ખાંડ પાણી નાખ્યા વગર બનાવો કેરીને મીઠો રસ, તમે ક્યારે બનાવવાના છો?

ખાંડ પાણી નાખ્યા વગર બનાવો કેરીને મીઠો રસ લોકો ઉનાળાની રાહ માત્ર કેરીના રસ માટે જોતા હોય છે. બાકી ઉનાળાની ગરમી કોઈને પણ નથી ગમતી તેમ છતાં ઉનાળાની રાહ જોવામાં આવે છે જેનું એક કારણ છે ઉનાળામાં આવતું વેકેશન અને બીજું છે ઉનાળામાં આવતી કેરીઓ. વેકેશન દરમિયાન બાળકોનું મુખ્ય ભોજન એટલે રસને રોટલી. હવે રસોડાનું… Continue reading ખાંડ પાણી નાખ્યા વગર બનાવો કેરીને મીઠો રસ, તમે ક્યારે બનાવવાના છો?

આજે શીખો મઝેદાર કેરીનો રસ, ભીંડાનું શાક અને નવીન આકારની પૂરી.. શોભનાબેને કરી છે અનોખી સજાવટ…

આખું એક વર્ષ રાહ જોવડાવે ને ત્યારે મીઠી લાગે છે. હમમમમ હું આ કેરીની જ વાત કરૂં છું. કેરીનો રસ ના ભાવે એવું હજી તો મને કોઈ નથી મળ્યું હો… ચાલો કેરીના રસમાં રસ લઈએ. કેરીનો રસ, પુરી, ભરેલાં ભીંડાનું શાક અને મગની છૂટી દાળ અને ભાત આવી સરસ થાળી જમવા મળે તો કોઈ ભૂખ્યું… Continue reading આજે શીખો મઝેદાર કેરીનો રસ, ભીંડાનું શાક અને નવીન આકારની પૂરી.. શોભનાબેને કરી છે અનોખી સજાવટ…

સરકા/ વિનેગર વાળી ડુંગળીનું અથાણું – પંજાબી વાનગીઓ સાથે હોટલમાં મળતી આ ડુંગળી હવે તમે ઘરે બનાવી શકશો…

સરકા/ વિનેગર વાળી ડુંગળી આ ડુંગળી તમે હોટલ મા પંજાબી જમવા ગયા હશો ત્યારે ખાધી જ હશે. ઘરે બનાવવા માં ખૂબ જ સરળ છે આ ડુંગળી નું અથાણું. આજે આપણે જોઈશું આ ડુંગળી બનાવવા ની પરફેક્ટ રીત .. આ ડુંગળી માટે આપણે નાની ડુંગળી જ વાપરવાની છે. આ ડુંગળી એક વાર પલાળી લઇ એ પછી… Continue reading સરકા/ વિનેગર વાળી ડુંગળીનું અથાણું – પંજાબી વાનગીઓ સાથે હોટલમાં મળતી આ ડુંગળી હવે તમે ઘરે બનાવી શકશો…

ટામેટાં ની પ્યુરી ની સાચવણી – દરેક ગૃહિણીને ઉપયોગી એવી આ માહિતી તમારો સમય પણ બચાવશે…

રોજબરોજ ની ફાસ્ટ લાઈફ માં જ્યારે ટાઈમ ના હોય તો પણ આ પ્યુરી બહુ કામ આવે છે. અચાનક ગેસ્ટ આવે તો પણ પંજાબી સબ્જી બનાવામાં બહુ સરળ રહે છે. જો આપણે ટામેટાં નું પ્યુરી બનાવી ને રાખી લઈએ તો એને આપણે પછી પણ શાક, દાળ, ગ્રેવી , પિઝા અને પાસ્તા માં ઉપયોગ માં લઇ શકીએ… Continue reading ટામેટાં ની પ્યુરી ની સાચવણી – દરેક ગૃહિણીને ઉપયોગી એવી આ માહિતી તમારો સમય પણ બચાવશે…

પાલક પનીર – સુપર ફૂડ પાલક બાળકોને પસંદ નથી હોતી પણ આવી રીતે બનાવશો અને સજાવશો તો જરૂર ખાશે…

પોપાય ધ સેલર…… આ કોણે કોણે જોયું છે??🌿 બાળપણમાં આપણે સૌ બાળકો ને આ શો ખાસ જોવા દેતા કારણ ખબર છે??? આ શો ની એક વિશેષતા હતી કે એમા જ્યારે જ્યારે પોપાય ની શકિત ઘટી જાય છે 🌿ત્યારે ત્યારે પાલકના ટીનમાથી તાત્કાલિક શકિત મેળવે છે.💪 આ જોઈને બાળકોમાં પણ જાણે અજાણે પાલક પ્રત્યેની રુચિ વધતી… Continue reading પાલક પનીર – સુપર ફૂડ પાલક બાળકોને પસંદ નથી હોતી પણ આવી રીતે બનાવશો અને સજાવશો તો જરૂર ખાશે…

કાચી કેરી–ફૂદીનો–મીઠા લીંમડાનું ઇન્સ્ટન્ટ શરબત, ૬ થી ૮ મહિના સુધી સ્ટોર કરી શકશો આ શરબત…

