કોઈ પણ સમયે નાસ્તા માટે હેલ્ધી ઓપ્શન છે આ ખાસ ભારતીય વાનગી, કરી લો ટ્રાય

ચીલ્લા એ ભારતમાં ઘણી પ્રખ્યાત ગણાતી વાનગી છે. તેમાં અનેક લોકો પોતાની સુવિધા અનુસાર વેરિએશન લાવતા રહે છે. જો તમે પણ હેલ્ધી ચિલ્લાની મજા માણવા ઈચ્છો છો તમે આ મુંગદાળ પનીર ચિલ્લાની મજા માણી શકો છો. ચીલ્લાને તીખી પેનકેક પણ કહી શકાય. તેને તમે સારા હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું બેસ્ટ અને ઇઝી ઓપ્શન કહી શકાય. આજે… Continue reading કોઈ પણ સમયે નાસ્તા માટે હેલ્ધી ઓપ્શન છે આ ખાસ ભારતીય વાનગી, કરી લો ટ્રાય

કંઈક તીખું અને નવીન ખાવાનું મન છે તો ટ્રાય કરી લો આ ખાસ વાનગી, સ્વાદની સાથે બદલાશે ડિશનો લૂક

વરસાદની સીઝનમાં ગરમાગરમ ભજીયા, પકોડા ખાવાની મજા આવતી હોય છે. જે ઘણી બધી જાતના અને અલગ-અલગ રીતથી બનતા હોય છે. જેમાંથી એક છે બ્રેડ પકોડા. જેમાં બ્રેડના બે પડની વચ્ચે મસાલાનું સ્ટફીંગ, ચટણી, પનીર વગેરે મૂકીને, આ બ્રેડ સેન્ડવીચને બેસનના ખીરામાં બોળી બાકી ભજીયાની જેમ તળવામાં આવે છે. ઓછા તેલમાં શેલોફ્રાય પણ કરી શકાય છે.… Continue reading કંઈક તીખું અને નવીન ખાવાનું મન છે તો ટ્રાય કરી લો આ ખાસ વાનગી, સ્વાદની સાથે બદલાશે ડિશનો લૂક

પરાઠા સાથે મસ્ત લાગે છે આ ગુજરાતી શાક, થોડા ચેન્જ સાથે તૈયાર કરી લો તમારું ગુજરાતી ભાણું

તુરીયા વટાણા મુઠીયાનું શાક (Ridged Gourd Peas Muthia Sabji) તુરીયા, ગલકા અને દૂધી જેવા શાકની ખાસિયત એ છે કે તે સ્વાદમાં ઘણાખરા બ્લેન્ડ(ફીકા) હોય છે. જેથી જેમાં ઉમેરો તેની સાથે સ્વાદમાં ભળી જાય છે. તો આમાંથી તુરીયા સાથે મેં અહીં મુઠીયાને ભેળવી શાક બનાવ્યું છે. શાકના થોડાક દાણાદાર ટેક્સ્ચર માટે સાથે લીલા વટાણા ઉમેર્યા છે.… Continue reading પરાઠા સાથે મસ્ત લાગે છે આ ગુજરાતી શાક, થોડા ચેન્જ સાથે તૈયાર કરી લો તમારું ગુજરાતી ભાણું

સંભાર – હવે જયારે પણ સાઉથ ઇન્ડિયન ભોજન બનાવો તો સંભાર આવીરીતે બનાવજો બહુ સરળ છે…

સંભાર(Sambhar Recipe In Gujarati) ઘણી બધી સાઉથ ઇન્ડિયન વાનગીઓ મુખ્યત્વે સંભાર અને અલગ-અલગ જાતની ચટણીઓ સાથે ખવાતી હોય છે. મેં અહીં હાલમાં જ મેંદુવડાની રેસીપી મૂકી છે. જેમાં સાથે સર્વ કરેલા સંભારની પરફેક્ટ ઇઝી રેસીપી અહીં શેર કરી રહી છું. સમય: 30 મિનિટ સર્વિંગ: 3-4 વ્યક્તિ ઘટકો: • 1 કપ તુવેરની દાળ • 1 મોટી… Continue reading સંભાર – હવે જયારે પણ સાઉથ ઇન્ડિયન ભોજન બનાવો તો સંભાર આવીરીતે બનાવજો બહુ સરળ છે…

મેંદુવડા – બહારથી એકદમ ક્રિસ્પી અને અંદર થી જાળીદાર પોચા મેંદુવડા બનાવવાની પરફેક્ટ રેસિપી…

બહારથી એકદમ ક્રિસ્પી અને અંદર થી જાળીદાર પોચા, ગરમાગરમ હોય ત્યારે સંભાર અને કોકોનટ ચટણી સાથે બહુ જ મસ્ત લાગે છે… આ વડા જો હાથેથી બનાવવા હોય તો ખીરું થોડુંક જાડું રાખવું પડે છે. અને મશીનથી બનાવવા હોય તો ખીરું એની મેળે પડી શકે તેટલું પાતળું કરવું પડે છે. મશીનથી બનાવવામાં ઉપરનું પડ સુપર ક્રિસ્પી… Continue reading મેંદુવડા – બહારથી એકદમ ક્રિસ્પી અને અંદર થી જાળીદાર પોચા મેંદુવડા બનાવવાની પરફેક્ટ રેસિપી…

