અલોવિરા પાક – શિયાળામાં અનેક પ્રકારના વસાણા ખાતા જ હશો તો હવે આ પણ ટ્રાય કરો…

મિત્રો શીયાળામાં બધા પાક અને લાડું તો ખાતા જ હસો.. શું તમે અલોવીરા પાક ખાધો છે ? અલોવીરા માં કેટલા બધા બેનીફીટ્સ છે એ તો બધાયને ખબર જ હશે.. સાથે ઓટસ નો પણ આપણે ઉપયોગ કરવાના છે. એ પણ ખૂબ જ હેલ્થી ઇનગ્રીડિયન્સ છે. તો ચાલો જલ્દીથી બનાવી દઈએઅલોવીરા પાક અને સાથે એના બેનીફિટ પણ… Continue reading અલોવિરા પાક – શિયાળામાં અનેક પ્રકારના વસાણા ખાતા જ હશો તો હવે આ પણ ટ્રાય કરો…

ગુંદરની રાબ – શિયાળામાં આવી ગરમાગરમ રાબ પીવાની મજા જ કાંઈક અલગ છે…

શિયાળાનો પર્યાય એટલે ગુંદર.ઠંડી ઋતુમાંજ તેનો ઉપયોગ થાય. કમરની તકલીફ માટે કે મજબૂતાઈ માટે ખૂબ ઉપયોગી ગણાય છે. ગુંદર ના સાથીદારો એટલે સૂંઠ, ગંઠોડા જેવા વસાણા અને બદામ ,પિસ્તા, જેવો સુકામેવા .સૂકા કોપરાને તો ભૂલાય જ કેમ ? શિયાળામાં સૂકા કોપરાનું મહત્વ વધી જય છે . શિયાળામાં માં ગુંદર નો ઉપયોગ સારો એવો કરવો જોઈએ… Continue reading ગુંદરની રાબ – શિયાળામાં આવી ગરમાગરમ રાબ પીવાની મજા જ કાંઈક અલગ છે…

પોંક લાડું – પોંકની ભેળ અને ચાટ તો ખાતા જ હશો પણ હેલ્થી લાડુ…

પોંક લાડું ઠંડીના સીઝન માં ખુબ સરસ જુવાર નો પોંક મળતો હોય છે…પોકનાં વડા , સૂપ , પુલાવ આપણે દરવખતે બનાવતાં જ હોઇ એ છે….. બરાબરને ? આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પોંક ના લાડું ……તે પણ એકદમ હેલ્થી. .. કેમ કે આપણે તેમાં ગોળ અને ડ્રાયફ્રુટ નાંખી લાડું બનાવીશું… સામગ્રી :- જુવાર પોંક… Continue reading પોંક લાડું – પોંકની ભેળ અને ચાટ તો ખાતા જ હશો પણ હેલ્થી લાડુ…

મસાલા વાળી આમટી – એક તમારી શરદી અને ઉધરસ મટાડી દેશે જોતજોતામાં…

ઠંડી ચાલુ થાય એટલે ગરમાગરમ ખાવાનું મન થતું હોય છે .એમાં જમવામાં જો આઉ ગરમાગરમ આમટી અને ભાત મળી જાય ..તો મજા પડી જાય.. અને આમાં શરદી, ખાસી બધું મટાડી દે એવા બધા મસાલા પણ આપણે લીધા છે .તો આરોગ્ય માટે પણ એકદમ લાભદાયી..તો આજેજ જલ્દી થી બનાવો ..”મસાલા વાળી આમટી “… સામગ્રી :- તુવેર… Continue reading મસાલા વાળી આમટી – એક તમારી શરદી અને ઉધરસ મટાડી દેશે જોતજોતામાં…

બીટરૂટ લાડું – બનાવવામાં સરળ અને ખાવામાં હેલ્થી, તો આજે જ ટ્રાય કરો બધાને પસંદ આવશે…

ઠંડીની ઋતુમાં સૂંઠ ,ઘી, ડ્રાયફ્રુટ આ બધા ને ખાસ યાદ કરવામાં આવે છે, આદુ ના ગાંઠિયાને સૂકવીને સૂંઠ બનાવવા માં આવે છે. આ સીઝન માં અલગ અલગ ટાઈપ ના લાડું વસાણાં બનાવવા નો ટ્રાય બધા કરતાજ હોય છે. તો આજે આપણે બનાવીશું “બીટ ના લાડું ” એકદમ ઇઝી મેથડ અને સાથે હેલ્થી તો ખરાજ….. “બીટરૂટ… Continue reading બીટરૂટ લાડું – બનાવવામાં સરળ અને ખાવામાં હેલ્થી, તો આજે જ ટ્રાય કરો બધાને પસંદ આવશે…

ઓળો રોટલા બાઇટ્સ – ઓળો અને રોટલા તો બનાવતા જ હશો હવે તેમાંથી બનાવો આ નવીન વાનગી, બધાને પસંદ આવશે…

