કાઠિયાવાડી રીંગણાં બટાકા નુ સંભારીયુ શાક, હું તો આજે જ બનાવીશ…

હેલો ફ્રેન્ડઝ આજ હું લાવી છું કાઠિયાવાડી અંદાજમાં રીંગણાં બટાકા નુ સંભારીયુ શાક.આપણા દરેક ના ઘરો મા વિવિધ પ્રકારના સંભારીયા શાક બનતા જ હોય છે, દરેક પ્રાંત મા પણ વિવિધ પ્રકારની પધ્ધતિ થી આ રીંગણાં બટાકા નુ શાક બનતુ જ હોય છે. અલગ અલગ સામગ્રી અને અલગ અલગ રીત થી આ એક જ શાક ના… Continue reading કાઠિયાવાડી રીંગણાં બટાકા નુ સંભારીયુ શાક, હું તો આજે જ બનાવીશ…

Published
Categorized as Gujarati

ભીંડી મસાલા કરી – હવે સાદું ભીંડાનું શક નહિ બનાવતા, શીખો આ મસાલેદાર ભીંડા કરીની રેસીપી…

ભીડો રોજે આપડા ઘરમાં બનતો જ હશે, ઘણી બધી અલગ અલગ રીતે ભીંડા નું શાક બનાવી શકાય છે। ભીંડા માં પ્રોટીન , ફાઇબર , વિટાઇમ સી અને બીજા ઘણા બધા શરીર માટે ફાયદાકારક તત્વો રહેલા છે, તો તમને જે રીતે ભાવે તે રીતે ભીંડા નું શાક બનાવી ને જરૂર થી બનાવવું। આજે આપણે બનાવીશુ ”… Continue reading ભીંડી મસાલા કરી – હવે સાદું ભીંડાનું શક નહિ બનાવતા, શીખો આ મસાલેદાર ભીંડા કરીની રેસીપી…

Published
Categorized as Gujarati

કોથમીર ની ચટણી – વેકેશનમાં બાળકોને કોઈપણ ગરમ નાસ્તા સાથે આપી શકશો આ ચટણી…

કોથમીર ની તીખી ચટણી આ ચટણી એક સર્વ સામાન્ય છે , જે લગભગ દરેક ના ઘરે હોય જ . આ ચટણી તમે સેન્ડવીચ , કટલેટ , ભેળ , ફરસાણ , ચાટ કે દાળ ભાત સાથે પણ ખાય શકાય … દર ૭-૮ દિવસે મારા ઘરે આ ચટણી જરૂર બને. દરેક ની બનવાની રીત અલગ હોય. આપ… Continue reading કોથમીર ની ચટણી – વેકેશનમાં બાળકોને કોઈપણ ગરમ નાસ્તા સાથે આપી શકશો આ ચટણી…

Published
Categorized as Gujarati

મિક્સ દાળ ના ઢોસા – પ્રોટીન અને સ્વાદ થી ભરપુર ઢોસા તૈયાર કરી શકશો થોડા કલાકમાં…

મિક્ષ દાળ ના ઢોસા પ્રોટીન અને સ્વાદ થી ભરપુર એવા આ ઢોસા બાળકો ને અને પરિવાર ને જરૂર ખવડાવજો .. મિક્ષ દાળ અને ચોખા થી બનેલા આ ઢોસા ખુબ જ સ્વાદિષ્ટ છે . આ ઢોસા માં કોઈ આથો જરૂરી નથી પણ મારો અનુભવ કહે છે , ૨-૩ બેટર રેહવા દયે તો ઢોસા વધારે સારા બની… Continue reading મિક્સ દાળ ના ઢોસા – પ્રોટીન અને સ્વાદ થી ભરપુર ઢોસા તૈયાર કરી શકશો થોડા કલાકમાં…

Published
Categorized as Gujarati

મનભાવન મુખવાસ – ક્રિસ્પી ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવાની સરળ રેસિપી…

“અતિથી દેવો ભવ” એ આપણા દેશની સંસ્કૃતિ છે જ્યાં મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે. સાથે મહેમાનોને જાત-જાતના મિષ્ટાનો પીરસવામાં આવે છે. મહેમાનોની મહેમાનગતિમાં કોઈ કચાશ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો પછી જમ્યા ઉપર મુખવાસ આપવાનું શી રીતે ભૂલી શકાય ? મિત્રો, આપની સાથે અવનવી રેસિપી જેવી કે સ્વીટ, સબ્જી,… Continue reading મનભાવન મુખવાસ – ક્રિસ્પી ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવાની સરળ રેસિપી…

Published
Categorized as Gujarati

હોમ મેડ ફ્રુટી – ઉનાળામાં બાળકોને ઠંડુ પીણું જોઈતું હશે તો હવે બહારથી ફ્રૂટી લાવવાની જરૂરત નથી, ઘરે જ બનાવો…