મિક્સ વેજ ઢોકળા – નાના મોટા દરેકની પસંદ એવા ઢોકળા હવે બનાવજો આવીરીતે…

મિક્સ દાળ અને ચોખામાંથી બનતા ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી બન્ને હોય છે. આ રીતે બનતા ઢોકળા મસ્ત જ લાગે છે પણ જો આ જ ઢોકળા ના ખીરામાં છીણેલી દૂધી, ગાજર, કોથમીર, ફૂદીનો કે બીજું તમને પસંદ હોય એ શાક અને રાઇ,હીંગનો વઘાર પણ અંદર જ ઉમેરી દેવામાં આવે તો ઢોકળા બમણા સ્વાદિષ્ટ બની જાય છે.… Continue reading મિક્સ વેજ ઢોકળા – નાના મોટા દરેકની પસંદ એવા ઢોકળા હવે બનાવજો આવીરીતે…

પનીર પરાઠા – સ્ટફિંગ પરાઠા ખાવા પસંદ છે? તો આ પનીર પરાઠા તમારા ફેવરિટ બની જશે…

એકદમ સ્વાદિષ્ટ અને પ્રોટીનપેક પરાઠા કહી શકાય… નાના બાળકો માટે ખૂબ હેલ્ધી અને સાથે નાના-મોટા બધાને પસંદ આવે તેવા છે. ઘરના તાજા પનીરમાંથી બનાવીએ તો વધારે સોફ્ટ ટેસ્ટી બને છે. જો પનીર રેડી હોય તો બહુ જ જલ્દીથી બની જાય છે…કંજૂસાઇ કર્યા વગર પનીરનું સ્ટફીંગ ભરપૂર ભરેલું હોય તો પરાઠાનો સ્વાદ મોંમાં રહી જાય છે.… Continue reading પનીર પરાઠા – સ્ટફિંગ પરાઠા ખાવા પસંદ છે? તો આ પનીર પરાઠા તમારા ફેવરિટ બની જશે…

આલૂ ફૂદીના સેવ – આલૂ ફુદીનાની સેવ હવે તમે પણ બનાવી શકશો ઘરે જ બહુ સરળ રેસિપી છે..

આલૂ ફૂદીના સેવ (Potato Mint Slims Recipe In Gujarati) મેં તડકા વગર સૂકવણીથી ઘરે બનાવેલા ફૂદીનાના પાઉડરનો ઉપયોગ કરી આ સેવ બનાવી છે. બિલકુલ પાણી લીધા વગર, બને તેટલા વધારે બટાકા લેવાથી આ સેવમાં બટાકાનો મસ્ત સ્વાદ આવે છે અને સરસ ક્રન્ચી બને છે. ખાલી ચણાનો લોટ લીધો છે. સાથે ચોથા ભાગનો કોર્નફ્લોર કે ચોખાનો… Continue reading આલૂ ફૂદીના સેવ – આલૂ ફુદીનાની સેવ હવે તમે પણ બનાવી શકશો ઘરે જ બહુ સરળ રેસિપી છે..

વેજ સુજી રોલ્સ (Veg suji rolls) – મોમોઝનું દેશી સ્વરુપ નવી રેસિપી હમણાં જ જુઓ…

મોમોઝનું દેશી સ્વરુપ કહી શકાય. કે પછી સોજીના ઢોકળા અને મોમોઝનું ફ્યુઝન પણ કહી શકાય. મેંદાની જગ્યાએ ઝીણો સોજી(રવો) વપરાયો છે, સાથે તળવાની જગ્યાએ સ્ટીમ કર્યા છે, તો હેલ્ધી સ્વરુપ છે. અને શીંગદાણાનો ભૂકો, કોપરાનું છીણ, હીંગ-રાઇ ના વઘારથી સ્ટફીંગના શાકમાં દેશી સ્વાદ ઉમેરાય છે. સરવાળે એક નવી, હેલ્ધી, સ્વાદમાં ખૂબ સરસ વાનગી બની છે.… Continue reading વેજ સુજી રોલ્સ (Veg suji rolls) – મોમોઝનું દેશી સ્વરુપ નવી રેસિપી હમણાં જ જુઓ…

મિક્સ કઠોળની ભેળ – ઝીરો ઓઇલ કુકીંગ સાથે બનાવો આ રેસિપી, સ્વસ્થ સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે…

મિક્સ કઠોળની ભેળ (Sprouts Bhel) આજે હું અહીં બહુ જ ટેસ્ટી અને સાથે બહુ જ હેલ્ધી તેવી અલગ જ પ્રકારની ભેળની રેસીપી લઇને આવી છું. ઝીરો ઓઇલ કુકીંગ મારા માટે પસંદગીનો વિષય છે… નો ઓઇલ રેસીપીમાં આજે હું મારી બહુ જ ગમતી અને ઘણીવાર બનાવી ચૂકેલી સ્પ્રાઉટ્સ ભેળની રેસીપી શેર કરી રહી છું… જે 100%… Continue reading મિક્સ કઠોળની ભેળ – ઝીરો ઓઇલ કુકીંગ સાથે બનાવો આ રેસિપી, સ્વસ્થ સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે…