શિયાળુ સ્પેશિયલ મેથીના લાડુ – દીકરી, વહુ અને બહેનો માટે ખાસ બનાવો આ લાડુ…

કેમ છો મિત્રો? જય જલારામ. શિયાળાની બરાબર શરૂઆત થઇ ગઈ છે. તો તમે વસાણા અને બીજું ઘણું હેલ્થી ખાવાનું પણ શરુ કરી દીધું હશે જો ના તો પછી ચાલો આજે હું તમને શીખવાડું મેથીના લાડુ બનાવતા. આ મેથીના લાડુ જો ગર્ભવતી મહિલાઓ કે પછી કોઈપણ મહિલા એ ખાશે તો તેને કમરનો દુખાવો અને બીજા ઘણા… Continue reading શિયાળુ સ્પેશિયલ મેથીના લાડુ – દીકરી, વહુ અને બહેનો માટે ખાસ બનાવો આ લાડુ…

ગુંદરની રાબ – શિયાળામાં સવારમાં એક બાઉલ ભરીને પી લેશો તો આખો દિવસ રહેશો એનર્જીથી ભરપૂર…

આજે આપણે બનાવીશું ગુંદરની રાબ. શિયાળામાં સવારે ખાવાથી ખૂબ લાભદાયી રહે છે.તો ચાલો જોઈએ કેવી રીતે બને છે. સામગ્રી (પરફેક્ટ માપ માટે વિડિઓ ખાસ જુઓ.) ઘી ઘઉંનો લોટ ગુંદર ગંઠોડા પાવડર સૂંઠ પાવડર ગોળ ગરમ પાણી બદામ, કોપરાની કતરણ રીત- 1- સૌથી પહેલા આપણે એક તપેલીમાં દોઢ કપ પાણી લઈશું અને તેને ગરમ કરવા મૂકીશું.… Continue reading ગુંદરની રાબ – શિયાળામાં સવારમાં એક બાઉલ ભરીને પી લેશો તો આખો દિવસ રહેશો એનર્જીથી ભરપૂર…

ગુંદર ની પેંદ – શિયાળા સ્પેશ્યલ વસાણા રેસિપી…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “શિયાળામાં ખૂબ જ લાભદાયી એવી ગુંદરની પેંદ” જે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને માટે બોઉં જ લાભદાયી છે.આ ગુંદરની પેંદ તમે આ શિયાળામાં ખાશો તો તમે આખા વર્ષ માટે શરીરમાં તાકાત ભરી લેશો.આ પેંદ બનાવી ખૂબ જ ઈસી છે. જોતા જ… Continue reading ગુંદર ની પેંદ – શિયાળા સ્પેશ્યલ વસાણા રેસિપી…

કાચી ડુંગળીથી થતા ફાયદાઓ જાણો અને તેના સેવનથી ક્યાં લોકોએ બચવું જોઈએ એ પણ જાણો

ભારતીય રસોડામાં ડુંગળીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ડુંગળી વગર કોઈપણ વાનગી અપૂર્ણ માનવામાં આવે છે. ઘણા લોકોને જમતી વખતે સલાડ તરીકે કાચી ડુંગળી ખાવાનું પસંદ કરે છે. એવા બહુ ઓછા લોકો હશે જે ડુંગળી ખાવાનું પસંદ નહીં કરે. ઘણા લોકોને ડુંગળીના કચુંબર વગર પોતાનો ખોરાક અધૂરો લાગે છે. કાચી ડુંગળી કબજિયાત અને કાનની પીડા… Continue reading કાચી ડુંગળીથી થતા ફાયદાઓ જાણો અને તેના સેવનથી ક્યાં લોકોએ બચવું જોઈએ એ પણ જાણો

Published
Categorized as Healthy

ખંભાત નું પ્રખ્યાત હલવાસન – સરળ રેસિપી અને પરફેક્ટ સ્વાદશિયાળામાં પણ ખાવો રહેશે બેસ્ટ…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “દિવાળી સ્પેશિયલ ખંભાતનું ફેમસ હલવાસન બનાવવાની ખૂબ જ સરળ રેસિપી” હલવાસન તો તમે બધાએ ખાધું જ હશે. અને વાર તહેવાર આ બનાવવું ખૂબ સહેલું બની જઈ તેના માટે આ રેસિપીમાં થોડા ફેરફાર પણ કર્યા છે.અને આને ખૂબ સરળ બનાવાનો પ્રયત્ન પણ કર્યો છે.તમે… Continue reading ખંભાત નું પ્રખ્યાત હલવાસન – સરળ રેસિપી અને પરફેક્ટ સ્વાદશિયાળામાં પણ ખાવો રહેશે બેસ્ટ…

