પાલક ચીઝ-બટર ચકરી – આ હેલ્થી ચકરી સવારે ચા સાથે કે સાંજે કોફી સાથે પણ તમે ખાઈ શકશો…

ગુજરાતમાં ચકરી ઘઉંના લોટ કે ચોખાના લોટમાંથી બનતી હોય છે.ઘણા તેમાં ચણાના લોટનો ભાગ પણ લેતા હોય છે. ઘઉંના લોટની ચકરી માટે લોટને કોરો જ વરાળથી બાફીને પણ બનાવતા હોય છે. ચકરી ઘણી બધી જાતની ને સ્વાદની બનતી હોય છે. આદું-મરચા વાળી, તો ક્યારેક લીંબુ-ખાંડ વાળી ખાટી-મીઠી, તો ઘણીવાર મેથીની ભાજી વાળી. એ જ રીતે… Continue reading પાલક ચીઝ-બટર ચકરી – આ હેલ્થી ચકરી સવારે ચા સાથે કે સાંજે કોફી સાથે પણ તમે ખાઈ શકશો…

હરિયાલી કોફ્તા કરી – ડુંગળી અને લસણ વગર પણ બનાવી શકશો એકદમ ટેસ્ટી કોફ્તા…

દિવાળીમાં મારા મમ્મી ના ત્યાં થોડા દિવસો માટે રહેવા આવી છું. અને મારા મમ્મી લસણ-ડુંગળી નથી ખાતા તો તેમને ખાઇ શકાય ને ભાવે તેવી એક કોફ્તા સબ્જી બનાવી. રેગ્યુલર જૈન રેડ ગ્રેવી માં પાલખ-લીલા વટાણા ના હરિયાલી કોફ્તા સાથે સબ્જી તૈયાર કરી છે. પહેલીવાર બનાવ્યું પણ લાગ્યું જ નહીં કે લસણ-ડુંગળી વગરની છે. રેગ્યુલર જેટલી… Continue reading હરિયાલી કોફ્તા કરી – ડુંગળી અને લસણ વગર પણ બનાવી શકશો એકદમ ટેસ્ટી કોફ્તા…

કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ – ગરમીમાં હવે ઘરે જ બનાવો બાળકોનો મનપસંદ આઈસ્ક્રીમ…

કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & cream Ice-cream) માર્કેટમાં મળતા આઇસ્ક્રીમમાં ખૂબ જ પ્રખ્યાત એવી ફ્લેવર એટલે કુકી એન્ડ ક્રીમ. બાળકોને પણ બહુ જ ભાવતો આઇસ્ક્રીમ છે. ફ્લેવર માટે બેઝીક વેનીલા આઇસ્ક્રીમ બનાવી તેમાં ઓરીયો અને હાઇડ એન્ડ સીક બિસ્કીટનો ભૂકો લીધો છે. એકદમ પરફેક્ટ બન્યો છે. ઘરે બજાર જેવા ક્રીમી અને બરફની પતરી ના બાઝે… Continue reading કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ – ગરમીમાં હવે ઘરે જ બનાવો બાળકોનો મનપસંદ આઈસ્ક્રીમ…

ફ્રેશ ઓરેન્જ કેક – જો તમે પહેલીવાર બનાવો છો કેક તો પણ તમે સરળ રીતે બનાવી શકશો…

ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન, વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. સમય: 2 કલાક, 800 ગ્રામ જેવી બનશે ઘટકો: 🔸️કેક બેઝ માટે, • 1 +1/4 કપ મેંદો • 1 કપ દળેલી ખાંડ • 1 ટીસ્પૂન બેકિંગ… Continue reading ફ્રેશ ઓરેન્જ કેક – જો તમે પહેલીવાર બનાવો છો કેક તો પણ તમે સરળ રીતે બનાવી શકશો…

મેથી ફૂલવડી – ગુજરાતીઓની ફેવરિટ આ ફૂલવાડી રસોઈયા બનાવે છે એવી જ ઘરે તમે પણ બનાવી શકશો…

મેથીની ભાજીની સૂકવણી ઘરની અંદર જ સરસ રીતે થાય છે. ભાજી તેવી જ લીલીછમ ને મસળતા સાથે ભૂકો થાય તેવી બનાવવાની ટીપ્સ પણ જાણો આ રેસીપીમાં…👇 આવી જ આ સીઝનની મેથીની સૂકવણી વાપરી ફુલવડી બનાવી છે.તાજી મેથી કરતા સ્વાદ ને ટેક્સ્ચર સરસ આવશે આ રીતે. સ્વાદમાં બહુ જ સરસ એવી આ ફુલવડી તમે પણ બનાવી… Continue reading મેથી ફૂલવડી – ગુજરાતીઓની ફેવરિટ આ ફૂલવાડી રસોઈયા બનાવે છે એવી જ ઘરે તમે પણ બનાવી શકશો…

ઢોંસા લઝાનિયા – Dosa Lasagna – સાઉથ ઇન્ડિયન ફૂડના ચાહકો માટે ખાસ આ નવીન રેસિપી…

ઢોંસા લઝાનિયા (Dosa Lasagna) આજે એક યુનિક ફ્યુઝન ટ્રાય કર્યું છે. લઝાગ્ના કે લઝાનિયા ઇટાલિયન ક્યુઝિનની ડીશ છે. જે ફ્લેટ લેયરમાં બનતા એક પ્રકારના પાસ્તા કહી શકાય. જેને અલગ-અલગ વ્હાઇટ, રેડ સોસ, ચીઝ, વેજીટેબલ્સ અને ઓરેગાનો, બેઝિલ, ગાર્લિક, ચીલી ફ્લેક્સ વગેરે જેવા સીઝનીંગ સાથે બનાવવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે જે નાના બાળકોથી… Continue reading ઢોંસા લઝાનિયા – Dosa Lasagna – સાઉથ ઇન્ડિયન ફૂડના ચાહકો માટે ખાસ આ નવીન રેસિપી…

શાહી પનીર – રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે

બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી.. રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે. ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી… Continue reading શાહી પનીર – રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે