિય હોય છે. નાની નાની બર્થડે પાર્ટીમાં પણ દાબેલીનો નાશ્તો રાખવામાં આવે છે. જો… Continue reading કચ્છી દાબેલીનો મસાલો અને કચ્છી દાબેલી બનાવતા શીખો એક સાથે…

Published
Categorized as Gujarati

ચીઝ પનીર મસાલા – સમય ઓછો છે પણ પંજાબી જ સબ્જી ખાવું છે તો આ રેસીપી જરૂર અપનાવજો…

પંજાબી સબ્જી ના શોખીન હોય એવા લોકો અને બાળકો ને મજા પડી જાય એવી ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી ની રેસિપી લઇ ને આવી છું. જે ગણતરી ની મિનિટો માં જ બની જાય છે. જ્યારે ટાઈમ ઓછો હોય, ઉતાવળ હોય અને કંઈક ખૂબ જ સ્વાદિષ્ટ ખાવાનું મન થાય ત્યારે રોટી, પરાઠા, કે ભાત જોડે ફટાફટ બનાવી… Continue reading ચીઝ પનીર મસાલા – સમય ઓછો છે પણ પંજાબી જ સબ્જી ખાવું છે તો આ રેસીપી જરૂર અપનાવજો…

Published
Categorized as Punjabi