રાઇતી ચીરી અથાણું – આ અથાણું એક યુનિક અથાણું છે એકવાર ટ્રાય જરૂર કરજો ભોજનમાં ચાર ચાંદ લાગી જશે…

આજે આપણે રાઇતી ચીરી અથાણું બનાવવાની એકદમ યુનિક રેસિપી જોઈશું.આયુર્વેદિક ની દ્રષ્ટિ એ ખૂબ જ લાભદાયી છે.આ ફકત બે જ ચમચી તેલ માંથી બની જાય છે.તો જોઈ લો આ વિસરતી વાનગી. સામગ્રી: કેરી રાઈ ના કુરિયા ખાંડ તેલ ખારેક હળદર મીઠું રીત 1- આ અથાણા માં કેરી થોડી કાચી અને થોડી પાકી હોવી જોઈએ.રાઇતી ચીરી… Continue reading રાઇતી ચીરી અથાણું – આ અથાણું એક યુનિક અથાણું છે એકવાર ટ્રાય જરૂર કરજો ભોજનમાં ચાર ચાંદ લાગી જશે…

સેવૈયા ખીર – રાત્રે જમ્યા પછી કે પછી જમવાની સાથે આવી ખીર મળી જાય તો આનંદ આવી જાય..

કેમ છો ફ્રેન્ડસ્…. આજે હું લઈને આવી છું સેવૈયા ની ખીર..બનાવવા માં એકદમ સેહલી અને ખાવામાં પણ ટેસ્ટી 😋સામાન્ય રીતે સેવૈયા ખીર કોઈ ખાસ પ્રસંગે જ બનાવીએ છીએ. ક્યારેક ઘરમાં કોઈની ઈચ્છા થઇ ગઈ હોય કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે બનાવીએ છીએ. હોળી પર પણ સેવૈયા ખીર બનતી હોય છે… શિર ખુરમા અથવા… Continue reading સેવૈયા ખીર – રાત્રે જમ્યા પછી કે પછી જમવાની સાથે આવી ખીર મળી જાય તો આનંદ આવી જાય..

સ્વામિનારાયણ પ્રેમવતીમાં મળે છે એવી ખીચડી અને જલારામ મંદિરમાં મળતી કઢી શીખી લો ફટાફટ…

આજે આપણે સ્વામિનારાયણ ખીચડી અને જલારામ કઢી બનાવીશું.આ ખીચડી અને આ કઢી બહુ જ પ્રખ્યાત છે આપણે ઘરે બનાવીએ તો આવી નથી બનતી તો તમે આ રેસિપી થી કે આ રીત થી બનાવશો તો ચોક્કસથી એકદમ પરફેક્ટ બનશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: દહીં ચોખા છોડાવાળી મગ ની દાળ હળદર મીઠું ધાણાજીરું… Continue reading સ્વામિનારાયણ પ્રેમવતીમાં મળે છે એવી ખીચડી અને જલારામ મંદિરમાં મળતી કઢી શીખી લો ફટાફટ…

પનીર પરાઠા – સ્ટફિંગ પરાઠા ખાવા પસંદ છે? તો આ પનીર પરાઠા તમારા ફેવરિટ બની જશે…

એકદમ સ્વાદિષ્ટ અને પ્રોટીનપેક પરાઠા કહી શકાય… નાના બાળકો માટે ખૂબ હેલ્ધી અને સાથે નાના-મોટા બધાને પસંદ આવે તેવા છે. ઘરના તાજા પનીરમાંથી બનાવીએ તો વધારે સોફ્ટ ટેસ્ટી બને છે. જો પનીર રેડી હોય તો બહુ જ જલ્દીથી બની જાય છે…કંજૂસાઇ કર્યા વગર પનીરનું સ્ટફીંગ ભરપૂર ભરેલું હોય તો પરાઠાનો સ્વાદ મોંમાં રહી જાય છે.… Continue reading પનીર પરાઠા – સ્ટફિંગ પરાઠા ખાવા પસંદ છે? તો આ પનીર પરાઠા તમારા ફેવરિટ બની જશે…

તલની સુખડી – વ્રત કે ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને ક્રંચી તલની સુખડી

તલ ની સુખડી:- વ્રત કે ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને ક્રંચી તલની સુખડી તો તલને ક્રશ કરવાની ઝંઝટ વગર ખૂબ જ ફટાફટ અને સરળતાથી બની જાય છે તો આ સુખડી જરૂરથી ટ્રાય કરજો.. • સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના… Continue reading તલની સુખડી – વ્રત કે ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને ક્રંચી તલની સુખડી

વેજ રાગી ચીલા – હવે જયારે પણ કંઈક નવીન ખાવાનું મન થાય અને હેલ્થી પણ ખાવું હોય તો આ વાનગી બનાવજો..

