કાલા જામુન – વારે તહેવારે બહારથી લાવવામાં આવતા કાલા જામુન હવે તમે જાતે બનાવી શકશો…

કાલા જામુન મારી સૌથી પ્રિય મીઠાઈ છે… રૂ જેવા સોફટ જાંબુ ને ઈલાયચી કેસર ની ચાસણી માં પલાળી ને એન્જોય કરો … થોડા ગરમ કે વેનીલા આઉસક્રીમ સાથે પીરસો અને જુઓ , પરિવાર અને બાળકો ના ચેહરા ના સ્મિત.. બનાવા માં ખૂબ જ સરળ અને ફટાફટ બનતી આ મીઠાઈ , આજે જ ટ્રાય કરજો… ગુલાબ… Continue reading કાલા જામુન – વારે તહેવારે બહારથી લાવવામાં આવતા કાલા જામુન હવે તમે જાતે બનાવી શકશો…

બિસ્કિટ ખજૂર પાક – વેકેશન પૂરું થાય એ પહેલા બાળકોને આ નવીન વાનગી બનાવીને જરૂર ખવડાવો…

મિત્રો, આજે હું આપણી સાથે બિસ્કિટ ખજૂર પાકની રેસિપી શેર કરવા જઈ રહી છું, ખુબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ તેમજ દેખાવમાં પણ આકર્ષક એવો બિસ્કિટ ખજૂર પાક નાના-મોટા સૌ કોઈને ખુબજ પસંદ પડશે તો આ ધુળેટીના પાવન પર્વ પર જરૂર ટ્રાય કરો, બિસ્કિટ ખજૂર પાક. સામગ્રી : 250 ગ્રામ ખજૂર (પોચો) 1/2 કપ સૂકા કોપરાનું ઝીણું… Continue reading બિસ્કિટ ખજૂર પાક – વેકેશન પૂરું થાય એ પહેલા બાળકોને આ નવીન વાનગી બનાવીને જરૂર ખવડાવો…

બાળકોના ફેવરીટ એવા ચોકલેટ લડ્ડુ બનાવો, નો કૂકીંગ ચોકોલેટ લડ્ડુ, ગેસ કે ઓવન વગર જ બનાવો ચોકોલેટ લડ્ડુ

નો કૂકીંગ ચોકોલેટ લડ્ડુ ગેસ કે ઓવન વગર જ બનાવો ચોકોલેટ લડ્ડુ બાળકોને ચોકલેટ ફ્લેવેરની વાનગીઓ ખુબ જ ભાવતી હોય છે. અને મોટાઓ પણ ચોકોલેટ ખાવામાં કંઈ પાછા પડે તેમ નથી. માટે ચોકેલેટ સાથે જોડાયેલી કોઈ પણ વાનગીની ઘરમાં હા જ હોય છે. સામાન્ય રીતે આપણે મહિનાનો નાસ્તો ભરીયે ત્યારે બાળકો માટે તેમજ આપણા માટે… Continue reading બાળકોના ફેવરીટ એવા ચોકલેટ લડ્ડુ બનાવો, નો કૂકીંગ ચોકોલેટ લડ્ડુ, ગેસ કે ઓવન વગર જ બનાવો ચોકોલેટ લડ્ડુ

ઘઉં ના લોટ ની કેક – બાળકોને ખૂબ પસંદ આવશે, કોઈપણ નાની મોટી ઉજવણી કરો જાતે બનાવેલ કેક સાથે…

ઘઉં ના લોટ ની કેક બર્થ ડે હોય કે કઈ પણ ખુશી ની વાત સેલિબ્રેશન માં કેક વગર તો ચાલે જ નઈ બરાબર ને? હવે તો માર્કેટ માં પણ અસંખ્ય પ્રકાર નઈ કેક મળે છે અપને બધા બહાર થી લાવી ને ખાતા જ હોઈએ છે, આજે આપણે એકદમ જ હેલ્થી કેક બનાવીશુ જેમાં બિલકુલ પણ… Continue reading ઘઉં ના લોટ ની કેક – બાળકોને ખૂબ પસંદ આવશે, કોઈપણ નાની મોટી ઉજવણી કરો જાતે બનાવેલ કેક સાથે…

ચોકલેટ મેંગો ડીલાઈટ – ઘરે જ બનાવો અને બાળકોને ખુશ કરી દો, ચોકલેટ કપ ખાઈને બાળકો ખુશ થઇ જશે…

ચોકલેટ મેંગો ડીલાઈટ આ આઇસ્ક્રીમ એક ઝડપી બનતું વર્ઝન છે. બહાર મળતા આઈસ્ક્રીમ બહુ કેલરી અને ભેળસેળ વાળા હોય છે. તો ચાલો આ સિઝન માં બાળકો ને આપો ઘર નો તાજો અને ખૂબ જ સ્વાદિષ્ટ મેંગો આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ મેં ચોકલેટ ના કપ માં પીરસ્યા છે. એટલે બાળકો આ મસ્ત આઈસ્ક્રીમ ખાઈ ને કપ પણ… Continue reading ચોકલેટ મેંગો ડીલાઈટ – ઘરે જ બનાવો અને બાળકોને ખુશ કરી દો, ચોકલેટ કપ ખાઈને બાળકો ખુશ થઇ જશે…

