ગુજરાતી પુલાવ – મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે…

ગુજરાતી પુલાવ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ગુજરાતી કઢી સાથે લંચ દરમિયાન પીરસવામાં આવે છે. આ પુલાવ ડુંગળી લસણ વગર પણ બને છે. ઘી, કાજુ અને કીસમીસ આ પુલાવ ને કુબજ રીચ બનાવે છે. આમાં મીઠા અને તીખા સ્વાદો નો મિશ્રણ છે. પુલાવ ને આપડે ત્રણ અલગ અલગ રીતે બનાવી શકાય છે. તમે કૂકર… Continue reading ગુજરાતી પુલાવ – મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે…

બ્રેડ બટેટા સેન્ડવીચ – ફણગાવેલ મગ અને બટેકાના સ્ટફિંગ વાળી ગ્રીલ સેન્ડવીચ આજે જ બનાવો…

સેન્ડવિચ ઘણા પ્રકાર ની હોય છે જેમ કે ચીઝ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, પનીર ભુરજી સેન્ડવિચ. આજે આપણે બનાવીશું બાળકો માટે કંઈક ખાસ અને કંઈક નવીન પ્રકારની સેન્ડવિચ ફણગાવેલાં મગ ના ટ્વિસ્ટ સાથે આજે હેલ્થી એવી બાળકો ને ખુબ જ પસંદ આવશે. તો જાણી લો ફણગાવેલાં મગ ના સ્ટુફીન્ગ વાળી બ્રેડ બટેટા સેન્ડવીચ કેવી રીતે બને… Continue reading બ્રેડ બટેટા સેન્ડવીચ – ફણગાવેલ મગ અને બટેકાના સ્ટફિંગ વાળી ગ્રીલ સેન્ડવીચ આજે જ બનાવો…

મટર પનીરનું શાક – ઉત્તર ભારત વાનગી જે લગભગ જ કોઈને પસંદ નહિ હોય, તમે બનાવી કે નહિ?

મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું. સામગ્રી: – 150 ગ્રામ પનીર – 1/2 કપ લીલા બાફેલાં તાજા વટાણા – 1-2 નંગ ટામેટા – 2-3 કાંદા – 1 નંગ લીલા મરચા – 1 -ટુકડો આદુ… Continue reading મટર પનીરનું શાક – ઉત્તર ભારત વાનગી જે લગભગ જ કોઈને પસંદ નહિ હોય, તમે બનાવી કે નહિ?

લીલી ડુંગરી અને ગાંઠિયાનું શાક – નામ વાંચીને જ મોઢામાં પાણી આવી ગયું…

નમસ્તે મિત્રો… આજે આપણે જોઈશું એક મસાલેદાર શબ્જી જેનું નામ છે. લીલી ડુંગરી અને ગાંઠિયા નું શાક…. ડુંગળી માંથી બનાવામાં આવેલ આ શાક અતિ સ્વાદિષ્ટ હોવાથી એકદમ હેલ્થી પણ છે. અને બીજી વાત આ શાક બનાવવા માટે વપરાયેલ તમામ સામગ્રી પણ આસાનીથી દરેક રસોડે હોયજ છે તેથી કોઈ તકલીફ પડતી નથી …શિયાળા ની ઋતુ માં… Continue reading લીલી ડુંગરી અને ગાંઠિયાનું શાક – નામ વાંચીને જ મોઢામાં પાણી આવી ગયું…

નાયલોન પાપડ – પૌવાનો ચેવડો બાળકોને નાસ્તાના ડબ્બામાં આપવા માટે બેસ્ટ ઓપશન…

શિયાળો હોય એટલે થોડી થોડીવારે કટક બટક કરવાનું મન થાય, તેવામાં જોઈ વાનગી તમે ઘરે જ બનાવીને રાખો તો પછી પૂંછવું જ શું?? જેમ કે વડોદરાનો લીલો ચેવડો, પૌવા નો ચેવડો ,નાયલોન પૌવા નો ચેવડો આવા બધા ઘણી જાતના હોય છે .તો તમે ઘરે જ નાયલોન પૌવા નો ચેવડો બનાવી ને રાખો.જેથી બાળકો અને મોટાં… Continue reading નાયલોન પાપડ – પૌવાનો ચેવડો બાળકોને નાસ્તાના ડબ્બામાં આપવા માટે બેસ્ટ ઓપશન…

પનીર ગ્રીલ બાર્બેક્યુ – નાના મોટા કોઈપણ પ્રસંગે હવે આ સ્ટાર્ટર બનાવો તમારી .જાતે જ…

