ઘઉંના લોટના પાલકના શક્કરપારા – બહુ જ ઓછી સામગ્રીના ઉપયોગથી બનાવો આ ટેસ્ટી નાસ્તો..

તમારા અવનવા નાસ્તા ની યાદી માં આ પાલક ના શક્કરપારા પણ ઉમેરી દો ખૂબ જ ઝડપ થી અને ઘર માં રહેલી સામગ્રી થી જ બની જશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. ૧.૫ કપ ઘઉં નો જીનો લોટ ૨ ચમચી રવો મીઠું સ્વાદ મુજબ અડધી ચમચી મરી પાઉડર અડધી ચમચી આખું જીરું 3-૪ ચમચી ઘી મોણ… Continue reading ઘઉંના લોટના પાલકના શક્કરપારા – બહુ જ ઓછી સામગ્રીના ઉપયોગથી બનાવો આ ટેસ્ટી નાસ્તો..

રાજસ્થાની મીઠાઈ – ઘેવર દિવાળી માટે સ્પેશ્યલ.

બધા ના ઘરે અવનવા નાસ્તા અને મીઠાઈ બનવાનું ચાલુ થઇ ગયું હશે. આજે આપણે જોઇશુ રાજસ્થાની સ્પેશ્યલ મીઠાઈ – ઘેવર બનાવની રેસીપી જે દિવાળી અને તીજ જેવા તહેવારો માં બનાવવામાં આવે છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. સામગ્રી : ૧/૪ કપ ઘી ૪-૫ ક્યુબ્સ ઘી ૧/૨ કપ – મેંદો ૧/૨ કપ – ઠંડુ દૂધ ૩… Continue reading રાજસ્થાની મીઠાઈ – ઘેવર દિવાળી માટે સ્પેશ્યલ.

ટોપરા પાક – ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જતી મીઠાઈ તો એકવાર જરૂર ટ્રાય કરજો.

આ દિવાળી ના સૂકા નાસ્તા બની ગયા હોય તો હવે મીઠાઈ ની રેસીપી પણ જોઈ લઈએ. આજે આપણે જોઇશુ , માવા , મિલ્ક પાઉડર કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર ખૂબ જ ઝડપ થી બની જતો ટોપરા પાક. તો ચાલો રેસીપી જોઈ લઈએ ૧ કપ – ટોપરા નું છીણ કેસર વાળું દૂધ ૨-૩ ચમચી બદામ ની કતરણ… Continue reading ટોપરા પાક – ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જતી મીઠાઈ તો એકવાર જરૂર ટ્રાય કરજો.

ઓટસ અને નાયલોન પૌઆ નો ચેવડો – સૂકા નાસ્તાની સૌથી બેસ્ટ વાનગી મહેમાનો ખુશ થઇ જશે..

દિવાળી આવી રહી છે એટલે બધા આ દિવાળી પર શું બનાવીશુ તેની તૈયારી માં લાગી ગયા હશે. તો આ વખતે તમારા સૂકા નાસ્તા ના લિસ્ટ માં એક હેલ્થી રેસીપી એડ કરી દો. આજે અપને જોઇશુ ઓટસ અને નાયલોન પૌઆ નો ચેવડો બનાવવાની રેસીપી. ખુબજ હેલ્થી એવી આ રેસીપી ચોક્કસ થી ટ્રાય કરજો મેહમાનો પણ ખુશ… Continue reading ઓટસ અને નાયલોન પૌઆ નો ચેવડો – સૂકા નાસ્તાની સૌથી બેસ્ટ વાનગી મહેમાનો ખુશ થઇ જશે..

મખાના મિક્સ ચિવડા – દિવાળીમાં અવનવા નાસ્તા બનાવો તો આ વાનગી ખાસ બનાવજો..

મખાના એ ખુબજ હેલ્થી છે ખાવા માં , આ દિવાળી પર જીભના સ્વાદ ની સાથે સાથે હેલ્થ નું પણ ધ્યાન રાખીએ. તો ચાલો સુપર હેલ્થી એવા મખાના ના ચેવડા ની રેસીપી જોઈ લઈએ. સૌ થી પેહલા એક કડાઈ માં ૨-૩ ચમચી તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં ૨ કપ જેટલા મખાના… Continue reading મખાના મિક્સ ચિવડા – દિવાળીમાં અવનવા નાસ્તા બનાવો તો આ વાનગી ખાસ બનાવજો..

