સ્વાદિષ્ટ છુટ્ટી લાપસી બનાવવાની પર્ફેક્ટ રીત, પહેલીવાર બનાવવાના હોવ તો ખાસ જાણો…

સ્વાદિષ્ટ છુટ્ટી લાપસી બનાવવાની પર્ફેક્ટ રીત. લાપસી આપણે ઘરે અવારનવાર બનાવીએ છીએ. મોટે ભાગે લાપસી ઘરમાં ધાર્મિક પ્રસંગે વધારે બનાવવામાં આ છે. જેમ કે નવરાત્રીમાં નિવેદ કરવામાં આવ્યા હોય ત્યારે માતાજીને ધરવા માટે લાપસી બનાવવામાં આવતી હોય છે. પણ ક્યારેક ક્યારેક લાપસી બનાવવામાં ક્યાંક ભૂલ થઈ જાય છે અને લાપસી બગડી જાય છે. ક્યારેક પાણી… Continue reading સ્વાદિષ્ટ છુટ્ટી લાપસી બનાવવાની પર્ફેક્ટ રીત, પહેલીવાર બનાવવાના હોવ તો ખાસ જાણો…

Published
Categorized as Gujarati

તડકા દાલ અને જીરા રાઈસ – આ વિકેન્ડ પર ઘરે જ બનાવો બહાર ઢાબામાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી રેસીપી…

હેલો ફ્રેન્ડઝ, આજે હું તમને તડકા દાલ અને જીરા રાઈસ કેવી રીતે બને છે તે શીખવાડીશ, આપણે રોજ જમવા દાળ, ભાત ખીચડી કઢી બનાવતા જ હોઇએ છીએ, પરંતુ કયારેક કાઈ સ્વાદિષ્ટ અને ફુલ ફીલ થાય એવુ અને ઓછી મહેનતે કાંઇ બનાવવુ હોય તો આ તડકા દાલ અને જીરા રાઈસ બેસ્ટ ઓપ્શન છે. આપણે ઘણી વખત… Continue reading તડકા દાલ અને જીરા રાઈસ – આ વિકેન્ડ પર ઘરે જ બનાવો બહાર ઢાબામાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી રેસીપી…

Published
Categorized as Gujarati

મિક્સ વેજીટેબલ સ્ટફ પરાઠા – પોષકતત્વોથી ભરપુર શાકભાજીની મદદથી બનાવો ટેસ્ટી પરાઠા…

મિત્રો, આપણે સૌ લીલા શાકભાજીનું મહત્વ સમજીએ જ છીએ. પોષકતત્ત્વોથી ભરપૂર આવા શાકભાજીનો આપણે રોજના ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. પરંતુ આજકાલ બાળકો બહારના ચટ્ટ-પટ્ટા ફૂડ માટે ઘેલા છે. આજકાલ બાળકોને રૂટિન રોટલી શાક તો પસંદ જ નથી. પણ દરરોજના મેનુમાં કોઈ પણ રીતે શાકભાજી તો ખવડાવવા જોઈએ ને? આવા સમયે લીલા શાકભાજીને થોડી અલગ રીતે… Continue reading મિક્સ વેજીટેબલ સ્ટફ પરાઠા – પોષકતત્વોથી ભરપુર શાકભાજીની મદદથી બનાવો ટેસ્ટી પરાઠા…

Published
Categorized as Gujarati

આયુર્વેદમાં સાચું જ કહેવાયું છે આહાર એ જ ઔષધ, જાણો ઉતમ આહારથી થતાં ફાયદા !!!

અત્યારે સ્ત્રીઓ માટે વજનનો વધારો એ કદાચ સૌથી મોટો પ્રશ્ન છે. શરીર વધતું જાય છે અને જાણે કોઈપણ ઉપચાર નકામા બનતા લાગે છે. વર્ષોથી અને મોડર્ન સાયન્સ પણ એ તો સ્વીકારે જ છે કે જો સ્ત્રીઓ પોતાની સુંદરતા વધારવા ઉપરાંત સ્વાસ્થ્યને સારુ રાખવા જો ખોરાકનું ધ્યાન રાખે તો આખી જિંદગી સ્વસ્થ અને સુંદર રહી શકે… Continue reading આયુર્વેદમાં સાચું જ કહેવાયું છે આહાર એ જ ઔષધ, જાણો ઉતમ આહારથી થતાં ફાયદા !!!

ચટપટ્ટી ટમેટાંની ચટણી જે કોઈપણ વાનગી સાથે ઈમલીની ચટણીના ઓપ્શનમાં ખાઈ શકાય…

મિત્રો, ગુજરાતીઓ અવનવા ફરસાણ તેમજ ચટપટ્ટા નાસ્તાના ખુબજ શોખીન છે. સાથે જાત-જાતની ચટણીઓ પણ હોંશે-હોંશે ખાય છે. ચટણી, ફરસાણ – નાસ્તાને અલગ ટેસ્ટ આપીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ચટણી વગર ગુજરાતી ડીશ અધૂરી છે. ગુજરાતમાં આમલીની ચટણી પોપ્યુલર છે, પણ ઘણા લોકો કોઈ ને કોઈ કારણસર આમલીની ચટણી ખાઈ શકતા નથી. માટે આજે હું એવી… Continue reading ચટપટ્ટી ટમેટાંની ચટણી જે કોઈપણ વાનગી સાથે ઈમલીની ચટણીના ઓપ્શનમાં ખાઈ શકાય…

Published
Categorized as Gujarati

ઉપવાસમાં ફરાળ કેટલા ખાશો ?