આજે હું એક રાગી ના ચીલા ની રેસિપી લયિને આવી છું.. વેટલોસ તો છે પણ સાથે હેલ્થી પણ છે ..આપણે બધા આજકાલ રાગી સ્પ્રાઉટેડ રાગી લોટ અને રાગી લોટ વિશે અવારનવાર સાંભળીએ છીએ. રાગી નાના બાળકથી માંડી ઉંમર વાળા વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. રાગીનો લોટ આહારનિષ્ણાતોના સૌથી પ્રિય પદાર્થોમાંનો એક છે. ઓછી કિંમતે તેમાંથી જબરદસ્ત… Continue reading વેજ રાગી ચીલા – હવે જયારે પણ કંઈક નવીન ખાવાનું મન થાય અને હેલ્થી પણ ખાવું હોય તો આ વાનગી બનાવજો..

પ્રસંગ માં રસોઈયા બનાવે એવી ગુજરાતી દાળ અને વટાણા વાળો ભાત…

આજે આપણે પ્રસંગ માં રસોઈયા બનાવે એવી ગુજરાતી દાળ અને વટાણા વાળો ભાત બનાવીશું.જે નાત માં પીરસાઈ એવો સુગંધ અને સ્વાદ સાથે જોઈશું.આ દાળ અને ભાત ક્યારેય મિસ ના કરવા તેની એક અલગ સુગંધ અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સુગંધ અને આ જ ટેસ્ટ આપણે ઘરે પણ મેળવી શકીએ છીએ.થોડી ઘણી ટિપ્સ… Continue reading પ્રસંગ માં રસોઈયા બનાવે એવી ગુજરાતી દાળ અને વટાણા વાળો ભાત…

કોર્ન ઉત્તપમ – ફક્ત 10 મિનિટમાં મકાઈમાંથી ઝટપટ બની જઈ એવો ગરમાગરમ કોર્ન ઉત્તપમ

આજે આપણે ફકત 10 જ મિનિટ માં મકાઈ માંથી ઝટપટ બની જાય એવો ગરમા ગરમ કોર્ન ઉત્તપમ બનાવીશું. ચોમાસા ની શરૂઆત થાય એટલે મકાઈ સરસ મળતી હોય છે.તેમાંથી અલગ અલગ વાનગી ઓ આપણે બનાવતા હોઈએ છીએ.આ એવી વાનગી છે તે દસ જ મિનિટ માં તૈયાર થઈ જાય છે.અને બધા ને બહુ જ પસંદ આવશે અને… Continue reading કોર્ન ઉત્તપમ – ફક્ત 10 મિનિટમાં મકાઈમાંથી ઝટપટ બની જઈ એવો ગરમાગરમ કોર્ન ઉત્તપમ

ઇન્સ્ટન્ટ સેવ ખમણી – ગુજરાતીઓ માટે બેસ્ટ નાસ્તો એટલે સેવ ખમણી, આટલી સરળ રીત તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય…

આજે આપણે ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવીશું.જે તમે બ્રેક ફાસ્ટ માં ખાઈ શકો છો,ઘર માં બધા ને પસંદ આવશે એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવશો એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી. સામગ્રી: (પરફેક્ટ… Continue reading ઇન્સ્ટન્ટ સેવ ખમણી – ગુજરાતીઓ માટે બેસ્ટ નાસ્તો એટલે સેવ ખમણી, આટલી સરળ રીત તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય…

આ ફળો અને ખાદ્યસામગ્રી તમે પણ ફ્રિજમાં મુકવાનું રાખો, જરા પણ નહિં બગડે અને કેટલાય દિવસ સુધી એવા જ રહેશે

તમને ક્યારેક ક્યારેક એમ થતું હશે કે બજારમાંથી લાવેલા ફળ કે શાકભાજી સાફ કર્યા બાદ કેમ બગડી જાય છે ? સંતરા, લીંબુ જેવા ફળો કેમ સુકાઈ જાય છે ? સોસ કેમ ખાટો થઈ જાય છે ? ઘણી મહેનત કર્યા બાદ પણ થોડા દિવસમાં જ ફરી ચીજવસ્તુઓ બગડવા લાગે છે. કોઈને પણ ખાવાનું ફેંકવું પસંદ ન… Continue reading આ ફળો અને ખાદ્યસામગ્રી તમે પણ ફ્રિજમાં મુકવાનું રાખો, જરા પણ નહિં બગડે અને કેટલાય દિવસ સુધી એવા જ રહેશે