કચ્છી ગુલાબી પોકેટ – કચ્છની આ ફેમસ સ્વીટ હવે બનશે તમારા રસોડે, શીખો સ્ટેપ બાય સ્ટેપ…

ગુલાબ પાક આ ક્ચ્છ ની એકદમ ફેમસ સ્વીટ છે, કહેવાય છે કે કચ્છ જઈને જો ગુલાબ પાક ના ખાઈએ તો બધું અધુંરૂ રહી ગયું.. ગુલાબ પાક ફ્રેશ ગુલાબની પાંખડીમાંથી બનતી એક મીઠી મધુરી મિઠાઈ છે. હવે આપણે આ ગુલાબ પાક નું કઈક ઇનોવેશન કરીએ… એમાંથી આપણે ગુલાબી પોકેટ બનાવીએ. કચ્છી ગુલાબી પોકેટ સામગ્રી :- ૧… Continue reading કચ્છી ગુલાબી પોકેટ – કચ્છની આ ફેમસ સ્વીટ હવે બનશે તમારા રસોડે, શીખો સ્ટેપ બાય સ્ટેપ…

કેળાની બરફી… – કેળાનું શાક, કેળાના ભજીયા, કેળાની વેફર તો ખાતા જ હશો હવે એકવાર આ વાનગી પણ અચૂક બનાવજો..

કેળા પોટેશિયમથી ભરપુર હોય છે. તેને હેલ્ધી ફુડ માનવામાં આવે છે. ગમે તેવી કકડીને ભુખ લાગી હોય પરંતુ જો એક કેળું ખાઈ લઈ તો પેટ ભરાઈ જાય છે. ત્યારે જો આ કેળાની બરફી બનાવીને ઉપવાસી ખાય તો તેને અશક્તિ પણ ન આવે અને ભુખ્યુ પેટ પણ ભરાઈ જાય.. તો હવે જાણી લો… કેળાની બરફી… સામગ્રીઃ… Continue reading કેળાની બરફી… – કેળાનું શાક, કેળાના ભજીયા, કેળાની વેફર તો ખાતા જ હશો હવે એકવાર આ વાનગી પણ અચૂક બનાવજો..

કચ્છી અડદીયા – શિયાળાની શરૂઆત થાય અને આવે સીઝન અડદીયા બનાવવાની, તો તમે ક્યારે બનાવશો…

અડદિયા કચ્છ ની પ્રસિદ્ધ મિઠાઈ છે. જે શિયાળામાં જ મળે છે . અડદિયા આરોગ્ય માટે પણ અનેક રીતે લાભકારી છે. આ મિઠાઈ શુદ્ધ ઘી માં બનાવામાં આવે છે. આજે આપણે સરસ કણીદાર અડદિયા બનાવીશું. જે ખૂબ જ હેલ્થી છે… કચ્છી અળદીયા સામગ્રી : અળદનો લોટ – ૨૦૦ ગ્રામ દેશી ઘી – ૨૦૦ ગ્રામ મીઠોમાવો –… Continue reading કચ્છી અડદીયા – શિયાળાની શરૂઆત થાય અને આવે સીઝન અડદીયા બનાવવાની, તો તમે ક્યારે બનાવશો…

સ્ટફ દાળ ઢોકળી – ગુજરાતીઓની પસંદની દાળ ઢોકળી બનાવો હવે આ નવીન રીતે…

સ્ટફ દાળ ઢોકળી આપણે ગુજરાતીઑ… એટલે દાળઢોકળી નો પ્રોગ્રામ તો મહિનામાં એક વાર બનતો જ હોય છે. દાળ ઢોકળી ગુજરાતની વિશિષ્ટ વાનગીઓ માની એક છે. દાળ ઢોકળી તો ઘરે બધા બનાવતાં જ હોય છે. આજે આપણે કઈક નવી …..સ્ટ્ફિંગ વાળી બનાવીએ… તો ચાલો જાણી લઈએ સામગ્રી…. ઘઊં નો લોટ એક બાઉલ તુવેર દાળ એક બાઉલ,… Continue reading સ્ટફ દાળ ઢોકળી – ગુજરાતીઓની પસંદની દાળ ઢોકળી બનાવો હવે આ નવીન રીતે…

ફણગાવેલા મગના લાડુ – જે મિત્રોને મગ પસંદ નથી તેમને પણ આ લાડુ ખુબ પસંદ આવશે, તો જલ્દી જ બનાવો..

ફણગાવેલા મગ માંથી આપણે કચોરી , પુડલા, ફ્રેન્કી, ઉસળ , બધું બનાવતા હોઈએ છે… આજે આપણે બનાવાના છે “ફણગાવેલા મગના લાડુ”…. સાંભળી ને મજા આવી ને… ખાવાની તો મજા જ પળી જશે. સ્પ્રાઉટ ખાવાથી પાંચનક્રિયા સારી રહે છે…. સ્પ્રાઉટ મગ ખાસ આપણેે રથ યાત્રા માં ભોગ ધરાવતા હોઈએ છે. આ નાનાથી મોટા ઓ માટે ઉત્તમ… Continue reading ફણગાવેલા મગના લાડુ – જે મિત્રોને મગ પસંદ નથી તેમને પણ આ લાડુ ખુબ પસંદ આવશે, તો જલ્દી જ બનાવો..

