કોકોનટ લાડુ – ફક્ત 10 મિનિટમાં બની જશે આ યમ્મી કોકોનટ લાડુ…

કેમ છો દોસ્તો! જય શ્રી કૃષ્ણ,ઘરે સ્વીટ બનાવા ની હોય કે ભગવાન ને પ્રસાદ માં સ્વીટ ધરાવવી હોય તો આપને બહાર થી મીઠાઈ ની દુકાન માંથી પેંડા લાવી એ છે.તો આપના સૌ ના ઘરે કોપરા નું છીન તો હોય છે તો ફટાફટ ૧૦ જ મિનિટ માં તૈયાર થઇ જાય એવા કોકોનટ લાડુ આજે આપને જોઈશું.… Continue reading કોકોનટ લાડુ – ફક્ત 10 મિનિટમાં બની જશે આ યમ્મી કોકોનટ લાડુ…

ક્રિસ્પી રસભરી જલેબી – જો હજી જલેબી બરોબર નથી બનતી તો જરૂર થી જુવો પરફેક્ટ રેસિપી અને ટિપ્સ માટે

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે મીઠાઈવાળાની દુકાન જેવી જ “જલેબી” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? જલેબી બનાવી બોઉં જ ઈસી છે જો તમને એનો પરફેક્ટ માપ સાથે પાડવાની,તળવાની પ્રોપર રીત તેમજ કયું વાસણ લેવું અને એના માટે પરફેક્ટ ચાસણી બનાવાની ખબર હોય તેમજ આ બધી ટિપ્સને… Continue reading ક્રિસ્પી રસભરી જલેબી – જો હજી જલેબી બરોબર નથી બનતી તો જરૂર થી જુવો પરફેક્ટ રેસિપી અને ટિપ્સ માટે

ચુરમાના લાડુ પેંડા – બહારના રસોઈયા બનાવે છે એવા જ લાડુ હવે બનશે તમારા રસોડે…

કેમ છો મિત્રો? આશા છે આપની અને આપના પરિવારની તબિયત સારી હશે. આજે હું આપની માટે ચુરમાના લાડુ બનાવવા માટેની સરળ અને એક અલગ રેસિપી લાવી છું. આપણા ઘરમાં પ્રસંગ કોઈપણ હોય ખુશીનો હોય કે મૃત્યુનો હોય લાડવા તો બનતા જ હોય છે. નવરાત્રીના નૈવેદ્ય હોય કે ગણપતિ ચોથનો દિવસ હોય બાપ્પાને લાડુ બનાવીને ધરાવતા… Continue reading ચુરમાના લાડુ પેંડા – બહારના રસોઈયા બનાવે છે એવા જ લાડુ હવે બનશે તમારા રસોડે…

પેંડા– નાના મોટા દરેકને પસંદ આવે એવા આ પેંડા હવે ઘરે જ બાનવો…

પેંડા– નાના મોટા દરેકને પસંદ આવે એવા આ પેંડા હવે ઘરે જ બાનવો… નાના મોટાને બધાને ખૂબજ ભાવતી સ્વીટ એટલે પેંડા. પેંડા એ એક એવી મીઠાઈ જે વારતહેવારે આપણે બજાર માંથી લાવતા જ હોઈએ છીએ. અને ભગવાનની પ્રસાદી તરીકે પણ બીજી બધી મીઠાઈ કરતાં પેંડા ને ઠોડું વધારે મહત્વ આપીએ છીએ. માર્કેટમાં મળતાં પેંડા નો… Continue reading પેંડા– નાના મોટા દરેકને પસંદ આવે એવા આ પેંડા હવે ઘરે જ બાનવો…

મૂંગદાલ રસભરા – ગુલાબજાંબુ અને રસગુલ્લા તો તમે ખાતા અને બનાવતા હશો તો હવે બનાવો આ નવીન સ્વીટ…

બધાએ જાંબુ, રસગુલ્લા જેવી સ્વીટનો ટેસ્ટ કર્યો જ હોય છે પરંતુ આજે હું અહીં મૂંગદાલ રસભરાની રેસિપિ આપી રહી છું. જે ખૂજબજ સરસ જ્યુસી છે. રસભરા ખૂબજ હેલ્ધી તેમજ ટેસ્ટી સ્વીટ છે. જ્યુસી હોવાથી બધાને ખુબજ યમ્મી લાગશે. દિવાળી, નવરાત્રી કે હોલી જેવા તહેવારોમાં તમે ચોક્કસથી આ સ્વીટ બનાવજો. કેમેકે આ મૂગદાલ રસભરા બનાવવા ખૂબજ… Continue reading મૂંગદાલ રસભરા – ગુલાબજાંબુ અને રસગુલ્લા તો તમે ખાતા અને બનાવતા હશો તો હવે બનાવો આ નવીન સ્વીટ…

