રસગુલ્લા – રસગુલ્લા બનાવતા સમયે આ એક વાતનું ધ્યાન રાખશો તો બનશે પરફેક્ટ..

કેમ છો મિત્રો, આજે હું લાવી છું રસગુલ્લા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી, લગભગ દરેક ઘરમાં ગુલાબજાંબુ અથવા રસગુલ્લાના ચાહક કોઈને કોઈ તો હોય જ છે. હવે કોરોનાને કારણે અમે તો બહારની વસ્તુઓ કહેવાનું બંધ કર્યું છે એટલે ઘણી નવી વાનગીઓ ઘરે જ બનાવું છું. તો ચાલો આજે બનાવીએ સોફ્ટ અને જ્યુસી રસગુલ્લા. સામગ્રી… Continue reading રસગુલ્લા – રસગુલ્લા બનાવતા સમયે આ એક વાતનું ધ્યાન રાખશો તો બનશે પરફેક્ટ..

રવાની ખીર – બહુ સરળ રીતે બનતી ખીર ઘરમાં બધાને ખુબ પસંદ આવશે..

કેમ છો ફ્રેન્ડસ.. શ્રાદ્ધ ચાલુ છે એટલે ખીર તો બનાવાની હોય છે તો આજે આપણે રવા ની ખીર બનાવીશું …અને સાથે જાણીએ કે બ્રાહ્મણોને ખીર કેમ ખવડાવવામાં આવે છે. પિતૃ પક્ષ મતલબ શ્રાદ્ધ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે તર્પણ અનુષ્ઠાન બ્રાહ્મણ ભોજન વગેરે જુદા જુદા વિધિ વિધાનથી કર્મ કરીને પિતૃને તૃપ્ત કરે… Continue reading રવાની ખીર – બહુ સરળ રીતે બનતી ખીર ઘરમાં બધાને ખુબ પસંદ આવશે..

ચોકલેટ ખીર – શ્રાદ્ધમાં ખીર, દૂધપાક તો બનાવતા જ હશો હવે બનાવો આ ચોકલેટ ખીર.

ચોકલેટ ખીર કેમ છો દોસ્તો! શ્રાદ્ધ ચાલુ થયા.એટલે આપને સૌ ખીર, દૂધપાક બનાવતા જ હોઈએ છે.પિતૃતર્પણ માટે આપને ખીર તો બનાવીએ જ છે.શ્રાદ્ધ ભાદરવા મહિનામાં ગણપતિ પછી આવે છે.શ્રાદ્ધ ના ૧૬ દિવસ હોય છે.તેમાંથી કોઈ પણ એક દિવસે આપને પિતૃતર્પણ કરવું જોઈએ. પિતૃતર્પણ કરવાથી આપણા પૂર્વજો ના આશીર્વાદ આપની સાથે રહે છે. ચોકલેટ એ નાના… Continue reading ચોકલેટ ખીર – શ્રાદ્ધમાં ખીર, દૂધપાક તો બનાવતા જ હશો હવે બનાવો આ ચોકલેટ ખીર.

દાલગોના કોફી – ટિક્ટોક તો ગયું પણ તેની આ ફેમસ કોફી ભૂલી તો નથી ગયા ને? બનાવો સરળ રીતે.

દાલગોના કોફી :-  કોફી સૌ કોઈ ને પ્રિય હોય છે અને કોફી એક તરોતાજા કરતું પીણું પણ છે. જેને પીવાથી તમારો થાક તરત જ ઉતરી જાય અને તમારો મીજાજ પણ સારો થઈ જાય.  બહારની કોફી તો યંગસ્ટર્સ ની ફેવરીટ હોય છે બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવી એ બધાને કન્ફ્યુઝન હોય છે… Continue reading દાલગોના કોફી – ટિક્ટોક તો ગયું પણ તેની આ ફેમસ કોફી ભૂલી તો નથી ગયા ને? બનાવો સરળ રીતે.

ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક – ખૂબજ ટેસ્ટી ડ્રાયફ્રુટ, ટુટી-ફ્રુટીના ક્રંચવાળી બનશે જેથી બધાને ખૂબજ ભાવશે.

ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક : કેક બાળકો અને યંગ્સ માટે સુપર હોટ ફેવરીટ છે. તેમાંયે ટુટી-ફ્રુટી કેક તો બાળકોને ખૂબજ પ્રિય છે. તો આજે હું ટુટી-ફ્રુટી સાથે થોડા કાજુ, બદામ અને વોલ્નટ – ડ્રાયફ્રુટ ઉમેરીને વધારે હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવવા માટેની રેસિપિ અહીં આપી રહી છું. તો તમે પણ તમે પણ આ રેસિપિ… Continue reading ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક – ખૂબજ ટેસ્ટી ડ્રાયફ્રુટ, ટુટી-ફ્રુટીના ક્રંચવાળી બનશે જેથી બધાને ખૂબજ ભાવશે.

આલમંડ-કેશ્યુ મેસુબ – ખૂબજ સ્વાદિષ્ટ અને જાળીદાર મેસુબ બનાવવા માટે ફોલો કરો આ પરફેક્ટ રેસિપી.

