ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રીત,

ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રીત સામગ્રી 1 કી.ગ્રા કાચી કેરી (ચાર વાટકી કાચી કેરીને છોલીને સમારેલા મીડીયમ સાઇઝના ટૂકડા) 125 ગ્રામ થી 150 ગ્રામ મેથી (એક વાટકી) 125 ગ્રામથી 150 ગ્રામ ચણા (એક વાટકી) 500 ml સીંગ તેલ (4 વાટકી) 2-3 ચમચી મીઠું 2-3 ચમચી હળદર અથાણું બનાવાની રીત- 1 કીલો કાચી… Continue reading ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રીત,

Published
Categorized as Gujarati

સુરતી ટામેટાના ભજીયા – શું તમે હજી સુધી નથી બનાવ્યા ઘરે આ ભજીયા તો આજે જ બનાવો…

સુરતી ટામેટાના ભજીયા સૂરતની ઘણી બધી વાનગીઓ સમગ્ર ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે. અને ઘણી બધી વાનગીઓ સૂરતની સિમા તોડીને અહીં અમદાવાદ, રાજકો અને બરોડા તેમજ મુંબઈ સુધી પહોંચી ગઈ છે. સૂરતની જો સૌથી જૂની વાનગી હોય જે પ્રખ્યાત થઈને વિદેશ સુધી પહોંચી ગઈ હોય તો તે છે સૂરતી ઉંધિયું. ઉંધિયું આજે લોકો તેની સિઝન… Continue reading સુરતી ટામેટાના ભજીયા – શું તમે હજી સુધી નથી બનાવ્યા ઘરે આ ભજીયા તો આજે જ બનાવો…

Published
Categorized as Gujarati

“સમર સ્પેશિયલ રોઝ કોકોનટ આઈસક્રીમ – આજે થોડો સમય કાઢીને તમારા વ્હાલા બાળકો માટે બનાવો આ આઈસ્ક્રીમ…

“સમર સ્પેશિયલ રોઝ કોકોનટ આઈસક્રીમ” મિત્રો આઈસક્રીમ એ એક એવી વાનગી છે જે જોઈને દરેક ઉંમરની વ્યક્તિના મોઢામાં પાણી આવે છે. એમાં પણ જો નેચરલ આઈસક્રીમ હોય તો શું કહેવાનું? આજે જિજ્ઞાબેન રોઝ કોકોનટ ફ્લેવરનો GMC-CMC પાઉડર વગરનો નેચરલ આઈસક્રીમ શીખવશે જે ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. જિજ્ઞાબેન નેચરલ આઈસક્રીમ બનાવવાની પદ્ધતિ એકદમ સરળ રીતે… Continue reading “સમર સ્પેશિયલ રોઝ કોકોનટ આઈસક્રીમ – આજે થોડો સમય કાઢીને તમારા વ્હાલા બાળકો માટે બનાવો આ આઈસ્ક્રીમ…

આજે શોભનાબેન લાવ્યા છે અનોખી છાબડી બનાવવાની રેસીપી જેને તમે અલગ અલગ ભોજન પીરસવા માટે લઈ શકો છો…

સીંગ લ્યો….. ચણા લ્યો….. ગલી ગલી ફરીને છાબડામાં લઇને વેચતાં ફેરિયાંઓ હવે બંધ થઈ ગયા છે. હવે બધું જ ઘરે બેઠાં ઓનલાઇન મળતું થઈ ગયું છે. પણ બધું જ નહી હોં…..!!!! હા બધું જ નથી મળતું નહીં તો સૌથી પહેલાં હું મારું બાળપણ જ મંગાવત. તો શું થયું બાળપણ નથી પણ એની યાદ આવી જાય… Continue reading આજે શોભનાબેન લાવ્યા છે અનોખી છાબડી બનાવવાની રેસીપી જેને તમે અલગ અલગ ભોજન પીરસવા માટે લઈ શકો છો…

Published
Categorized as Gujarati

રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી – વિકેન્ડ પર શું નવીન બનાવશો એવું વિચારી રહ્યા છો? આ રહ્યો બેસ્ટ ઓપ્શન…

દરેક ગૃહિણી કઈ પણ વાનગી બનાવેલી બચી હોય તેનો ઉપયોગ કરી ને કંઈક બીજી વાનગી કેમ બનાવવી તે બહુ સારી રીતે જાણતી હોય છે જેના થી બચેલી વાનગી નો બગાડ પણ ન થાય અને કૈક અલગ નવી ડીશ પણ ખાવા મળે , તો આજે આપણે એવી જ કૈક રેસીપી જોઇશુ તે છે રાઈસ એન્ડ ચીઝ… Continue reading રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી – વિકેન્ડ પર શું નવીન બનાવશો એવું વિચારી રહ્યા છો? આ રહ્યો બેસ્ટ ઓપ્શન…

Published
Categorized as Gujarati

ચોખાના લોટના પાપડ બનાવવાની પર્ફેક્ટ રીત, શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીઓ સાથે…