સ્ટાર્ટર વાનગી માં પીરસતું એવું એક પનીર બાર્બેક્યુ શીખવીશ .આમ તો આપડે ખાતા જ હોઈએ છે .પણ આ આપડે ઘરે કેવી રીતે ઓવેન વગર ગેસ પર કેમ બનાવાય એ શીખવીશ .પણ એની માટે તમારી પાસે ગ્રીલ પેન હોય તો સારું નહિ તો નોન -સ્ટિક પેન માં પણ બનાવી શકો છો .તો ચાલો જાણી લો આની… Continue reading પનીર ગ્રીલ બાર્બેક્યુ – નાના મોટા કોઈપણ પ્રસંગે હવે આ સ્ટાર્ટર બનાવો તમારી .જાતે જ…

સુખડી એટલે કે ગોળપાપડી – અડધી રાત્રે પણ કોઈ ખાવાની ના નહિ કહે, તો શીખી લો ફટાફટ બનાવતા…

અરે…. આજે કોઈ મહેમાન આવવાના છે એમને કહ્યું કે અમે ખાંડ ખાવાની બંધ કરી છે . એટલે મેં વિચાર કર્યો કે ગોળ માંથી કૈક બનાવીએ એટલે તરત જ ગોળ પાપડીનું નામ યાદ આવ્યું ….કોઈ એને સુખડી કહે ….કોઈ એને ગોળપાપડી કહે ….પણ બંને એક જ વસ્તુ છે . કોઈને બહારગામ મીઠાઈ આપવાની હોય તો પણ… Continue reading સુખડી એટલે કે ગોળપાપડી – અડધી રાત્રે પણ કોઈ ખાવાની ના નહિ કહે, તો શીખી લો ફટાફટ બનાવતા…

કોરી મગની દાળ બની જશે ફટાફટ એ પણ ફક્ત 10 મિનિટમાં, પલાળવાની પ જરૂરત નથી…

આજે હું તમને આપણા રૂટીન માં બનતી મગ પીળી દાળ એકદમ સરળ રીત થી બનાવતા શીખવાડવાની છું ,આજે આપણે આ દાળ ને માઇક્રોવેવ માં કેવી રીતે બનાવવી તે જોઈશું જેમાં તમારે દાળ ને પહેલા બાફ્વાની પણ જરૂર નથી અને ફક્ત ૧૦ મિનીટ માં આ મગ ની દાળ બનીને તૈયાર થઈ જશે અને એ પણ એકદમ… Continue reading કોરી મગની દાળ બની જશે ફટાફટ એ પણ ફક્ત 10 મિનિટમાં, પલાળવાની પ જરૂરત નથી…

સીતાફળ બાસુંદી – તમારા ઘરમાં બાસુંદી પ્રેમીને બનાવી આપો આ સીતાફળ બાસુંદી નાના મોટા દરેકને પસંદ આવશે..

સીતાફળ એક એવું ફળ છે જે શિયાળાની સિઝનમાં બજારોમાં મળે છે. સીતાફળ ને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહે છે. સીતાફળ એ અસંખ્ય ઔષધિઓમાં સામેલ છે આ ફળ પાકેલું હોય ત્યારે બહારથી કડક અને અંદરથી નરમ અને ખુબ મીઠું હોય છે. તેનું અંદરનું ક્રીમ સફેદ રંગનું અને મલાઈદાર હોય છે. તેના બીજ કાળા રંગના હોય છે. તો… Continue reading સીતાફળ બાસુંદી – તમારા ઘરમાં બાસુંદી પ્રેમીને બનાવી આપો આ સીતાફળ બાસુંદી નાના મોટા દરેકને પસંદ આવશે..

પૌઆનો ચેવડો – નાના મોટા દરેકને ઓલ ટાઈમ ફેવરિટ એવો નાસ્તો એટલે ચેવડો…

જો તમે ખુબ જ પ્રખ્યાત હેલ્થ કયોટ ” ઈટ બ્રેકફાસ્ટ લાઈક કિંગ, લન્ચ લાઈક ક્વિન એન્ડ ડિનર લાઈક પાપર” તો તમને અચૂક ખબર હશે કે બ્રેકફાસ્ટ નું આપણા જીવન ની અંદર કેટલું મહત્વ છે, અને તે આપણા દિવસ ની સૌથી ઈમ્પોર્ટન્ટ મિલ પણ કહેવા માં આવે છે.તો આજે બ્રેકફાસ્ટ માં ખવાય અને દિવાળી ના નાસ્તા… Continue reading પૌઆનો ચેવડો – નાના મોટા દરેકને ઓલ ટાઈમ ફેવરિટ એવો નાસ્તો એટલે ચેવડો…