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ – હવે ઘરે બનાવો આ હેલ્થી અને યમ્મી ઘઉંના લોટના ગુલાબજાંબુ…

ઘરમાં રહેલ ઘઉંના લોટમાંથી પણ બની શકે છે ટેસ્ટી ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ બનાવવાની રીત પણ ખૂબ સરળ છે. લોટના બોલ્સ બનાવતી વખતે તે કડક થઈ જાય છે, પરંતુ મિલ્ક પાવડરની મદદથી તેને સૉફ્ટ બનાવી શકાય છે. એટલે તમે આ રેસીપી ફોલ્લૉ કરવી … નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું… Continue reading ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ – હવે ઘરે બનાવો આ હેલ્થી અને યમ્મી ઘઉંના લોટના ગુલાબજાંબુ…

કાજુકતલી – નાના મોટા દરેકને પસંદ આવે એવી આ મીઠાઈ હવે ઘરે જ બાનવો…

કેમ છો ફ્રેન્ડસ..કાજુ તો નાના થી મોટા સુધીના બધાંના મનભાવતા હોય છે. તેમાંય બધી સ્વીટ કરતા કાજુ કતલી બધાની ફેવરિટ હોય છે.. કાજુકતલી બનાવવામા તમને થોડોક સમય લાગે છે તેના માટે તમારે ચાસણી બનાવવી પડે છે અને ત્યારબાદ કાજૂ શેકવા પડે છે. કેટલાક લોકો કાજુ કતરી બજારમાથી ખરીદેને લાવે છે પરંતુ આ કેટલા દિવસની હોય… Continue reading કાજુકતલી – નાના મોટા દરેકને પસંદ આવે એવી આ મીઠાઈ હવે ઘરે જ બાનવો…

સ્ટીમ્ડ રસમલાઈ કેક – રસમલાઈ કેકનું આ નવીન વર્જન ઘરમાં બધાને ખુબ પસંદ આવશે…

સ્ટીમ્ડ રસમલાઈ કેક  રસ મલાઇ એ એક ખૂબજ સ્વાદિષ્ટ ઇંડિયન-બંગાળી ડેઝર્ટ છે. જે નાના મોટાને બધાને ખૂબજ ભાવતી સ્વીટ પણ કહી શકાય. માર્કેટમાં મળતી રસ મલાઇનો ટેસ્ટ તો બધાએ કર્યો જ હશે. પણ ઘરે બનાવેલી સ્ટીમ્ડ રસમલાઇ કેકનો ટેસ્ટ તો કંઈક ઓર જ છે. ઓછો સમય અને ઓછી સામગ્રીમાંથી બનતી કેક અને એલચી – કેશર… Continue reading સ્ટીમ્ડ રસમલાઈ કેક – રસમલાઈ કેકનું આ નવીન વર્જન ઘરમાં બધાને ખુબ પસંદ આવશે…

પાયસમ (સાઉથ ઇન્ડિયન ખીર) – વરમિશિલી સેવઉપયોગ કરીને બનાવો આ હેલ્થી ખીર…

આપને સૌ ખીર તો બનાવતા જ હોઈએ છે.પણ એ ખીર માં આપને ખાંડ એડ કરીએ છે ખાંડ એડ કરવાથી આપને શરદી કફ થઈ શકે છે. તો આજે આપણે ગોળ થી ખીર બનાવીશું. આ ખીર માં તમે ચોખા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકો છો.હું એ અહી વરમિશિલી સેવ નો ઉપયોગ કરી ને બનાવી છે.… Continue reading પાયસમ (સાઉથ ઇન્ડિયન ખીર) – વરમિશિલી સેવઉપયોગ કરીને બનાવો આ હેલ્થી ખીર…

મોરિયાની (મોરૈયાની) ખીર – શ્રાદ્ધ દરમિયાન બનાવો આ ખાસ ઉપવાસમાં ખવાય એવી ખીર.

મોરિયા ની ખીર દોસ્તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે.તો આપને અલગ અલગ ખીર બનાવતા હોઈએ છે. તો ઉપવાસ હોય તો આપને એમ થાય કે આજે શું બનાવીશું. તો અગિયારશ કે ઉપવાસ હોય તો મોરીયા ની ખીર જરૂર બનાવજો. આપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ મોરિયા ની ખીર તો દૂધપાક જેટલી જ સરસ લાગે છે… Continue reading મોરિયાની (મોરૈયાની) ખીર – શ્રાદ્ધ દરમિયાન બનાવો આ ખાસ ઉપવાસમાં ખવાય એવી ખીર.