ઘઉં ના કસ્ટર્ડ કુકીઝ (પ્રેશર કુકર માં), બાળકોને ખૂબ પસંદ આવશે બનાવવામાં પણ સરળ છે…

પ્રેશર કુકર માં બનાવેલા આ કુકીઝ મોઢા માં ઓગળી જાય એવા tasty છે… ઘઉં ના , અંડા રહિત અને ઘર ના રોજબરોજ ના સામગ્રી માં થી બનાવેલા આ બિસ્કિટ બાળકો એમ જ વડીલો બધા ને પસંદ પડશે. ચા સાથે કે બાળકો ને દૂધ સાથે નાસ્તા માં કે સ્કૂલમાં snack box મો ભરી દેવા માટે એકદમ… Continue reading ઘઉં ના કસ્ટર્ડ કુકીઝ (પ્રેશર કુકર માં), બાળકોને ખૂબ પસંદ આવશે બનાવવામાં પણ સરળ છે…

વાટી દાળના ખમણ – દરેક ગુજરાતીની પસંદ એવા ખમણ હવે તમે પણ બનાવી શકશો તમારા રસોડે…

વાટી દાળના ખમણ બહેનો ઘરમાં જ્યારે કોઈ મહેમાન આવવાનું હોય અથવા રવિવારે ભર્યુંભાણું ખાવાનું મન થયું હોય ત્યારે આપણે દાળ-ભાત શાક રોટલી વીગેરે સાથે સાઈડ ડીશ બનાવતા હોઈએ છીએ અને આ સાઈડ ડીશમાં આપણે ભજીયા, સેન્ડવીચ ઢોકળા, ખમણ વિગેરે બનાવતા હોઈએ છીએ અને મહેમાનો તેમજ ઘરના લોકોને ખુશ કરતા હોઈએ છીએ. તો આજની આ પોસ્ટમાં… Continue reading વાટી દાળના ખમણ – દરેક ગુજરાતીની પસંદ એવા ખમણ હવે તમે પણ બનાવી શકશો તમારા રસોડે…

Published
Categorized as Gujarati

રોટી નૂડલ્સ – હવે વધારે રોટલી વધી હોય ત્યારે બાળકોને બનાવી આપો આ રોટી નુડલ્સ…

નૂડલ્સ ના નામથી જ નાના અને મોટા બધા ના મોમાં પાણી આવી જાય છે.. ખાસ કરી ને બાળકો ને તમે બહાર ની નૂડલ્સ રોજ ના આપી શકો .. એટલે હવે આજથી આ હેલ્થી ઝટપટ નૂડલ્સ જરૂર થી ટ્રાય કરો અને બાળકો ને નાસ્તા માં આપો. આપણા ઘરે જ્યારે રોટલી વધે ત્યારે આપણે શું નવું કરવું… Continue reading રોટી નૂડલ્સ – હવે વધારે રોટલી વધી હોય ત્યારે બાળકોને બનાવી આપો આ રોટી નુડલ્સ…

Published
Categorized as Gujarati

સક્કરપારા – રસગુલ્લા અને ગુલાબજાંબુની ચાસણી હવે ફેંકી દેતા નહિ, બનાવો આ સક્કરપારા…

ઘણી વાર એવું બનતું હોય કે હોંશે હોંશે બનાવેલ ગુલાબજામુન કે રસગુલ્લા તો ફાટફાટ ખવાય જાય પણ વધેલી ચાસણી નું શુ ??? તો ચાલો બનાવીએ આ વધેલી ચાસણી માંથી સક્કરપારા. આ સક્કરપારા ચા સાથે કે એકલા નાસ્તા મા પણ પીરસી શકાય. મેં અહીં રસગુલ્લા ની વધેલ ચાસણી નો ઉપયોગ કર્યો છે . ચાસણી ના હોય… Continue reading સક્કરપારા – રસગુલ્લા અને ગુલાબજાંબુની ચાસણી હવે ફેંકી દેતા નહિ, બનાવો આ સક્કરપારા…

ઉપવાસ સ્પેશિયલ બટાટા પુરી સાથે સ્વાદિષ્ટ ડીપ, હવે ઉપવાસમાં એકની એક સાબુદાણાની ખીચડી અને સુકીભાજી નહિ ખાવી પડે…

હેલો ફ્રેન્ડઝ, હમણાં તહેવાર અને ઉપવાસ કરવાનું શરુ થશે ત્યારે તમારા ઉપવાસના મેનુમાં સામેલ કરો આ વાનગીઓ. જે લોકો ઉપવાસ કે એકટાણા કરતા હોય તેમના માટે આ આજ હું લાવી છું એક મહારાષ્ટ્રની ફૈમસ ઉપવાસ ની સ્વાદિષ્ટ અને ચટપટી રેસીપી, જે નુ નામ છે બટાટાપુરી અને સાથે જ એક સ્વાદિષ્ટ બટાટા નુ ડીપ. સામગ્રી —… Continue reading ઉપવાસ સ્પેશિયલ બટાટા પુરી સાથે સ્વાદિષ્ટ ડીપ, હવે ઉપવાસમાં એકની એક સાબુદાણાની ખીચડી અને સુકીભાજી નહિ ખાવી પડે…

