
પિઝા રોટલા / પિઝા બેઝ – હવે પીઝા બેઝ પણ ઘરે જ શકશો એ પણ ફ્રેશ અને ક્રન્ચી, એકવાર જરૂર બનાવજો..
આજે હું તમારા માટે પિઝા ના રોટલા/પિઝા બેઝ બનાવવાની રીત લઈને આવી છું. આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી […]