આમળાંનો હલવો – હલવો અને શીરો ખાવાના શોખીન મિત્રો માટે હેલ્થી અને યમ્મી ઓપશન…

શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે. આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ… Continue reading આમળાંનો હલવો – હલવો અને શીરો ખાવાના શોખીન મિત્રો માટે હેલ્થી અને યમ્મી ઓપશન…

પાકા કેળાનું શાક – દરરોજ શાકમાં શું બનાવવું એ વિચારો છો? તો આ ઓપશન છે…

ઉનાળો હોય કે શિયાળો હોય શાક ની તો હંમેશા માથાકૂટ હોય જ. શેનું શાક બનાવું એ દરેક ગૃહિણી નો પ્રશ્ન હોય જ છે ઘર માં અમુક શાક તો ખાતા જ ના હોય. આજ થી તમારી લિસ્ટ માં આ એક શાક નું નામ પણ ઉમેરી દો એ છે પાકા કેળા નું શાક. તમે કાચા કેળા નું… Continue reading પાકા કેળાનું શાક – દરરોજ શાકમાં શું બનાવવું એ વિચારો છો? તો આ ઓપશન છે…

તાવા ચાપડી – એકનું એક દાળ ભાત અને રોટલી શાક ખાઈને કંટાળી ગયા છો? તો હવે બનાવો આ ખાસ વાનગી…

શિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. શિયાળા માં બધા શાક મળતા હોય ત્યારે બનાવી ને ખાવાની મજા આવે છે અને એની સાથે ઘઉં ની ભાખરી ની જેમ બનતી ચાપડી ખૂબ ટેસ્ટી લાગે છે.. રોજ બપોરે દાળ , ભાત , શાક ,રોટલી ,ખાઈને કંટાળી આવે… Continue reading તાવા ચાપડી – એકનું એક દાળ ભાત અને રોટલી શાક ખાઈને કંટાળી ગયા છો? તો હવે બનાવો આ ખાસ વાનગી…

બાજરાની ખીચડી – નોર્મલ ખીચડી તો આપણે દરરોજ ખાઈએ જ છીએ હવે બનાવો આ હેલ્થી અને ટેસ્ટી ખીચડી…

કેમ છો ફ્રેન્ડસ…શિયાળો આવતા જ આપણા ખાવાના રેસિપી માં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. બાજરી કેલ્શિયમથી ભરપૂર… Continue reading બાજરાની ખીચડી – નોર્મલ ખીચડી તો આપણે દરરોજ ખાઈએ જ છીએ હવે બનાવો આ હેલ્થી અને ટેસ્ટી ખીચડી…

લીલી હળદરના લડડું – ખૂબ જ લાભકારી એવી લીલી હળદરના ટેસ્ટી અને હેલ્ધી લાડુ બનાવતા શીખો…

શિયાળો હજી ચાલી રહ્યો છે સાથે જ લીલી હળદર બજારમા સરસ મળી રહી છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક જાતની… Continue reading લીલી હળદરના લડડું – ખૂબ જ લાભકારી એવી લીલી હળદરના ટેસ્ટી અને હેલ્ધી લાડુ બનાવતા શીખો…

કાજુકતલી – નાના મોટા દરેકને પસંદ આવે એવી આ મીઠાઈ હવે ઘરે જ બાનવો…

કેમ છો ફ્રેન્ડસ..કાજુ તો નાના થી મોટા સુધીના બધાંના મનભાવતા હોય છે. તેમાંય બધી સ્વીટ કરતા કાજુ કતલી બધાની ફેવરિટ હોય છે.. કાજુકતલી બનાવવામા તમને થોડોક સમય લાગે છે તેના માટે તમારે ચાસણી બનાવવી પડે છે અને ત્યારબાદ કાજૂ શેકવા પડે છે. કેટલાક લોકો કાજુ કતરી બજારમાથી ખરીદેને લાવે છે પરંતુ આ કેટલા દિવસની હોય… Continue reading કાજુકતલી – નાના મોટા દરેકને પસંદ આવે એવી આ મીઠાઈ હવે ઘરે જ બાનવો…

રવાની ખીર – બહુ સરળ રીતે બનતી ખીર ઘરમાં બધાને ખુબ પસંદ આવશે..

