આલુ પરોઠા અને મસાલો – આલૂ પરોઠા સ્પેશિયલ મસાલા સાથે બનાવવાની એકદમ યુનિક રેસિપી

આજે આપણે બનાવીશું નાના બાળકોના ફેવરિટ અને બધાના ફેવરિટ આલુ પરોઠા આનો મસાલો જે છે તે એકદમ યુનિક છે તેથી આ ને પરફેક્ટ રીતે વિડીયો જોવાનું ભૂલતા નહીં. સામગ્રી બાફેલા બટાકા ૩ નંગ ઘઉંનો લોટ દોઢ કપ ડુંગળી એક નાની(ઝીણી સમારેલી) લીલા ધાણા એક વાડકી (ઝીણા સમારેલા) આદુ મરચાની પેસ્ટ ૨ ચમચી વરીયાળી સ્ટફિંગ ગરમ… Continue reading આલુ પરોઠા અને મસાલો – આલૂ પરોઠા સ્પેશિયલ મસાલા સાથે બનાવવાની એકદમ યુનિક રેસિપી

બટાકાની સુકી ભાજી – જયારે પણ ફરવા જાવ તો આ સુકીભાજી અને સાથે પૂરીઓ પણ બનાવીને લઇ જજો…

આજે આપણે બનાવીશું બટાકા ની સુકી ભાજી. આ નાના બાળકોની ફેવરિટ હોય છે. સાથે તમે ટ્રાવેલિંગ માં જતા હોય કે એક દિવસ માટે પિકનિક પર જતા હોય ત્યારે તમે બનાવીને લઈ જઈ શકો છો. તો ચાલો આપણે જોઈએ તેની સામગ્રી. સામગ્રી બાફેલા બટાકા ૩ નંગ મોરા મરચાં (સમારેલા) લીલા મરચા આદુના ટુકડા લીંબુનો રસ કાજુ… Continue reading બટાકાની સુકી ભાજી – જયારે પણ ફરવા જાવ તો આ સુકીભાજી અને સાથે પૂરીઓ પણ બનાવીને લઇ જજો…

પત્તરવેલ ના પાન ના ભજીયા – ભજીયાપ્રેમીઓ માટે ખાસ લાવ્યા છીએ આ નવીન ભજીયા…

આજે આપણે બનાવીશું પત્તરવેલ ના પાન ના ભજીયા.આપણે પત્તરવેલ ના પાન ના ભજીયા તમે ચોપડી ને પણ ઘણી વાર બનાવીએ છે . પણ તેમાં સમયે વધારે લાગે છે ઉતાવળે બનાવુ છે તો જોઈ લઈએ ભજીયા ની રેસીપી. સામગ્રી પત્તરવેલ ના પાન ચણાનો લોટ હળદર લાલ મરચું પાવડર તેલ લીંબુનો રસ આદુ મરચાની પેસ્ટ ખાંડ ચોખાનો… Continue reading પત્તરવેલ ના પાન ના ભજીયા – ભજીયાપ્રેમીઓ માટે ખાસ લાવ્યા છીએ આ નવીન ભજીયા…

રગડા પેટીસ – આવી ઠંડકમાં પરિવાર સાથે ગરમાગરમ રગડા પેટીસ ખાવાની મોજ આવી જાય…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “સ્પેશિયલ રગડા પેટીસ” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. બાળકોને તો બોઉં જ ભાવતી હોય છે. એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ… Continue reading રગડા પેટીસ – આવી ઠંડકમાં પરિવાર સાથે ગરમાગરમ રગડા પેટીસ ખાવાની મોજ આવી જાય…

હેલ્થી પનીર કોરિએન્ડર પરોઠા – પ્રોટીનથી ભરપૂર આ પરાઠા નાના મોટા દરેકને પસંદ આવશે…

આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ હેલ્થી પનીર કોરિએન્ડર પરોઠા બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. પનીર સુપર પ્રોટીન ફૂડ છે. બધાને પ્રોટીનની જરૂર હોય છે. પણ નાના બાળકોને પ્રોટીનની જરુરિયત હોય છે. તો આ તેમના માટે ન્યુટ્રી એસ છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે. સામગ્રી ઘઉંનો લોટ પનીર લીલા ધાણા લીલા મરચાં ઘી… Continue reading હેલ્થી પનીર કોરિએન્ડર પરોઠા – પ્રોટીનથી ભરપૂર આ પરાઠા નાના મોટા દરેકને પસંદ આવશે…