જ્યારે કેરી ની સીઝન પૂર બહાર માં હોય ત્યારે કેરી માંથી બનતી અવનવી વાનગીઓ યાદ આવી જાય. અને એમાં પણ ઠંડક આપે એવા શરબત , શેઇક અને આઈસ્ક્રીમ ની વાત જ અલગ છે.. કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે બને એટલો એનો ઉપયોગ કરો . નાના બાળકો ને અત્યંત પ્રિય એવું કોઈ પીણું… Continue reading હોમ મેડ ફ્રુટી – ઉનાળામાં બાળકોને ઠંડુ પીણું જોઈતું હશે તો હવે બહારથી ફ્રૂટી લાવવાની જરૂરત નથી, ઘરે જ બનાવો…

Published
Categorized as Gujarati

ઇદડા – ઘરે જ બનાવો પરફેક્ટ ખીરું અને ઇદડા, હવે બહારથી તૈયાર ખીરું કે ઇદડા લાવવાની જરૂરત નહિ રહે…

ઘરે જ બનાવો પર્ફેક્ટ ઇદડા મિત્રો હવે ગલીએ ગલીએ ઢોંસા તેમજ ઇડલીના તૈયાર ખીરા ઉપલબ્ધ છે. અને આજની રોજીંદી ઝડપી વ્યસ્ત લાઇફ માટે તે ઘણીવાર આપણા માટે આશિર્વાદ રૂપ સાબિત થાય છે. કે આ દુકાન પરથી ખીરુ લઈ લીધું અને ઇડલી ચટની નાશ્તામાં બનાવી લીધા. જો કે તેની શુદ્ધતા પર આપણને હંમેશા શંકા રહેલી હોય… Continue reading ઇદડા – ઘરે જ બનાવો પરફેક્ટ ખીરું અને ઇદડા, હવે બહારથી તૈયાર ખીરું કે ઇદડા લાવવાની જરૂરત નહિ રહે…

Published
Categorized as Gujarati

છોલે પુલાવ – હવે જયારે પણ ઘરે કોઈ નાનકડો પ્રસંગ હોય તો આ વાનગી જરૂર બનાવજો, ટેસ્ટી અને મસાલેદાર…

હેલો ફ્રેન્ડઝ, તમે વેજ પુલાવ, તવાપુલાવ, પીસ પુલાવ કૉનપુલાવ વગેરે ખાધા જ હશે આજ હું તમને એક એકદમ અલગ અને એકદમ સ્વાદિષ્ટ છોલે પુલાવ બનાવતા શીખવાડીશ. આ પુલાવ બનાવવા માટે એકદમ સામાન્ય સામગ્રી જોશે જે બધા ના રસોડે સરળતા થી મળી રહેશે. છોલે એ એક એવી વાનગી છે જે નાના મોટા દરેકને ભાવતા હોય છે,… Continue reading છોલે પુલાવ – હવે જયારે પણ ઘરે કોઈ નાનકડો પ્રસંગ હોય તો આ વાનગી જરૂર બનાવજો, ટેસ્ટી અને મસાલેદાર…

Published
Categorized as Gujarati

કાચી કેરીનો છૂંદો ( મુરબ્બો ) – આજે છૂંદો બનાવતા શીખો પારંપરિક રીતે, દાદી અને નાની બનાવતા હતા એ રીતે…

મિત્રો, ઉનાળાની સિઝન એટલે વિવિધ અથાણાની સિઝન, આ સિઝનમાં આખું વર્ષ ચાલે એટલા જાત-જાતના અથાણાં બનાવીને સ્ટોર કરવામાં આવે છે તો પછી કાચી કેરીનો છૂંદો કઈ રીતે ભૂલાય ? છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, એલચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે.… Continue reading કાચી કેરીનો છૂંદો ( મુરબ્બો ) – આજે છૂંદો બનાવતા શીખો પારંપરિક રીતે, દાદી અને નાની બનાવતા હતા એ રીતે…

Published
Categorized as Gujarati

સેવઉસળ – ખાટા, મીઠા અને તીખા ટેસ્ટ નું પરફેક્ટ કોમ્બિનેશન હોય છે આ વાનગી…

સેવઉસળ એ ખૂબ જ પ્રખ્યાત સ્નેક્સ છે. ખાટા, મીઠા અને તીખા ટેસ્ટ નું પરફેક્ટ કોમ્બિનેશન હોય છે સેવઉસળ. ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવી આ રેસિપી બધા ને ખબર જ હોય છે. બસ મારી સર્વ કરવાની રીત કદાચ થોડી અલગ છે. અને આ રીતે પીરસવામાં એના ટેસ્ટ માં વધારો થઈ જશે એની ખાતરી આપું… Continue reading સેવઉસળ – ખાટા, મીઠા અને તીખા ટેસ્ટ નું પરફેક્ટ કોમ્બિનેશન હોય છે આ વાનગી…

Published
Categorized as Gujarati