Apple juice 🍹 – સફરજનમાંથી અવનવી ડીઝાઇન તૈયાર કરી છે બાળકો તો જોતા જ લલચાઈ જશે…

Apple juice 🍹 An apple a day keeps the doctor away. A for apple હમમમમ બાળકોને એપલ બતાવો કે તરત જ એ ફોર એપલ બોલી ઊઠે છે. એપલ એક એવું ફળ છે જે ખાવાથી બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને ફાયદો આપે છે. એપલના ફાયદા અનેક છે. 1…દરરોજ એક સફરજન ખાવાથી ક્યારેય ડાયાબીટીસ અને કેન્સર થતાં… Continue reading Apple juice 🍹 – સફરજનમાંથી અવનવી ડીઝાઇન તૈયાર કરી છે બાળકો તો જોતા જ લલચાઈ જશે…

કાચી કેરી ની ચટણી – ખાટી- મીઠી ચટણી તમે થેપલા, પરાઠા, ઢોકળાં,સમોસા, ભજીયાં,ગાંઠિયા કે પછી મનગમતી ડીશ જોડે સર્વ કરી શકાય છે.

ભોજન માં ચટણી એક આગવું સ્થાન ધરાવે છે. અલગ અલગ પ્રકારે ચટણી બનાવામાં આવતી હોય છે. હવે માર્કેટ માં કાચી કેરી નું આગમન થઈ ગયું છે. કાચી કેરી માત્ર સ્વાદ માં જ નહીં પરંતુ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. આજે હું કાચી કેરી ની ચટણીની રેસિપી લઈ ને આવી છું. કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે.… Continue reading કાચી કેરી ની ચટણી – ખાટી- મીઠી ચટણી તમે થેપલા, પરાઠા, ઢોકળાં,સમોસા, ભજીયાં,ગાંઠિયા કે પછી મનગમતી ડીશ જોડે સર્વ કરી શકાય છે.

બાળકોને ભાવતી ટુટી ફ્રૂટી કેક – ઓવન વગર જાતે જ બનાવો…

બાળકોને ભાવતી ટુટી ફ્રૂટી કેઇક – ઓવન વગર જાતે જ બનાવો બાળકોને બિસ્કિટની જેમ જ કેક પણ ખુબ જ પ્રિય હોય છે, તેઓ ક્યારેય કેકને ના કહી જ ન શકે. અને ટૂટી ફ્રૂટી કેક તો બાળકોને ખુબ જ પ્રિય હોય છે. જો તમને એમ લાગતુ હોય કે તમે ઘરે કેક નથી બનાવી શકતા અથવા ઓવન… Continue reading બાળકોને ભાવતી ટુટી ફ્રૂટી કેક – ઓવન વગર જાતે જ બનાવો…

ઇન્સ્ટન્ટ ચૉકોલેટ બદામ બાસુંદી અને મસાલા પુરી…

હેલો ફ્રેન્ડઝ ,આપણા ઘરે મહેમાન આવે તો આપણે મીઠાઈ હંમેશા બહાર થી જ રેડીમેડ લાવતા હોય છે.બજાર મા મળતી બાસુંદી કે રબડી કે જે દૂધ ની બનાવટ હોય છે અને તે ભેળસેળ વાળી હોવા નો પણ ભય રહે છે ખાસ કરીને શ્રીખંડ રબડી કે બાસુંદી તો ખાસ રેડીમેડ જ લાવતા હોય છે કેમ કે બાસુંદી… Continue reading ઇન્સ્ટન્ટ ચૉકોલેટ બદામ બાસુંદી અને મસાલા પુરી…

ગાજર નો દૂધપાક – તમારા મિષ્ટાન્ન પ્રેમી મિત્રને બનાવી આપો આ નવીન સ્વીટ, જોઇને જ મન લલચાઈ જાય છે…

મારા ઘરેમાં ચોક્કસ બનતો ગાજર નો દૂધપાક હું આજે લાવી છું. સ્વાદ માં તો ટેસ્ટી છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ પૌષ્ટિક છે. ગાજર માં બહોળા પ્રમાણ માં વિટામિન એ હોય છે. જે આપણી આંખો અને શરીર માટે બહુ જ ફાયદાકારક છે. ગાજર માં ગળપણ હોવાથી ખાંડ પણ ઓછી હોય છે જેથી બાળકો ને રોજ… Continue reading ગાજર નો દૂધપાક – તમારા મિષ્ટાન્ન પ્રેમી મિત્રને બનાવી આપો આ નવીન સ્વીટ, જોઇને જ મન લલચાઈ જાય છે…