દિગના રૂપાવેલ (બરોડા)

લોકડાઉનમાં પિઝા ખાવાનું મન થાય તો તૈયાર કરો ઓવન કે તવા પર ફક્ત ૫ જ મિનિટમાં બ્રેડ પિઝા અને ચિલ્લી ચીઝ ટોસ્ટ બનાવાની પરફેક્ટ રેસિપી એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ સોફ્ટ અને ચટાકેદાર ઘરે જ બનાવો… સામગ્રી – ૪-૫ સ્લાઈસ બ્રેડ – 2 ટેબલ સ્પૂન પીઝા સોસ ( સોસ અને ચીલી સોસ )Instant pizza sause …. – […]

Sweetsદિગના રૂપાવેલ (બરોડા)

હેલો ફ્રેંડ્સ આજે હું તમારા સમક્ષ કેક અને મીઠાઈ માં વપરાતું કન્ડેશમિલક ઘરે બનાવતા શીખવીશ ….જે બનાવું ખુબ સરળ છે ….જે માર્કેટ માં મળે છે એવુજ ઘરે બનશે ….અને આ મિલ્કમેડ ને ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો …..આ માત્ર 5-10 મિનિટ માં બની જાય છે ….તો ચાલો શીખી લઇએ …. સામગ્રી : – 500 […]

દિગના રૂપાવેલ (બરોડા)

Baked khichdi …. આમ તો ખીચડીનું નામ પડતા ઘરમાં ઘણા બધા લોકોના મોં પડી જાય છે. પરંતુ જો તમે ખીચડી વઘાર સાથે બનાવશો તો ખીચડી એટલી સ્વાદિષ્ટ બનશે કે જેને ખીચડી નહિ ભાવતી હોય તે પણ આંગળા ચાટીને ખીચડી ખાશે. તો ટ્રાય કરો ચીઝ baked khichdi ની આ રેસિપી. સામગ્રી : – 2 નગ જીણું […]

દિગના રૂપાવેલ (બરોડા)

Cheese brust pizza dosa n ….ચીઝી brust પીઝા ઢોસા નમસ્કાર મિત્રો આપનુ સ્વાગત છે.નવી પોસ્ટમાં, મિત્રો આપ સૌને ઢોસા તો બહુજ પસંદ હસે, આમતો ઢોસા નું જન્મસ્થાન તામિલનાડુ છે.પણ આ તમિલનાડું ના ઢોસા ભારત માં જ નહીં પણ આખા વિશ્વ માં ખવાય છે. ઢોસા આજે સમગ્ર ભારત માં મળે છે.અને દરેક જગ્યાએ ઢોસા ના અલગ […]

Gujaratiદિગના રૂપાવેલ (બરોડા)

lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની ટીક્કી ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે. […]

Sweetsદિગના રૂપાવેલ (બરોડા)

રવાના ગુલાબજાંબું નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક વાર જાંબુ સોફ્ટ નથી બનતા. અથવા તો તેમાં ચાસણી વ્યવસ્થિત રીતે ઉતરતી નથી. તમે પણ […]

દિગના રૂપાવેલ (બરોડા)

પોટેટો ચીઝ મેક્રોની લઝાનીયા લઝાનીયા બનાવવા ખૂબ જ આસાન છે બસ થોડી પહેલાથી તૈયારી કરીને રાખીશું તો ખાવાના સમયે ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે આમ તો વન પોટ મિલ ગણાય છે પણ ત્યારે જ્યારે lockdown ચાલી રહ્યા છે આ બધી સામગ્રી આપણા ઘરમાં જરૂરથી હોય છે મેં આમાં બટાકા વાપર્યા છે તમે ચાહો તો આમાં […]

દિગના રૂપાવેલ (બરોડા)

પૌવા ટિક્કી આપણે પૌવાબટેકા તો ઘણી વાર બનાવીએ છે પણ ચાલો આપણે આજે કંઈક નવીન બનાવીને. તો આજે આપણે સ્ટાર્ટર તરીકે વાપરી શકાય તેવી સાદી વાનગી બનાવી. તે બનાવવામાં પણ સરળ છે અને ખૂબ જ થોડા સમયમાં બની જાય છે. એકદમ હેલ્ધી અને પૌષ્ટિક છે. તેમાંથી લગભગ દસથી બાર બને છે. સામગ્રી: – 1/2 વાડકી […]

Gujaratiદિગના રૂપાવેલ (બરોડા)

કેમ છો મિત્રો હું આજે તમારા સમક્ષ ગોટાળા ની રેસીપી લઇ ને આવી આવી છું …જે ઢોસા સાથે ખવાય છે ..જે ચીઝ અને પનીર નું કોમ્બિનેશન થી બને છે .જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે …..પણ સાથે સાથે આ ગોટાળો રોટલી સાથે ખાવાની પણ એટલી જ મજા આવે આવે છે તો ચાલો શીખી લઈશું […]

Sweetsદિગના રૂપાવેલ (બરોડા)

ઓરિઓ ચોકલેટ કેક બાળકોથી માંડીને વડીલો સુધી કેક સૌની પ્રિય હોય છે. બર્થ ડે અને મેરેજ એનિવર્સરી જેવા અનેક શુભ પ્રસંગોમાં હવે કેક કટિંગનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. આ ટ્રેન્ડના કારણે માર્કેટમાં પણ કેકની ડિમાન્ડ વધી છે.તો આજે મેં બિસ્કિટ માંથી કેક બનાવતા શીખવી છે ….અને બોવ જલ્દી બની જશે …. સામગ્રી : – […]