અડદિયા પાક – બહુ જ ઓછી સામગ્રીમાં ઘરે જ બનાવો અડદિયા પાક, બહુ સરળ રીત છે…

કેમ છો મિત્રો જય જલારામ, ઘણાબધા મિત્રો બહારથી તૈયાર અડદિયા લાવતા હોય છે અને એમાં આવતો આખો ગુંદર એ દાંતમાં ચોંટી પણ જતો હોય છે પણ આજે જે રેસિપી હું તમને જણાવીશ એ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે. તો ચાલો હવે શિયાળો આવી ગયો છે. હેલ્થનું ધ્યાન રાખવા માટે આજે આપણે… Continue reading અડદિયા પાક – બહુ જ ઓછી સામગ્રીમાં ઘરે જ બનાવો અડદિયા પાક, બહુ સરળ રીત છે…

કોરોનાકાળ દરમિયાન બીમાર અને ડાયાબિટીસવાળા મિત્રો માટે ખાસ એનર્જી બુસ્ટર ખજૂર બદામનું હેલ્થી દૂધ…

આજે આપણે શીખીશું સ્પેશ્યલ ખજૂર બદામનું હેલ્ધી દૂધ. શિયાળામાં પીવાથી ખૂબ લાભ થાય છે. જેને પણ શરીરમાં કમજોરી લાગતી હોય અથવા લોહીની ઊણપ હોય અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ આ હેલ્થી દૂધ પીવે તો કોઈ દવા ગોરી ની જરૂર નહિ પડે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે. સામગ્રી દૂધ બદામ ખજૂર રીત- 1-… Continue reading કોરોનાકાળ દરમિયાન બીમાર અને ડાયાબિટીસવાળા મિત્રો માટે ખાસ એનર્જી બુસ્ટર ખજૂર બદામનું હેલ્થી દૂધ…

ખજુર ડ્રાય ફ્રુટ એનર્જી રોલ્સ – શિયાળામાં આખા પરિવારનું હેલ્થ બુસ્ટર બનશે આ રોલ્સ…

ખજુર ડ્રાય ફ્રુટ એનર્જી રોલ્સ : અત્યારે શિયાળાની ઠંડી ચાલુ થતાની સાથેજ માર્કેટમાં ખજુર પણ સારા એવા પ્રમાણમાં આવવા લાગ્યો છે. ખૂબજ એનર્જી યુક્ત એવા ખજુરમાંથી અનેક પ્રકારની વાનગી બનાવવામાં આવે છે તેની સાથે ડ્રાય ફ્રુટ્નું કોમ્બિનેશન થવાથી તે વાનગી અનેક ગણી એનર્જી દાયક બની રહે છે. ખજુરના ફાયદાઓ જોઇએ તો તે કોલેસ્ટરોલ ઘટાડે છે,… Continue reading ખજુર ડ્રાય ફ્રુટ એનર્જી રોલ્સ – શિયાળામાં આખા પરિવારનું હેલ્થ બુસ્ટર બનશે આ રોલ્સ…

ડ્રાયફ્રુટ ખજૂર રોલ – હવે બાળકો મીઠાઈ ખાવા માટે જીદ્દ કરે તો તેમને આ મીઠાઈ ભરપેટ ખાઈ લેવા દેજો…

આજે આપણે દિવાળી પૂરતી નહીં પરંતુ શિયાળા ની રેસીપી છે. જે તમે તમારા બાળકોને ખવડાવશો તેમને હેલ્થમાં ખૂબ ફાયદો થશે. આને બનાવી ખૂબ સરળ છે. આ 10 થી 15 મિનિટમાં બની જાય છે. અને બાળકો માટે ખૂબ લાભદાયી છે. તો ચાલો આજે આપણે ખજૂર રોલ બનાવીશું. સામગ્રી ખસખસ ખજૂર કાજુ, બદામ અને પિસ્તા મધ ઘી… Continue reading ડ્રાયફ્રુટ ખજૂર રોલ – હવે બાળકો મીઠાઈ ખાવા માટે જીદ્દ કરે તો તેમને આ મીઠાઈ ભરપેટ ખાઈ લેવા દેજો…

દૂધી ઓટસ ખીચડી – આ હેલ્થી અને ટેસ્ટી ખીચડી ખાવા માટે તો બાળકો ઓલવેઝ રેડી રહેશે…

દૂધી ઓટસ ખીચડી ઓટસ ખીચડી બહુજ હેલ્થી હોય છે ઓટસ એ ડાયટ ફૂડ છે આજ કલ બધા લાઈફ મા બીઝી થઇ ગયા છે આ પરફેક્ટ મેલ છે સામાન્ય આપણે ખીચડી દાળ ચોખા ની બનાવતા હોય છે , આ ખીચડી મસ્ત ટેસ્ટ આવે છે ખીચડી બધા ના ઘર મા બનતી હોય છે આપણે થોડી ચેન્જ કરીએ… Continue reading દૂધી ઓટસ ખીચડી – આ હેલ્થી અને ટેસ્ટી ખીચડી ખાવા માટે તો બાળકો ઓલવેઝ રેડી રહેશે…