શિયાળુ સ્પેશિયલ હેલ્થી પાલક નું સૂપ – શિયાળામાં પીવો આ સૂપ અને થાવ તાજામાજા…

આજે આપણે શિયાળુ સ્પેશિયલ હેન્ધી પાલક નું સૂપ. પાલક બધા માટે ન્યુટ્રી એસ છે. બાળકોને ખાસ કરીને આપવી જોઈએ. બાળકોને ડેવલોપમેન્ટ માટે ખૂબ જરૂરી છે. કારણ કે તેમાં આયન અને પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે. અને બાળકો શાકભાજી દૂર ભાગતા હોય છે. જો તમે આવું ટેસ્ટી સૂપ બનાવીને પીવડાવશો તો જરૂરથી તેમને ભાવશે. તો… Continue reading શિયાળુ સ્પેશિયલ હેલ્થી પાલક નું સૂપ – શિયાળામાં પીવો આ સૂપ અને થાવ તાજામાજા…

દાલ મખની – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને હાઈજેનીક દાલ મખની એકવાર જરૂર ટ્રાય કરજો..

બાળકોને અને ઘરમાં બધાને અવનવી વાનગીઓ ખાવી ખુબ પસંદ હશે તો આજે હું લાવી છું એવી રેસિપી કે જે હવે તમે પણ પરફેક્ટ બનાવી શકશો. તો આ વિડિઓ પૂરો જોવાનું ચુકતા નહિ. આજે આપણે બનાવીશું દાલ મખની. જેને મા કી દાલ અથવા દાલ બુખારા પણ કહેવાય છે. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ. સામગ્રી (પરફેક્ટ… Continue reading દાલ મખની – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને હાઈજેનીક દાલ મખની એકવાર જરૂર ટ્રાય કરજો..

પંજાબી સ્ટાઈલ રાજમા – એકનું એક પંજાબી પનીરનું શાક ખાઈને કંટાળી ગયા છો? બનાવો આ ટેસ્ટી રાજમા…

આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઈલ રાજમા નુ શાક. રાજમા એ પોપ્યુલર ડિસ છે. રાજમાં નો આકાર આપણી કિડની જેવો હોય છે.એટલે તેને કિડની બિંસ પણ કહેવાય છે. રાજમા માં પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે. તો ચાલો આજે આપણે પંજાબી સ્ટાઇલથી રાજમાનું શાક બનાવિશું. તો તેની સામગ્રી જોઈ લઈએ. સામગ્રી બાફેલા રાજમા કોથમીર ડુંગળી ટામેટા… Continue reading પંજાબી સ્ટાઈલ રાજમા – એકનું એક પંજાબી પનીરનું શાક ખાઈને કંટાળી ગયા છો? બનાવો આ ટેસ્ટી રાજમા…

પંજાબી સ્ટાઇલ છોલે ચણા – ડુંગળી, લસણ વગર બનાવો બહુ ટેસ્ટી અને મસાલેદાર…

આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ છોલે ચણા નું શાક. મોમાં પાણી આવી ગયું ને? આ રેસિપી યુનિક છે અને જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો ઝટપટ બની પણ જાય છે. આમાં આપણે ના તો ડુંગળી કે ટામેટા વાપરીશું.ના લસણ કે આદુ પણ આ એકદમ ટેસ્ટી અને યમ્મી બને છે. તો ચાલો આપણે તેની… Continue reading પંજાબી સ્ટાઇલ છોલે ચણા – ડુંગળી, લસણ વગર બનાવો બહુ ટેસ્ટી અને મસાલેદાર…

મુખવાસ ની ચૂરણ ની ગોળી – જમ્યા પછી ફક્ત એક ગોળી ખાઈ લેવાથી પેટ સંબંધિત તમારી દરેક સમસ્યા થઇ જશે દૂર…

આજે આપણે બનાવીશું મુખવાસ ની ચૂરણ ની ગોળી.આ ખાવા માં તો ચટપટી તો છે. આ પાચન માટે ખૂબ ગુણકારી છે.આ તમે દિવાળીના મુખવાસ માટે બનાવી શકો છો. અને જમ્યા પછી રેગ્યુલર એક ગોળી લેશો તો ડાયજેશન માં પણ સારું છે.તો ચાલો તેની સામગ્રી જોઈએ. સામગ્રી લીંડી પીપર મરી પાવડર બુરૂ ખાંડ દાડમનું ચૂર્ણ આમચૂર પાવડર… Continue reading મુખવાસ ની ચૂરણ ની ગોળી – જમ્યા પછી ફક્ત એક ગોળી ખાઈ લેવાથી પેટ સંબંધિત તમારી દરેક સમસ્યા થઇ જશે દૂર…