શ્રાવણ મહિનામાં ઉપવાસ કરીને વજન ઉતારવાની પ્રથા જૂની પ્રણાલી છે. આપણને એમ થાય કે આમેય શ્રાવણમાં ઉપવાસ કરવાના જ છે તો એવા કરીએ કે વજન ઉતરી જ જાય. આમા ઘણી વખત વજન ઉતરવાના બદલે વધી પણ જતું હોય છે, લગભઘ ઉપવાસ દરમિયાન બધા જ આખો દિવસ ભૂખ્યા રહીને રાત્રે ભોજન લેવાનું રાખતા હોય છે. જેના… Continue reading ઉપવાસમાં ફરાળ કેટલા ખાશો ?

Published
Categorized as Gujarati

હવે માર્કેટમાં મળતી ખારી શીંગ બનાવો ઘરે, એ પણ વિડીયો સાથેની રેસીપી જોઈને….

શીંગદાણાએ પ્રોટીનનો એક સારો એવો સોર્સ છે, જે એનર્જી બુસ્ટર પણ છે. તો શા માટે ન ખાઈએ આવા શીંગદાણા, એમાંય સિંગદાણાને સોલ્ટી બનાવીને રોસ્ટ કરવામાં આવે તો, આવા સોલ્ટી અને ક્રન્ચી સીંગદાણા કોને ન ભાવે? પીકનીક હોય કે મુસાફરી ખારીશીંગ તો જોઈએ જ, ઉપવાસમાં પણ ખાઈ શકાય.આજે હું બહાર જેવી જ ખારીશીંગ બનાવવાની રેસિપી લઇ… Continue reading હવે માર્કેટમાં મળતી ખારી શીંગ બનાવો ઘરે, એ પણ વિડીયો સાથેની રેસીપી જોઈને….

Published
Categorized as Gujarati

આજે બનાવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ ….

મિત્રો, આજે હું લાવી છું ખુબજ પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ. આપણા શરીરને હેલ્ધી અને તંદુરસ્ત રાખવા માટે લીલા શાકભાજી ખાવા ખુબજ જરૂરી છે કારણ કે લીલા શાકભાજી આપણા શરીરને જરૂરી એવા બધાજ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ તેમજ ડાયેટરી ફાઇબર્સ સમાવે છે જે આપણા શરીરને બેલેન્સડ રાખે છે. માટે ડેઇલી રૂટિનમાં 5 -6… Continue reading આજે બનાવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ ….

Published
Categorized as Gujarati

સ્ટોર કરો વરીયાળી શરબત અને આખો ઉનાળો ઇન્સ્ટન્ટ બનાવીને પીઓ…

મિત્રો, ઉનાળાની સીઝન આવી ચુકી છે. આ સીઝનમાં ઠંડક બક્ષે તેવા જાતજાતના શરબત ઠેર ઠેર પીવાય છે. આજે હું ઇન્સ્ટન્ટ વરીયાળીનું શરબત બનાવવા જઈ રહી છું જેને ફટાફટ બનાવી શકાય તેમજ સ્ટોર પણ કરી શકાય. તેને બનાવવું પણ સાવ ઇઝી છે અને માત્ર બે જ ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી બનાવી શકાય છે. વરીયાળીનો અનેરો સ્વાદ તેમજ મનમોહક… Continue reading સ્ટોર કરો વરીયાળી શરબત અને આખો ઉનાળો ઇન્સ્ટન્ટ બનાવીને પીઓ…

Published
Categorized as Gujarati

આવી રીતે બનાવો આમચૂર પાઉડર, અનેક શરબત અને ચટણીમાં પણ લાગશે ટેસ્ટી…

ઉનાળા માં મળતી કેરી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઇએ છે. જેમાં કાચી કેરી નો ઉપયોગ પણ બહોળા પ્રમાણ માં કરીએ છીએ. કાચી કેરી માંથી વિવિધ પ્રકાર ના અથાણાં , ચટણી , શરબત વગેરે બનવવા માં આવે છે. ઉનાળામાં તાપ વધુ હોય એટલે સુકવણી પણ અત્યારે જ કરીએ છીએ. આજે આપણે આખું વર્ષ ઉપયોગમાં લેતા… Continue reading આવી રીતે બનાવો આમચૂર પાઉડર, અનેક શરબત અને ચટણીમાં પણ લાગશે ટેસ્ટી…

Published
Categorized as Gujarati