ઘઉં ની મેંગો ચોકલેટ કેક – બાળકોને પસંદની કેક એ પણ ઘઉંના લોટની અને કેરીના ટેન્ગી ટ્વિસ્ટ સાથે…

આ વખતે બાળકો ને વેકેશન માં આપો એક ચોકલેટી સરપ્રાઈઝ… ઘઉં ની બનાવેલ એકદમ સોફ્ટ, મોઇસ્ટ આ મેંગો ચોકલેટ કેક માં કોઈ કલર વાપર્યો નથી તેમ જ કોકો પાવડર ના બદલે રિયલ ચોકલેટ વાપરી છે. એટલે ટેસ્ટ એકદમ ચોકલેટી… મેં અહીં કેક માં સામાન્ય swirl આપ્યા છે, આપ ચાહો તો ઝેબ્રા કે લેયર ની ડિઝાઇન… Continue reading ઘઉં ની મેંગો ચોકલેટ કેક – બાળકોને પસંદની કેક એ પણ ઘઉંના લોટની અને કેરીના ટેન્ગી ટ્વિસ્ટ સાથે…

સક્કરપારા – રસગુલ્લા અને ગુલાબજાંબુની ચાસણી હવે ફેંકી દેતા નહિ, બનાવો આ સક્કરપારા…

ઘણી વાર એવું બનતું હોય કે હોંશે હોંશે બનાવેલ ગુલાબજામુન કે રસગુલ્લા તો ફાટફાટ ખવાય જાય પણ વધેલી ચાસણી નું શુ ??? તો ચાલો બનાવીએ આ વધેલી ચાસણી માંથી સક્કરપારા. આ સક્કરપારા ચા સાથે કે એકલા નાસ્તા મા પણ પીરસી શકાય. મેં અહીં રસગુલ્લા ની વધેલ ચાસણી નો ઉપયોગ કર્યો છે . ચાસણી ના હોય… Continue reading સક્કરપારા – રસગુલ્લા અને ગુલાબજાંબુની ચાસણી હવે ફેંકી દેતા નહિ, બનાવો આ સક્કરપારા…

ગરમીમાં શિયાળાની ટાઢક આપતું અને બધાને પસંદ આવે એવું ફ્રૂટ સલાડ…

ગરમીમાં શિયાળાની ટાઢક આપતો ફ્રૂટ સલાડ ઉનાળામાં કેરીના રસ ઉપરાંત બીજી ઘણી બધી એવી વાનગીઓ છે જેને તમે ઠંડી જ પુરી સાથે કે પછી ડેઝર્ટ તરીકે લઈ શકો છો. ઉનાળામાં જેટલું ઠંડુ ખાઈએ તેટલું જ સારું રહે છે. ગરમીમાં વધારે ગરમ ખોરાક ખાવાથી શરીર અકળાવા લાગે છે. અને એક સમય એવો આવીને ઉભો રહી જાય… Continue reading ગરમીમાં શિયાળાની ટાઢક આપતું અને બધાને પસંદ આવે એવું ફ્રૂટ સલાડ…

ખાંડ પાણી નાખ્યા વગર બનાવો કેરીને મીઠો રસ, તમે ક્યારે બનાવવાના છો?

ખાંડ પાણી નાખ્યા વગર બનાવો કેરીને મીઠો રસ લોકો ઉનાળાની રાહ માત્ર કેરીના રસ માટે જોતા હોય છે. બાકી ઉનાળાની ગરમી કોઈને પણ નથી ગમતી તેમ છતાં ઉનાળાની રાહ જોવામાં આવે છે જેનું એક કારણ છે ઉનાળામાં આવતું વેકેશન અને બીજું છે ઉનાળામાં આવતી કેરીઓ. વેકેશન દરમિયાન બાળકોનું મુખ્ય ભોજન એટલે રસને રોટલી. હવે રસોડાનું… Continue reading ખાંડ પાણી નાખ્યા વગર બનાવો કેરીને મીઠો રસ, તમે ક્યારે બનાવવાના છો?