ફ્રેંડસ હમણાં ઠંડી ખૂબ જ સરસ પડી રહી છે. અને આપણે બધા ઓળો અને રોટલો ખાતા જ હોઈએ છે . પણ ઘણાયને રિંગણ ભાવતું નથી હોતુ .તો એમના માટે આ “ઓળો રોટલા બાઇટ્સ ” ઓપ્શન ખુબ સરસ છે …. અને તમને ખબર છે આ બાઇટ્સ ખાસ મેં મારાં હસબન્ડ માટે બનાવ્યા છે .કેમ કે એમને… Continue reading ઓળો રોટલા બાઇટ્સ – ઓળો અને રોટલા તો બનાવતા જ હશો હવે તેમાંથી બનાવો આ નવીન વાનગી, બધાને પસંદ આવશે…

આદુ પાક – ઠંડીની હવે બરોબર શરૂઆત થઇ ગઈ છે તો તમે વસાણાં બનાવવાની શરૂઆત કરી કે નહિ?

આદુ પાક :- હેલો ફ્રેંડસ મસ્ત મજાની ઠંડી ચાલુ થઈ ગઈ ને… હવે મજાના વસાણાં અને પાક ખાવાની મજા આવશે. તો ચાલો આજે આપણે એકદમ હેલ્થી પાક બનાવીશું. તેનું નામ છે… “આદુ પાક ” આદુ ના તો ફાયદા પણ ઘણા છે .. આદુ ના સેવન થી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આદુ માં કોલેસ્ટ્રોલ ઓછા પ્રમાણમાં… Continue reading આદુ પાક – ઠંડીની હવે બરોબર શરૂઆત થઇ ગઈ છે તો તમે વસાણાં બનાવવાની શરૂઆત કરી કે નહિ?

અદરક કેન્ડી – બાળકોને ક્યારેય નહિ થાય શરદી ઉધરસ ખવડાવો ઘરે બનાવેલ આ કેન્ડી…

અદરક કેન્ડી ઠંડી માં આપણે આદુ નો ઉપયોગ વધારે કરતા હોઇએ છે. શરદી , ખાસી, કફ માટે આદુ બહુ ઉપયોગી છે. આદુ છોકરાઓને ભાવતો નથી હોતો એટલે ખાસ આ રેસીપી તૈયાર કરી છે. તમે પણ કરી જુવો ….બહુ જ ગમશે. સામગ્રી :- ૧૦૦ ગ્રામ આદુ ૧ વાટકી – ખાંડ ૧ વાટકી – પાણી ૪ ચમચા… Continue reading અદરક કેન્ડી – બાળકોને ક્યારેય નહિ થાય શરદી ઉધરસ ખવડાવો ઘરે બનાવેલ આ કેન્ડી…

કઠોળ પુડલા ફ્રેન્કી – દરેકને પસંદ આવશે આ નવીન અને હેલ્થી ફ્રેન્કી તો આજે જ બનાવો…

આજ-કાલના છોકરાઓ હેલ્થી જમવાનું ભુલીજ ગયા છે તો એમને ભાવે અને સાથે હેલ્થી પણ હોય એવા પ્રયત્નો બધાયની મમ્મી કરતી જ હોય છે તો એવી જ એક રેસીપી આપણે બનાવના છે….. એ છે ફ્રેન્કી… આજે આપણે પુડલા માં કઠોળ વાળી ફ્રેન્કી બનાવીશુ કઠોળ પુડલા ફ્રેન્કી સામગ્રી :- મગ , મઠ, મસૂર, ચોડી, આખી રાત પાણીમાં… Continue reading કઠોળ પુડલા ફ્રેન્કી – દરેકને પસંદ આવશે આ નવીન અને હેલ્થી ફ્રેન્કી તો આજે જ બનાવો…

બ્રોકલી મશરુમ હેલ્થી થેપલા – સવારના નાસ્તા માટે બેસ્ટ અને સુપર હેલ્થી શીખો સરળ રીતે…

બ્રોકલી મશરુમ હેલ્થી થેપલા આપણા ગુજરાતીઓના ઘરે થેપલા તો બનતા જ હોય છે. આજે આપણે એકદમ હેલ્થી થેપલા બનાવીશુ. સવારે નાસ્તામાં આ થેપલા ખાશો તો આખો દિવસ તમને ફુલ એનર્જી મળશે….. તો ચાલો ફટાફટ જોઈ લઇએ એની સામગ્રી :- ૧ બાઉલ – મશરુમ ૧ બાઉલ – બ્રોકલી ૧ બાઉલ – બાફીને સ્મેશ કરેલા બટેટા ૧… Continue reading બ્રોકલી મશરુમ હેલ્થી થેપલા – સવારના નાસ્તા માટે બેસ્ટ અને સુપર હેલ્થી શીખો સરળ રીતે…