ઘઉં ના લોટ ની ફરસી પુરી – હા તમે સાચું વાંચ્યું છે મેંદાના લોટની નહિ પણ ઘઉંના લોટની ફરસી પુરી..

દિવાળી આવી રહી છે એટલે નાસ્તા બનાવવાની તૈયારી તો થઇ જ રહી હશે , તો આજ ની આ રેસીપી પણ તમારા લિસ્ટ માં ઉમેરી દો. આજે આપણે જોઇશુ ઘઉં ના લોટ ની ફરસી પુરી. તો ચાલો રેસીપી જોઈ લઈએ સામગ્રી ૨ કપ ઘઉં નો ઝીણો લોટ ૧/૪ કપ રવો ૧ ચમચી મીઠું ૧ ચમચી જીરું… Continue reading ઘઉં ના લોટ ની ફરસી પુરી – હા તમે સાચું વાંચ્યું છે મેંદાના લોટની નહિ પણ ઘઉંના લોટની ફરસી પુરી..

મગની દાળના વેજ પુડલા – વજન ઓછું કરવા માંગતા મિત્રો માટે ખાસ રેસિપી…

ફોતરાં વળી મેગ ની દાળ ખાવામાં ખૂબ જ હેલ્થી છે , તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન રહેલું છે તેમ જ લો કાર્બ છે તેથી વજન ઓછું કરવા માં પણ મદદ રૂપ છે. તો ચાલો આજે અપને જોઇશુ ફોતરાં વળી મગ ની દાળ માં થી હેલ્થી રેસીપી ” મગ ની દાળ ના વેજ પુડલા” ચાલો ફટાફટ… Continue reading મગની દાળના વેજ પુડલા – વજન ઓછું કરવા માંગતા મિત્રો માટે ખાસ રેસિપી…

૨ ટાઈપના દૂધપૌવા બનાવતા શીખો – શરદપૂનમ સ્પેશ્યલ રેસિપી.

શરદ પૂનમ હોય અને દૂધ પૌઆ ના ખાઈએ એવું તો બને જ નઈ ને તો આજે આપણે જોઇશુ ૨ અલગ અલગ ટાઈપ ના દૂધ પોહા બનાવવાની રેસીપી. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ. સામગ્રી ૫૦૦ મીલી દૂધ ૧ કપ જાડા પૌઆ ( બટેકા પૌવા માં વપરાય તે ) ૨ ચમચી ખાંડ ૨ ઈલાયચી નો પાઉડર… Continue reading ૨ ટાઈપના દૂધપૌવા બનાવતા શીખો – શરદપૂનમ સ્પેશ્યલ રેસિપી.

નો બેક ચોકલેટ કેક – ફક્ત 10 મિનિટમાં બની જશે આ સ્પોન્જી અને યમ્મી ચોકલેટ કેક…

કોઈ પણ સેલિબ્રેશન માં કેક તો સૌ થી મહત્વ ની હોય છે , જનરલી આપડે ઘરે બેક કરતા હોઈએ કેક કે બહાર થી ઓર્ડર કરતા હોઈએ. પણ આજે અપને બેકિંગ કેક ની બદલે “નો બેક ચોકલેટ કેક ” બનાવીશુ ઘરે જે માત્ર ૧૦ મિનિટ માં તૈયાર થઇ જશે તો ચાલો રેસીપી જોઈ લઈએ સામગ્રી ૬… Continue reading નો બેક ચોકલેટ કેક – ફક્ત 10 મિનિટમાં બની જશે આ સ્પોન્જી અને યમ્મી ચોકલેટ કેક…

કોલ્હાપુરી લસણવાળા મમરા – એક ખુબજ ફેમસ અને લગભગ બધા ના ઘર માં બનતી રેસીપી…

આજે આપણે બનાવીએ એક ખુબજ ફેમસ અને લગભગ બધા ના ઘર માં બનતી રેસીપી ” કોલ્હાપુરી લસણવાળા મમરા” લસણ વાળા મમરા લગભગ બધા ના જ ફેવરીટ હશે. બહાર મળતા ચટપટા મમરા આપણ ને નાના મોટા બધાને ખુબજ ભાવતા હોય છે, તો આજે આપણે બહાર જેવા જ ક્રિસ્પી અને ચટપટા મમરા બનાવની રેસીપી જોઈ લઈએ. સામગ્રી:… Continue reading કોલ્હાપુરી લસણવાળા મમરા – એક ખુબજ ફેમસ અને લગભગ બધા ના ઘર માં બનતી રેસીપી…