મેંગો મસ્તાની – કેરીનો રસ નહિ હવે બનાવો પાકી કેરીમાંથી આ યમ્મી વાનગી…

ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની . ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ પીણું એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિન્ક નું નામ મેંગો મસ્તાની કેવી રીતે પડયુ એ તો મને ખબર નથી. પણ આ ડ્રિન્ક પુના માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. કદાચ રાણી… Continue reading મેંગો મસ્તાની – કેરીનો રસ નહિ હવે બનાવો પાકી કેરીમાંથી આ યમ્મી વાનગી…

ચોકલેટ બરફી – નાના મોટા દરેકને ભાવતી ચોકલેટ, હવે બનાવો ચોકલેટ બરફી તમારા રસોડે…

મિત્રો, ચોકલેટનું નામ સાંભળતા જ નાના-મોટા સૌના મોમાં પાણી આવી જાય, તેમાંય આજ-કાલના બાળકો તો ચોકલેટના શોખીન છે. તેમજ બરફી પણ સૌ હોંશે હોંશે ખાય એવી સૌની માનીતી સ્વીટ છે. દરેક શુભ પ્રસંગોમાં આજે પણ બરફીનું આગવું સ્થાન છે. માટે જ આજે હું બરફી અને ચોકલેટનું કોમ્બિનેશન એવી ચોકલેટ બરફીની યુનિક રેસિપી શેર કરવા જઈ… Continue reading ચોકલેટ બરફી – નાના મોટા દરેકને ભાવતી ચોકલેટ, હવે બનાવો ચોકલેટ બરફી તમારા રસોડે…

“સમર સ્પેશિયલ રોઝ કોકોનટ આઈસક્રીમ – આજે થોડો સમય કાઢીને તમારા વ્હાલા બાળકો માટે બનાવો આ આઈસ્ક્રીમ…

“સમર સ્પેશિયલ રોઝ કોકોનટ આઈસક્રીમ” મિત્રો આઈસક્રીમ એ એક એવી વાનગી છે જે જોઈને દરેક ઉંમરની વ્યક્તિના મોઢામાં પાણી આવે છે. એમાં પણ જો નેચરલ આઈસક્રીમ હોય તો શું કહેવાનું? આજે જિજ્ઞાબેન રોઝ કોકોનટ ફ્લેવરનો GMC-CMC પાઉડર વગરનો નેચરલ આઈસક્રીમ શીખવશે જે ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. જિજ્ઞાબેન નેચરલ આઈસક્રીમ બનાવવાની પદ્ધતિ એકદમ સરળ રીતે… Continue reading “સમર સ્પેશિયલ રોઝ કોકોનટ આઈસક્રીમ – આજે થોડો સમય કાઢીને તમારા વ્હાલા બાળકો માટે બનાવો આ આઈસ્ક્રીમ…

હવે કોઈપણ ચોકોચીપ્સ બહારથી ખરીદવાની જરૂરત નહિ રહે, જાતે જ બનાવો બહુ સરળ છે…

ઘરે જ બનાવો ચોકોચીપ્સ ઘરમાં હવે અવારનવાર બેકરી આઇટસ્મ બનવા લાગી છે. ચોકલેટની હવે અવારનવાર જરૂર પડે છે. જેમ કે ઘણીવાર કેટલીક બેકરી વસ્તુ બનાવવા માટે તમારે માર્કેટમાંથી તૈયાર ચોકલેટ લાવવી પડે છે અથવા તૈયઆર ચોકો ચીપ્સ લાવવી પડે છે. તો હવે તમારે માર્કેટમાંથી તૈયાર ચોકોચીપ્સ લાવવાની કોઈ જ જરૂર નથી. કારણ કે આજની આ… Continue reading હવે કોઈપણ ચોકોચીપ્સ બહારથી ખરીદવાની જરૂરત નહિ રહે, જાતે જ બનાવો બહુ સરળ છે…

ગરમીમાં ઠંડક આપતી ત્રણ પ્રકારની લસ્સી શીખો એકસાથે અને આનંદ માણો પરિવાર સાથે…

ગરમીમાં ઠંડક આપતી ત્રણ પ્રકારની લસ્સીની મજા માણો ઉનાળામાં આઇસક્રીમ, કોલ્ડ્રીંક્સ વિગેરેની સાથે સાથે છાશ અને લસ્સીનો ઉપાડ પણ વધી જ જાય છે. ઘણા લોકો એવા હોય છે જેને ગળ્યું નથી ભાવતું હોતું પણ ખાટું-મીઠું ભાવતું હોય છે. એટલે કે તેમને ગળી આઇસ્ક્રીમ નથી ભાવતી પણ કંઈક ખાટું વધારે ભાવતું હોય છે. આપણે જાણીએ છીએ… Continue reading ગરમીમાં ઠંડક આપતી ત્રણ પ્રકારની લસ્સી શીખો એકસાથે અને આનંદ માણો પરિવાર સાથે…