ચોકલેટ – નાના મોટા દરેકને ભાવતી ચોકલેટની સાવ સરળ રેસીપી લાવ્યા છે આજે અલ્કાબેન સોરઠીયા…

મિત્રો, ચોકલેટ, નામ સાંભળતા જ આપણા બધાના મૌ માં પાણી આવી જાય છે. અને આજ-કાલ તો માર્કેટમાં જાત-જાતની અને ભાત-ભાતની, નાની-મોટી, ખાટી-મીઠી એટ્રેકટીવ ચોકલેટ્સ અવેઇલેબલ છે તો બાળકો કેમ ના આવી ચોકલેટ્સથી આકર્ષાય? બાળકોને તો ચોકલેટ્સ ખાવાના બહાના જ જોઈએ. અરે બાળકો શું? ચોકલેટ્સ જોઈને મોટા ની પણ જીભ લલચાતી હોય છે. પણ આ ચોકલેટ્સ… Continue reading ચોકલેટ – નાના મોટા દરેકને ભાવતી ચોકલેટની સાવ સરળ રેસીપી લાવ્યા છે આજે અલ્કાબેન સોરઠીયા…

મોહનથાળ – જો ચોક્કસ માપ અને ચોક્કસ ટાઇમિંગ અને રીત ને અનુસરશો તો ચોક્કસ થી એકદમ પરફેક્ટ મોહનથાળ બનશે.

મોહનથાળ એવી મીઠાઈ છે જે હું ક્યારે પણ ખાઈ શકું છું. મોઢા માં મુકતા જ ઓગળી જાય એવું texture અને સ્વાદ નું તો પૂછવું જ શુ !! આજે અહીં બતાવીશ મારા મમ્મી ની સ્ટાઇલ નો મોહનથાળ. આશા છે પસંદ આવશે. માવા વગર પણ મોહનથાળ બની શકે, પણ માવા વાળા મોહનથાળ ની વાત જ અલગ છે.… Continue reading મોહનથાળ – જો ચોક્કસ માપ અને ચોક્કસ ટાઇમિંગ અને રીત ને અનુસરશો તો ચોક્કસ થી એકદમ પરફેક્ટ મોહનથાળ બનશે.

લીંબુ શરબત – સ્ટોરેજ કરીને આખો ઉનાળો એનર્જી મેળવી શકો છો…

મિત્રો, ધોમ ધખતા ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. એમાંય વળી ઉનાળાની બળ-બળતી બપોરે આઈસ્ક્રીમ તેમજ જાત-જાતના ઠંડાપીણા પીવા ગમે છે. આપણે ગરમી અને તાપથી બચવા બજારમાં મળતા કેમિકલયુક્ત ઠંડાપીણા અવારનવાર પીઈએ છીએ જે સ્વાથ્ય માટે હાનિકારક છે. આવા અનહાઈજેનીક પીણાં પીવા કરતા આપણે ઘરે જ ઘણા શરબત કે જ્યુસ બનાવીને પીવા જોઈએ જે આપણને ગરમીથી… Continue reading લીંબુ શરબત – સ્ટોરેજ કરીને આખો ઉનાળો એનર્જી મેળવી શકો છો…

માવા અને મગફળી ની પૂરણ પોળી (વેડમી) – ગુજરાતી થાળી ની શાન હવે ઉપવાસમાં પણ ખાઈ શકાશે ધ્યાનથી નોંધી લો રેસીપી…

પૂરણ પોળી એ ગુજરાતી થાળી ની શાન જ કહી શકાય એવી સ્વિટ ડીશ છે. જેને આપણે વેડમી પણ કહીએ છીએ.ગુજરાત માં પૂરણ પોળી તુવેર દાળ માંથી બનાવવામાં આવે છે જેમાં ગોળ કે ખાંડ નો ઉપયોગ થાય છે. જ્યારે મહારાષ્ટ્ર માં પૂરણ પોળી તહેવારો માં ચણા ની દાળ માંથી બનાવવામાં આવે છે. ઘણા બધા પ્રકાર ની… Continue reading માવા અને મગફળી ની પૂરણ પોળી (વેડમી) – ગુજરાતી થાળી ની શાન હવે ઉપવાસમાં પણ ખાઈ શકાશે ધ્યાનથી નોંધી લો રેસીપી…

ઇન્સ્ટન્ટ કેરી નો છુંદો – આ છુંદો તમે થેપલા, ઢોકળાં, મુઠીયા, પરાઠા કે પછી દાળ ઢોકળી સાથે સર્વ કરી ને આખું વર્ષ એની મજા માણી શકો છો.

અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં… Continue reading ઇન્સ્ટન્ટ કેરી નો છુંદો – આ છુંદો તમે થેપલા, ઢોકળાં, મુઠીયા, પરાઠા કે પછી દાળ ઢોકળી સાથે સર્વ કરી ને આખું વર્ષ એની મજા માણી શકો છો.

મેંગો મલાઈ કુલ્ફી – મીઠી મીઠી કેરી ની સ્વાદ જ્યારે ક્રીમી કુલ્ફી માં ભળે તો કહેવાનું જ શું, મોઢામાં પૂર આવી ગયું…

ઉનાળા માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવાની માજા જ કંઈક ઔર છે. મીઠી મીઠી કેરી ની સ્વાદ જ્યારે ક્રીમી કુલ્ફી માં ભળે તો કહેવાનું જ શુ… કુલ્ફી બનાવવાની ઘણી રીતે છે. આપ દૂધની કે કન્ડેસન્ડ મિલ્ક ની કે માવો કે ક્રીમ ઉમેરી બનાવી શકો છો. આજે આપણે ઘર ની સામાન્ય વસ્તુ માંથી બનતી સ્વાદિષ્ટ મેંગો મલાઈ… Continue reading મેંગો મલાઈ કુલ્ફી – મીઠી મીઠી કેરી ની સ્વાદ જ્યારે ક્રીમી કુલ્ફી માં ભળે તો કહેવાનું જ શું, મોઢામાં પૂર આવી ગયું…

બીટ-રૂટના લાડુ – બીટ ખાવાથી હિમોગ્લોબિન વધે છે પણ સલાડમાં બીટ નથી પસંદ તો આવી રીતે લાડુ બનાવીને ખાવ…

બીટ એ હિમોગ્લોબિનનો સારામાં સારો નેચરલ સોર્સ છે, જે લોકો રેગ્યુલર બીટ ખાય છે તેમને હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ રહેતો નથી તેથી જ ડોક્ટર્સ પણ બીટ-રુટ ખાવાનું સજેસ્ટ કરે છે. આ સિવાય બીટમાંથી ફાઇબર્સ, વિટામિન્સ, અને આયરન પણ મળે છે. બીટરૂટ સલાડ તરીકે તેમજ જ્યુસ બનાવીને પણ પીવાય છે. પરંતુ બીટરૂટનો સ્વાદ ખુબ ઓછા લોકોને પસંદ હોય… Continue reading બીટ-રૂટના લાડુ – બીટ ખાવાથી હિમોગ્લોબિન વધે છે પણ સલાડમાં બીટ નથી પસંદ તો આવી રીતે લાડુ બનાવીને ખાવ…

ફરાળી મેસુબ બનાવો ફક્ત 10 મિનિટ્સમાં…

મિત્રો, આજે હું આપની સાથે ફરાળી મેસુબ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું, જે ઈઝી અને ફાસ્ટ બનતી હેલ્થી સ્વીટ છે જે માત્ર 10 થી 12 મિનિટ્સમાં તૈયાર થઇ જાય છે અને તે બનાવવા માટે માત્ર ત્રણ જ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે જે આપણા ઘરમાં જ હોય છે. વાર-તહેવાર હોય કે પછી ભગવાનને ભોગ… Continue reading ફરાળી મેસુબ બનાવો ફક્ત 10 મિનિટ્સમાં…

Published
Categorized as Sweets

ઘઉં ની ડબલ ચોકલેટ બ્રાઉની – ઇંડા વગર બનાવો આ ચોકલેટ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે પણ ખાઈ શકો છો…

ઘઉં ના લોટ માંથી બનતી આ બ્રાઉની , ખૂબ જ સ્વાદિષ્ટ અને ડબલ ચોકલેટી છે. અંડા વગર ની આ બ્રાઉની વેનીલા આઈસ ક્રીમ સાથે પીરસો અને જોવો બાળકો કેવા ખુશ ખુશ. બ્રાઉની અને કેક માં શુ ફરક હોય ??? કેક એકદમ સોફ્ટ અને ભીનાશ વાળી હોય જ્યારે બ્રાઉની કેક કરતા સહેજ કડક (ઓછી ફુલેલી)અને સહેજ… Continue reading ઘઉં ની ડબલ ચોકલેટ બ્રાઉની – ઇંડા વગર બનાવો આ ચોકલેટ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે પણ ખાઈ શકો છો…

ખજૂર પીનટ રોલ – ખજુર અને શીંગની આ યુનિક વાનગી એકવાર જરૂર ટ્રાય કરજો…

મિત્રો, હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે. આ તહેવાર પર લોકો ધાણી -દાળિયાની સાથે ખજૂરની પણ ઉત્સાહભેર ખરીદી કરતા હોય છે. માટે જ આજે હું ખજૂરની યુનિક રેસિપી શેર કરવા જઈ રહી છું. જે છે, ખજૂર પીનટ રોલ. ખજૂર સાથે લીધેલ સીંગદાણા આપણી રેસિપીને અલગ જ ટેસ્ટ આપે છે અને હેલ્ધી તો છે જ. તો… Continue reading ખજૂર પીનટ રોલ – ખજુર અને શીંગની આ યુનિક વાનગી એકવાર જરૂર ટ્રાય કરજો…