કેમ છો ફ્રેન્ડસ.. શ્રાદ્ધ ચાલુ છે એટલે ખીર તો બનાવાની હોય છે તો આજે આપણે રવા ની ખીર બનાવીશું …અને સાથે જાણીએ કે બ્રાહ્મણોને ખીર કેમ ખવડાવવામાં આવે છે. પિતૃ પક્ષ મતલબ શ્રાદ્ધ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે તર્પણ અનુષ્ઠાન બ્રાહ્મણ ભોજન વગેરે જુદા જુદા વિધિ વિધાનથી કર્મ કરીને પિતૃને તૃપ્ત કરે… Continue reading રવાની ખીર – બહુ સરળ રીતે બનતી ખીર ઘરમાં બધાને ખુબ પસંદ આવશે..

રાજગરાના મોદક – આજે આપણે આપણા ગણતિદાદા નાં પ્રસાદ માટે રાજગરાના મોદક બનાવી દઈએ..

કેમ છો ફ્રેન્ડસ.. હું ગણપતિ બાપા માટે આજે લાવી છું રાજગરાના મોદક આપણે રાજગરાના લોટ માંથી શીરો , ભાકરી, રોસ્ટી બધું બનાવતા હોય છે પણ આજે રાજગરાના લોટ નથી વાપરવાના..રાજગરાના મોદક બનાવીશું…. શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિ ને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શીશ હાથીનું છે.ગણેશ શિવજી અને… Continue reading રાજગરાના મોદક – આજે આપણે આપણા ગણતિદાદા નાં પ્રસાદ માટે રાજગરાના મોદક બનાવી દઈએ..

પંચખાદ્ય મોદક – આ પંચખાદ્ય નો પ્રસાદ ગણપતિ માં ખાસ બનાવવા માં આવતો હોય છે..

કેમ છો ફ્રેન્ડસ.. જય ગણેશ 🙏 આજે બાપ્પા માટે બનાવી શું પંચખાદ્ય મોદક…આ પંચખાદ્ય નો પ્રસાદ ગણપતિ માં ખાસ બનાવવા માં આવતો હોય છે. ઘણા લોકો એને ખીરાપત પણ કહે છે . પંચખાદ્ય યેટલે પાચ વસ્તું માંથી બનાવેલો પ્રસાદ..આ બીજી મિઠાઈઓ કરતા એકદમ પોષ્ટિક ગણાય છે. કોકણ માં તો ઘરે ગણપતી આવે એટલે મહેમાનો નું… Continue reading પંચખાદ્ય મોદક – આ પંચખાદ્ય નો પ્રસાદ ગણપતિ માં ખાસ બનાવવા માં આવતો હોય છે..

અળસીના લાડુ – જો બાળકોને અળસી પસંદ નથી તો તેમને આ લાડુ બનાવી આપો જરૂર પસંદ આવશે…

કેમ છો ફ્રેન્ડસ.. જય ગણેશ 🙏 આજે હું લાવી છું અળસીના લાડુ.. અળસી તો આપણા શરીર માટે ખૂપ ગુણકારી છે.તો આજે એના જ લાડુ બનાવી દયિયે.. ગણેશ ચતુર્થી ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં સૌથી વધુ ધામધૂમથી ઉજવાતા તહેવારોમાંનો એક છે. 10 દિવસનો આ તહેવાર ગુજરાતીઓ ઘણા ઉત્સાહથી મનાવે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી ગણપતિ દાદાના ફેવરિટ પ્રસાદ… Continue reading અળસીના લાડુ – જો બાળકોને અળસી પસંદ નથી તો તેમને આ લાડુ બનાવી આપો જરૂર પસંદ આવશે…