કાચી કેરી–ફૂદીનો–મીઠા લીંમડાનું ઇન્સ્ટન્ટ શરબત સામગ્રી 1 બોલ ખડી સાકર (તમારા ઘરમાં જે બોલ હોય તેને માપ તરીકે લેવો) ½ બોલ પાણી (સાકરની ચાસણી બનાવવા માટે) 1 બોલ બાફેલી કાચી કેરી ½ બોલ લીંમડા ફુદીનાના પાન 1 ચમચી સંચળ 2 ચમચી શેકેલા જીરાનો પાઉડર 1 ચપટી મરી પાઉડર સૌ પ્રથમ તો ફૂદીનો અને મીઠો લીંબડો… Continue reading કાચી કેરી–ફૂદીનો–મીઠા લીંમડાનું ઇન્સ્ટન્ટ શરબત, ૬ થી ૮ મહિના સુધી સ્ટોર કરી શકશો આ શરબત…

અથાણાનો મસાલો(બોળો) – અથાણાંની સીઝનમાં મસાલો ઘરે જ જાતે બનાવો…

મિત્રો, અત્યારે અથાણાંની સીઝન છે તો માર્કેટમાં સરસ મજાની કાચી કેરી, ગુંદા, કેરડા, કરમદા તેમજ ગરમર મળે છે જે આખા વર્ષ દરમિયાન ઉનાળા સિવાય ક્યારેય જોવા નહિ મળે. તો આ સમયે ગૃહિણીઓ જાતજાતના અથાણાં બનાવીને સ્ટોર કરી લે છે જે આખું વર્ષ સ્ટોર કરીને ખાઈ શકાય. મિત્રો, જો ઘરમાં અથાણું હોય તો ક્યારેક ઘરમાં સબ્જી… Continue reading અથાણાનો મસાલો(બોળો) – અથાણાંની સીઝનમાં મસાલો ઘરે જ જાતે બનાવો…

Published
Categorized as Gujarati

પંજાબી દમ આલૂ – હવે જયારે પણ બનાવો પંજાબી સબ્જી તો આ ટ્રાય કરવાનું ભૂલતા નહિ…

હેલો ફ્રેન્ડઝ , આજ હું લાવી છું પંજાબી દમ આલુ ની રેસીપી. દમ આલૂ નુ નામ પડે ત્યાં તો મોઢા મા પાણી આવી જાય બરાબર ને? બટાટા એક એવુ શાક છે જે નાના મોટા દરેકને ભાવતુ શાક છે. આપણે બટાકા ના વિવિધ પ્રકારના શાક અને વાનગીઓ બનાવતા જ હોઇએ છીએ, આપણે દરેક ને રેસ્ટોરન્ટ મા… Continue reading પંજાબી દમ આલૂ – હવે જયારે પણ બનાવો પંજાબી સબ્જી તો આ ટ્રાય કરવાનું ભૂલતા નહિ…

Published
Categorized as Gujarati

ચોખાના વરાળિયા પાપડ – ખીચું બનાવ્યા વિના તેમજ પાપડ વણ્યા વગર પાપડ બનાવવાની રેસિપી

મિત્રો, ઉનાળાની સીઝન એટલે જાત જાતના અથાણાં, મસાલા, પાપડ તેમજ ફ્રાઇમ્સ બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરવાની સીઝન. ઉનાળામાં વર્તાવરણ ભેજરહિત હોય છે જેથી આ ટાઈમ સ્ટોરેજ માટેનો બેસ્ટ ટાઈમ હોય છે. મિત્રો, આજની પેઢીને પાપડ માટેની ખીચી બનાવવી તેમજ પાપડ વણવાની માથાકૂટ ગમતી હોતી નથી અને ઘણા લોકોને પાપડ બનાવવા હોય છે પરંતુ ખીચી… Continue reading ચોખાના વરાળિયા પાપડ – ખીચું બનાવ્યા વિના તેમજ પાપડ વણ્યા વગર પાપડ બનાવવાની રેસિપી

Published
Categorized as Gujarati

ઈટાલીયન વાનગી-ફોકાસીયા બ્રેડ – બનાવો આ નવીન વાનગી એકદમ સરળ રીતે…

મિત્રો સામાન્ય ઉપયોગમાં આવતી બ્રેડ બધાએ ખાધી જ હશે. પરંતુ આજે હું ખુબ જ સ્વાદિષ્ટ બ્રેડ-ફોકાસીયા બ્રેડની વાનગી આપની સામે પીરસું છું. ફોકાસીયા બ્રેડ એ ઇટાલિયન રેસીપી છે. જે દરેક ઉમરની વ્યક્તિને અને ખાસ કરીને હાલમાં બાળકો અને યુવાનોને ખુબ જ ભાવે છે. ચાલો આપણે જોઈએ ફોકાસીયા બ્રેડ સહેલાઈથી ઘરે કેવી ઓવનની મદદથી કેવી રીતે… Continue reading ઈટાલીયન વાનગી-ફોકાસીયા બ્રેડ – બનાવો આ નવીન વાનગી એકદમ સરળ રીતે…

Published
Categorized as Gujarati