મૂળાના પરાઠા – મૂળાનું શાક અને સલાડ તો ખાતા અને બનાવતા જ હશો હવે પરાઠા પણ બનાવજો…

મૂળા ઠંડીમાં ખાવામાં આવતું એક એવું શાક છે. મોટાભાગે જેનો ઉપયોગ લોકો સલાડમાં કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. તો આજે… Continue reading મૂળાના પરાઠા – મૂળાનું શાક અને સલાડ તો ખાતા અને બનાવતા જ હશો હવે પરાઠા પણ બનાવજો…

ફણગાવેલાં મેથીનું શાક – હેલ્થી તો છે જ સાથે ટેસ્ટી પણ છે તો ક્યારે ટ્રાય કરશો?

ફણગાવેલાં મેથી નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત – વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મેથી ખુબ જ પૌષ્ટિક હોય છે અને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. સામગ્રી : – 1 કપ ફણગાવેલાં મેથી ના… Continue reading ફણગાવેલાં મેથીનું શાક – હેલ્થી તો છે જ સાથે ટેસ્ટી પણ છે તો ક્યારે ટ્રાય કરશો?

કાળા તલનું કચરીયું – હવે બહારથી તૈયાર કચરીયું લાવવાની જરૂરત નહિ રહે, ખુબ ધ્યાનથી બનાવજો પરફેક્ટ બનશે..

કાળા તલનું કચરીયું એ શિયાળનું ખૂબજ જાણીતું વસાણું છે. તલની તાસિર ગરમ હોવાથી શિયાળામાં ખાવા માટે ખૂબજ ફાયદાકારક રહે છે. માર્કેટમાંથી કચરીયું બનાવવાની જગ્યાએ ઘરે બનાવવામાં આવે તો તે વધારે હેલ્ધી રહે છે, કારણકે આપણે અંદર ડ્રાયફ્રુટ્સ અને સૂંઠ-ગંઠોડા સહિત કેટલીક હેલ્ધી વસ્તુઓ પણ ઉમેરી શકાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.… Continue reading કાળા તલનું કચરીયું – હવે બહારથી તૈયાર કચરીયું લાવવાની જરૂરત નહિ રહે, ખુબ ધ્યાનથી બનાવજો પરફેક્ટ બનશે..

બટાકા મેથી નું શાક – બાળકોને મેથી ખવડાવી છે તો આજે જ બનાવો આ ટેસ્ટી શાક…

બટાકા મેથી નું શાક આ શાક પુરી કે રોટલી જોડે બહું જ ટેસ્ટી લાગે છે.બાળકો ને મેથી ખાવી ભાવે નહિ. એમાં થી થેપલા બનાવો તો ખાય પણ શાક બનાવો તો ખાય જ નહિ. બાળકો સાથ સાથે ઘણા મોટા લોકો પણ નથી ખાતા હોતા. પણ હવે ચિંતા કરશો નહિ કેમકે હું અહીંયા લઇ ને આવી છું… Continue reading બટાકા મેથી નું શાક – બાળકોને મેથી ખવડાવી છે તો આજે જ બનાવો આ ટેસ્ટી શાક…

દાલ મખની – હજી પણ બહાર હોટલ જેવી દાલ મખની નથી બનતી? ફોલો કરો આ રેસિપી…

પંજાબી ખાવાનાનું નામ આવે એટલે દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ એક પંજાબી રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. દાળ મખની એક પંજાબી વેજ ડિશ છે. જે દરેક લોકોને ખૂબ પસંદ આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ઢાબા મળે એવી… Continue reading દાલ મખની – હજી પણ બહાર હોટલ જેવી દાલ મખની નથી બનતી? ફોલો કરો આ રેસિપી…

બ્રેડનો ઉપમા – બનાવવામાં સરળ ખાવામાં ટેસ્ટી, તો આજે જ સાંજના નાસ્તામાં ટ્રાય કરો…