પંજાબી મટર પનીર – હવે ફક્ત પનીર ભુરજી નહિ મટર પનીર પણ બનાવી શકશો, બહુ સરળ રીત છે…

પંજાબી મટર પનીર : મિત્રો, શું આપ પંજાબી સબ્જી ખાવાના શોખીન છો ? તો હવે બહારથી લાવવાની જરૂર નથી. કારણ કે આજે હું હોટેલ જેવી પંજાબી સબ્જીની રેસિપી શેર કરવા જઈ રહી છું જે માત્ર ટેસ્ટી નહિ, હેલ્ધી પણ છે. સામગ્રી : 200 ગ્રામ લીલા વટાણા 200 ગ્રામ પનીર 2 મીડીયમ સાઈઝના ટમેટા 2 મીડીયમ… Continue reading પંજાબી મટર પનીર – હવે ફક્ત પનીર ભુરજી નહિ મટર પનીર પણ બનાવી શકશો, બહુ સરળ રીત છે…

Published
Categorized as Punjabi

દૂધી ના કોફતા – દૂધીનું શાક નથી પસંદ તો બનાવો આ ટેસ્ટી સ્પાઈસી દૂધીના કોફતા, બધાને જરૂર પસંદ આવશે…

દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી… Continue reading દૂધી ના કોફતા – દૂધીનું શાક નથી પસંદ તો બનાવો આ ટેસ્ટી સ્પાઈસી દૂધીના કોફતા, બધાને જરૂર પસંદ આવશે…

Published
Categorized as Gujarati

ગરમીમાં શિયાળાની ટાઢક આપતું અને બધાને પસંદ આવે એવું ફ્રૂટ સલાડ…

ગરમીમાં શિયાળાની ટાઢક આપતો ફ્રૂટ સલાડ ઉનાળામાં કેરીના રસ ઉપરાંત બીજી ઘણી બધી એવી વાનગીઓ છે જેને તમે ઠંડી જ પુરી સાથે કે પછી ડેઝર્ટ તરીકે લઈ શકો છો. ઉનાળામાં જેટલું ઠંડુ ખાઈએ તેટલું જ સારું રહે છે. ગરમીમાં વધારે ગરમ ખોરાક ખાવાથી શરીર અકળાવા લાગે છે. અને એક સમય એવો આવીને ઉભો રહી જાય… Continue reading ગરમીમાં શિયાળાની ટાઢક આપતું અને બધાને પસંદ આવે એવું ફ્રૂટ સલાડ…

દહીં – ભાત – દહીં ભાત ખાવાથી મળશે ઠંડક અને વિટામીન B12, શીખો રુચીબેનની સરળ રીતે…

દહીં-ભાત ગરમી ના દિવસો માં રોજ રોટલી શાક ક્યાં ભાવે છે ! પણ આ ઉનાળા માં જો હેલ્ધી ,પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પાછા એકદમ ઠંડા દહીંભાત મળી જાય તો પૂછવું જ શુ. વૈજ્ઞાનિકો એ સાબિત કર્યું છે કે મિક્સ કરેલા દહીં ભાત ખાવાથી શરીર માં ઠંડક થવાની સાથે વિટામિન B12 પણ મળે છે. આજે એ જ… Continue reading દહીં – ભાત – દહીં ભાત ખાવાથી મળશે ઠંડક અને વિટામીન B12, શીખો રુચીબેનની સરળ રીતે…

કાઠિયાવાડની ખાસ વાનગી લસણીયા બટાટા, હવે બનશે તમારા રસોડે…

કાઠિયાવાડની સ્પેશિયલ આઇટમ લસણીયા બટાટા – ઘરેજ બનાવો અમદાવાદ આસપાસના હાઇવેઝની હોટેલ પર હવે પંજાબી મેનુની સાથે સાથે કાઠિયાવાડી મેનુનું ચલણ પણ ખુબ વધ્યું છે. અને લોકોનો કાઢિયાવાડી ફૂડ પ્રત્યેનો લગાવ પણ વધ્યો છે. કાઠિયાવાડની ઘણી બધી ફૂડ આઇટમ લોકોની ડાઢે વળગી ગઈ છે. પણ લસણીયા બટાટાએ તો જાણે એક આગવી જગ્યા જ લોકોની સ્વાદ… Continue reading કાઠિયાવાડની ખાસ વાનગી લસણીયા બટાટા, હવે બનશે તમારા રસોડે…

Published
Categorized as Gujarati