કચ્છનું ફેમસ ફરસાણ પકવાન હવે બનશે તમારા રસોડે એ પણ બહુ સરળ રીતે…

પકવાન કચ્છ નું ફેમસ ફરસાણ છે. પકવાન ૨ સાઈઝ ના મળતા હોય છે. મરી વારા અને મરી વગર ના નાના અને મોટા એમ ઘણી પ્રકાર ના મળતાં હોય છે…. ક્ચ્છ માં અંજાર અને ભુજ ના પકવાન ખૂબ ફેમસ છે. પકવાન ચાય, દૂધ, કોફી સાથે… સવાર સાંજ ના નાસ્તા માં પણ લેવાતા હોય છે. તો આજે… Continue reading કચ્છનું ફેમસ ફરસાણ પકવાન હવે બનશે તમારા રસોડે એ પણ બહુ સરળ રીતે…

લીલી હળદર ના લાડું – શરદી, ઉધરસથી લઈને અનેક બીમારી થતી બચાવશે આ લાડુ…

લીલી હળદર ના લાડું.. લિલી હળદર ના ફાયદા :- ૧- શરદી , ખાસી ,આંખ માં ઝામર થઈ હોય તો ઉપયોગ માં લેવાય છે. ૨- જેને કોઢ થયો હોય તે માટે ઉપયોગ થાય છે. ૩- બાળકોના પેટમાં કૃમિ નો નાશ પામે છે. ૪- મૂત્ર ના રોગ માં પણ ઉપયોગ થાય છે. ૫- લોહી ને શુદ્ધ કરે… Continue reading લીલી હળદર ના લાડું – શરદી, ઉધરસથી લઈને અનેક બીમારી થતી બચાવશે આ લાડુ…

મોહનથાળ – ગુજરાતીઓની મનપસંદ મીઠાઈ એટલે મોહનથાળ તો હવે ઘરે જ બનાવો આ મસ્ત મીઠાઈ.

મોહનથાળ…. લગભગ બધા જ તહેવારો માં બનાવવા માં આવતી ખુબજ સ્વાદિષ્ટ મીઠાઈ છે. આપણા ગુજરાતીઓના દરેક ઘરોમાં મોહનથાળ તો બનતો જ હશે . તો ચાલો આજે આપણે પણ બનાવી લઈએ …. પરફેક્ટ માપ થી બનાવશો તો એકદમ સરસ દાણેદાર અને પોચો મોહનથાળ બનશે ….. તો જાણી લઈએ તેના માં વાપરતી સામગ્રી ….. ૫૦૦ ગ્રામ ચણાનો… Continue reading મોહનથાળ – ગુજરાતીઓની મનપસંદ મીઠાઈ એટલે મોહનથાળ તો હવે ઘરે જ બનાવો આ મસ્ત મીઠાઈ.

લીલી હળદર નો હલવો – શાક અને અથાણું તો બનાવતા હશો એકવાર આ હલવો બનાવી જુઓ…

હવે ઠંડીની શરુઆત થઈ રહી છે.બજારમાં બઉ સરસ લીલી હળદર પણ મળવાનું ચાલુ થઈ ગયુ છે. એમાંથી આપણે શાક, અથાણું બનાવી એ છે. તો આજે કઇક નવું ટ્રાય કરીએ.આજે આપણે બનાવીશું લીલી હળદર નો હલવો…. હળદર તો કોઈપણ દુખાવો, શરદી, ખાસી, ઘણી બધી બીમારીઓમાં દવા નું કામ કરે છે…. તો હળદર નો ઉપયોગ તો કરવો… Continue reading લીલી હળદર નો હલવો – શાક અને અથાણું તો બનાવતા હશો એકવાર આ હલવો બનાવી જુઓ…

પાલક ફાફડા – ગુજરાતીઓના ઘર ઘરમાં બધાને પસંદ આવતા ફાફડાની નવીન વેરાયટી…

“” પાલક ફાફડા “” હેપ્પી દશેરા ફાફડા એ ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ છે. એમાંય ગરમાગરમ જલેબી ,કઢી,અને લીલા મરચાં અને પપૈયાનું છીણ હોય તો આ..હા.હા… ફાફડા ખાવાની મજા પડી જાય… કેટલાંય ગુજરાતીઓને ચા સાથે ફાફડા ખાવાની આદત હોય છે…. ફાફડા ગુજરાતીઓના આટલા લોકપ્રિય હોવા છતાં પણ ભાગ્યે જ કોઈના ઘરે ફાફડા બને છે. આ ઈઝી રેસિપીથી… Continue reading પાલક ફાફડા – ગુજરાતીઓના ઘર ઘરમાં બધાને પસંદ આવતા ફાફડાની નવીન વેરાયટી…