આલમંડ-કેશ્યુ મેસુબ : મેસુબ એ સાઉથની ટ્રેડીશનલ સ્વીટ છે. આમતો એમને મૈસૂર પાક કહેવામાં આવે છે. જે ટ્રેડીશન્લી ચણાના લોટમાંથી બનાવવામાં આવતો હોય છે. એમાં વેરિયેશન લાવીને મેસુબ અનેક પ્રકારની અલગ અલગ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ, પિસ્તા, શિંગદાણા વગેરે ડ્રાય ફ્રુટમાંથી બનાવવામાં આવતો મેસુબ ફાસ્ટીંગમાં લઇ શકાય છે. તેમજ ખાસ ઠાકોરજીને પ્રસાદમાં પણ… Continue reading આલમંડ-કેશ્યુ મેસુબ – ખૂબજ સ્વાદિષ્ટ અને જાળીદાર મેસુબ બનાવવા માટે ફોલો કરો આ પરફેક્ટ રેસિપી.

પંચખાદ્ય મોદક – આ પંચખાદ્ય નો પ્રસાદ ગણપતિ માં ખાસ બનાવવા માં આવતો હોય છે..

કેમ છો ફ્રેન્ડસ.. જય ગણેશ 🙏 આજે બાપ્પા માટે બનાવી શું પંચખાદ્ય મોદક…આ પંચખાદ્ય નો પ્રસાદ ગણપતિ માં ખાસ બનાવવા માં આવતો હોય છે. ઘણા લોકો એને ખીરાપત પણ કહે છે . પંચખાદ્ય યેટલે પાચ વસ્તું માંથી બનાવેલો પ્રસાદ..આ બીજી મિઠાઈઓ કરતા એકદમ પોષ્ટિક ગણાય છે. કોકણ માં તો ઘરે ગણપતી આવે એટલે મહેમાનો નું… Continue reading પંચખાદ્ય મોદક – આ પંચખાદ્ય નો પ્રસાદ ગણપતિ માં ખાસ બનાવવા માં આવતો હોય છે..

અળસીના લાડુ – જો બાળકોને અળસી પસંદ નથી તો તેમને આ લાડુ બનાવી આપો જરૂર પસંદ આવશે…

કેમ છો ફ્રેન્ડસ.. જય ગણેશ 🙏 આજે હું લાવી છું અળસીના લાડુ.. અળસી તો આપણા શરીર માટે ખૂપ ગુણકારી છે.તો આજે એના જ લાડુ બનાવી દયિયે.. ગણેશ ચતુર્થી ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં સૌથી વધુ ધામધૂમથી ઉજવાતા તહેવારોમાંનો એક છે. 10 દિવસનો આ તહેવાર ગુજરાતીઓ ઘણા ઉત્સાહથી મનાવે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી ગણપતિ દાદાના ફેવરિટ પ્રસાદ… Continue reading અળસીના લાડુ – જો બાળકોને અળસી પસંદ નથી તો તેમને આ લાડુ બનાવી આપો જરૂર પસંદ આવશે…

મોદક – ઘઊંના લોટમાંથી બનતા ટ્રેડીશનલ મોદક (લાડુ) ગણપતિ બાપ્પાને જરૂર ધરાવજો..

મોદક ખૂબજ પોપ્યુલર એવી ટ્રેડીશનલ સ્વીટ એટલે મોદક – લાડુ…ખાસ તો પરંપરા ગત રીતે ભુદેવોને ભોજન કરાવવા માટે સ્વીટ તરીકે મોદક બનાવવામાં આવતા હોય છે. કેમેકે એવું કહેવાય છે કે ભુદેવોને મોદક વધારે પ્રિય હોય છે. ઉપરાંત નાના મોટા પ્રસંગો એ પણ જમણ માં મોદક પીરસવામાં આવતા હોય છે. ખાસ ગણેશ ચતુર્થીમાં ગણેશજીને પ્રસાદમાં મોદક… Continue reading મોદક – ઘઊંના લોટમાંથી બનતા ટ્રેડીશનલ મોદક (લાડુ) ગણપતિ બાપ્પાને જરૂર ધરાવજો..

રાજગરનો શીરો – રાત્રે જમ્યા પછી કે પછી ફરાળમાં પણ સુકીભાજી સાથે ખાઈ શકાય એવો શિરો..

આપણે ગુજરાતી એટલે ઓલ ટાઈમ સ્વીટ માટે રેડી જ હોઈએ.. સ્વીટ ફરસાણ વગર ગુજરાતી ઓનું ભાણુ અધૂરું હોય..આ શિરો તમે ગોળ વારો પણ બનાવી શકો છો..તે માટે પાણી માં ગોળ ઓઘાડી તે પાણી લોટ શેકાય પછી મિક્સ કરવાનું હોય છે . તો આજેજ બનાવી દો ગોળ ખાંડ વારો જેવો તમારા ત્યાં ભાવે એવો રાજગરાનો શિરો..… Continue reading રાજગરનો શીરો – રાત્રે જમ્યા પછી કે પછી ફરાળમાં પણ સુકીભાજી સાથે ખાઈ શકાય એવો શિરો..