ચોખાના લોટના પાપડ બનાવવાની પર્ફેક્ટ રીત દાયકા પહેલાં સીઝન આવે ત્યારે ઘરે ઘરે ચોખાના પાપડ ખુબ જ ઉત્સાહથી બનાવવામાં આવતા હતા. અને તે પણ ઓછી કોન્ટીટીમાં નહીં પણ આખું વર્ષ ચાલે તે બાબતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા હતા. અને તેના માટે આડોશ પાડોશની ગૃહિણીઓ એકબીજાને મદદ કરતી. પણ હવે લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. લોકો… Continue reading ચોખાના લોટના પાપડ બનાવવાની પર્ફેક્ટ રીત, શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીઓ સાથે…

Published
Categorized as Gujarati

મસાલેદાર ભીંડી – આજે રુચીબેન લાવ્યા છે મસાલેદાર ભીંડી, દેખાવમાં બેસ્ટ ટેસ્ટમાં જબરદસ્ત…

મસાલેદાર ભીંડી મસાલા વાળા ભરેલા શાક નો જાદુ જ કઈ જુદો હોય છે … એમાય ભીંડા મને બહુ વાહલા એટલે મસાલા વાળા ભીંડા નું તો પૂછવાનું જ શું. સાથે ગરમ રોટલી , ખાટી મીઠી દાળ હોય એટલે બસ. મોહ માં પાણી આવ્યું ને ??? જોકે શિયાળા ની ઋતુ માં સરસ કુણા ભીંડા મળે. નાના નાના… Continue reading મસાલેદાર ભીંડી – આજે રુચીબેન લાવ્યા છે મસાલેદાર ભીંડી, દેખાવમાં બેસ્ટ ટેસ્ટમાં જબરદસ્ત…

Published
Categorized as Gujarati

હવે કોઈપણ ચોકોચીપ્સ બહારથી ખરીદવાની જરૂરત નહિ રહે, જાતે જ બનાવો બહુ સરળ છે…

ઘરે જ બનાવો ચોકોચીપ્સ ઘરમાં હવે અવારનવાર બેકરી આઇટસ્મ બનવા લાગી છે. ચોકલેટની હવે અવારનવાર જરૂર પડે છે. જેમ કે ઘણીવાર કેટલીક બેકરી વસ્તુ બનાવવા માટે તમારે માર્કેટમાંથી તૈયાર ચોકલેટ લાવવી પડે છે અથવા તૈયઆર ચોકો ચીપ્સ લાવવી પડે છે. તો હવે તમારે માર્કેટમાંથી તૈયાર ચોકોચીપ્સ લાવવાની કોઈ જ જરૂર નથી. કારણ કે આજની આ… Continue reading હવે કોઈપણ ચોકોચીપ્સ બહારથી ખરીદવાની જરૂરત નહિ રહે, જાતે જ બનાવો બહુ સરળ છે…

ગરમીમાં ઠંડક આપતી ત્રણ પ્રકારની લસ્સી શીખો એકસાથે અને આનંદ માણો પરિવાર સાથે…

ગરમીમાં ઠંડક આપતી ત્રણ પ્રકારની લસ્સીની મજા માણો ઉનાળામાં આઇસક્રીમ, કોલ્ડ્રીંક્સ વિગેરેની સાથે સાથે છાશ અને લસ્સીનો ઉપાડ પણ વધી જ જાય છે. ઘણા લોકો એવા હોય છે જેને ગળ્યું નથી ભાવતું હોતું પણ ખાટું-મીઠું ભાવતું હોય છે. એટલે કે તેમને ગળી આઇસ્ક્રીમ નથી ભાવતી પણ કંઈક ખાટું વધારે ભાવતું હોય છે. આપણે જાણીએ છીએ… Continue reading ગરમીમાં ઠંડક આપતી ત્રણ પ્રકારની લસ્સી શીખો એકસાથે અને આનંદ માણો પરિવાર સાથે…

ક્યારેય ન ખાધી હોય તેવી ક્રીમી મેથી મટર મલાઈ, નવીન શબ્જી હવે તમે ઘરે પણ બનાવી શકશો…

ક્યારેય ન ખાધી હોય તેવી ક્રીમી મેથી મટર મલાઈ આપણે જ્યારે ક્યારેય રેસ્ટોરન્ટમાં આપણા કુટુંબ મિત્રો કે સગાસંબંધીઓ સાથે જઈએ છીએ ત્યારે મોટા ભાગના લોકોની પહેલી પસંદ પંજાબી મેનુ જ હોય છે. કારણ કે તે સ્વાદિષ્ટ હોય છે તેમ જ તેને પેટ ભરીને જમી પણ શકાય છે. અને તેમાં દરેક વ્યક્તિની પસંદ એક નહીંને બીજી… Continue reading ક્યારેય ન ખાધી હોય તેવી ક્રીમી મેથી મટર મલાઈ, નવીન શબ્જી હવે તમે ઘરે પણ બનાવી શકશો…

Published
Categorized as Gujarati