કોઈ વસ્તુ લેવા દુકાને જવું હોય તો કંટાળો આવે છે નહિં? પણ બ્રેડ-બટર તો મોટાભાગે ઘરમાં હોય જ છે. તો ચાલો, બનાવીએ બ્રેડનો ઉપમા!!! બ્રેડ ઉપમા રેસિપી એ યુનિક અને કંઈક અલગ રેસિપી છે જે બ્રેડ માંથી બનાવવામાં આવે છે. આ રેસીપી ફટાફટ અને સરળતા થી બની જાય છે.સ્નેક્સ માટે અને મહેમાન આવે ત્યારે નાસ્તો… Continue reading બ્રેડનો ઉપમા – બનાવવામાં સરળ ખાવામાં ટેસ્ટી, તો આજે જ સાંજના નાસ્તામાં ટ્રાય કરો…

દાળવડા – ચોમાસુ હોય કે શિયાળો આપણને તો દાળવડા મળે એટલે કાંઈ ના જોઈએ…

શિયાળો હોય કે ચોમાસુ, ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે. કોઈ વાર સારા મૂડમાં હોઈએ ત્યારે રોડ સાઈડ નાસ્તો કરવાનું મન થઈ જાય છે તો ગુજરાતીઓના મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. અને ઘરે આ દાળવડા બની જાય તો તેની આપડે પણ આદુવાળી ચા કે લીલી ચટણી સાથે દાળવડા ખાવાની મજા પડી જાય… Continue reading દાળવડા – ચોમાસુ હોય કે શિયાળો આપણને તો દાળવડા મળે એટલે કાંઈ ના જોઈએ…

હેલ્થી પાલક ખીચડી – હવે સાદી ખીચડી નહિ પણ બનાવો આ ટેસ્ટી અને હેલ્થી ખીચડી…

આપણે ઘણા પ્રકારની ખીચડી બનાવતા હોઇએ છીએ પણ આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે… પાલક નોર્મલી બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.અને ખીચડી દરેકની ભાવતી વાનગી છે અને પૌષ્ટિક વાનગી પણ છે. ત્યારે જાણી લો તેને વધારે સ્વાદિષ્ટ ખીચડી કેવી રીતે બનાવી શકાય.. આ… Continue reading હેલ્થી પાલક ખીચડી – હવે સાદી ખીચડી નહિ પણ બનાવો આ ટેસ્ટી અને હેલ્થી ખીચડી…

મેથી રીંગણનું શાક – શિયાળો આવ્યો અને હેલ્થી મેથી રીંગણનું શાક ખાવાની સીઝન આવી ગઈ…

રીંગણનું શાક તો તમે અનેક વખત ટ્રાય કર્યું હશે. પરંતુ શુ તમે ક્યારેય મેથી રીંગણનું શાક નથી કર્યુ છે જો ના તો આજે અમે તમારા માટે મેથી- રીંગણનું શાક લઇને આવી છું . જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોય છે. મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં લોકો મેથીનું વધારે પ્રમાણમાં… Continue reading મેથી રીંગણનું શાક – શિયાળો આવ્યો અને હેલ્થી મેથી રીંગણનું શાક ખાવાની સીઝન આવી ગઈ…

મેથીપાક – આ એક એવી વાનગી છે જે ઘરમાં બધા ખાશે હોંશે હોંશે, તો એકવાર જરૂર બનાવજો..

શિયાળામાં અનેક ગુજરાતી ઘરોમાં પ્રેમથી ખવાતા મેથીપાક માત્ર એક મિષ્ટાન્ન નહિ પરંતુ ઔષધિ પણ છે. ઠંડીમાં મેથીપાક ખાવાથી કમરના દુઃખાવા, સાંધાના દુઃખાવામાં રાહત મળે છે અને શરીરમાં પણ ગરમાવો રહે છે. પ્રસૂતિ પછી સુવાવડી સ્ત્રીઓને પણ ખાસ મેથીના લાડુ ખવડાવામાં આવે છે. આજે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છે મેથીપાક બનાવવાની સૌથી સરળ… Continue reading મેથીપાક – આ એક એવી વાનગી છે જે ઘરમાં બધા ખાશે હોંશે હોંશે, તો એકવાર જરૂર બનાવજો..