પનીર – ગ્રીન કેપ્સિકમ રિંગ્સ – પનીરની સબ્જી તો બનાવતા જ હશો હવે એકવાર આ સ્ટાર્ટર ટ્રાય કરજો..

પનીર – ગ્રીન કેપ્સિકમ રિંગ્સ : હાલ પનીર બધાનું ટોપ મોસ્ટ ફેવરીટ બની ગયુ છે. ખાસ કરીને પંજાબી વેજીટેબલ અને બંગાળી સ્વીટમાં પનીરનો ખૂબજ ઉપયોગ કરવામાં આવે છે. પનીરને ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. ફૂડ–ડેરીવેટ એસિડ-સાઇટ્રીક એસિડ, લિમ્બુ, ખાટું દહીં વગેરેનો ઉપયોગ કરીને દૂધમાંથી પનીર બનાવવા માં આવે છે. ત્યારબાદ તેમાંથી બનેલા પાણીવાળા દહીંને… Continue reading પનીર – ગ્રીન કેપ્સિકમ રિંગ્સ – પનીરની સબ્જી તો બનાવતા જ હશો હવે એકવાર આ સ્ટાર્ટર ટ્રાય કરજો..

સ્પાયસી ટોમેટો સૂપ – શિયાળાની ઠંડીમાં આ સ્પાયસી – ટેંગી – ટેસ્ટી સૂપ ની લહેજત જરુરથી માણો.

આ ટોમેટો સુપ ખરેખર ડિલિશ્યસ અને ફ્લેવર ફુલ છે. ફ્લેવરની સાથેસાથે ખટાશ અને મિઠાશ નું બેલેંસ કર્યું છે. આ ટોમેટો સુપ સુપર સિમ્પલ અને થોડાંજ ઇંગ્રેડિયંટસથી બની જાય છે. છતાં પણ ખુબજ ટેસ્ટી-ટેન્ગી બને છે. નાના મોટા બધા માટે હેલ્ધી છે. ન્યુટ્રિયંટ્સથી ભરપુર છે. ખાસ કરીને વિટમિન સી, એ અને આયર્ન તેમાં વધારે પ્રમાણમાં હોય… Continue reading સ્પાયસી ટોમેટો સૂપ – શિયાળાની ઠંડીમાં આ સ્પાયસી – ટેંગી – ટેસ્ટી સૂપ ની લહેજત જરુરથી માણો.

ક્રંચી પફ્ડ રાઇસ બોલ્સ – શિયાળામાં ખાસ બનાવો આ મમરાના લાડુ અને પરિવાર સાથે આનંદ માણો…

ક્રંચી પફ્ડ રાઇસ બોલ્સ : શિયાળા ની ઠંડીમાં વિવિધ પ્રકારની ચીકીઓની સાથે સાથે બધાને પ્રિય એવી પફ્ડ રાઇસ (મામરા)ની ચીકી કે પફ્ડ રાઇસ બોલ્સ – મમરા ના લાડુ પણ બનાવાવામાં આવે છે. તેની સાથે ડ્રાય ફ્રુટ પણ મિક્સ કરી શકાય છે. પફ્ડ રાઇસ – મમરા – એ અનાજ છે. સામાન્ય રીતે વરાળનુ હાઇ પ્રેશર આપીને… Continue reading ક્રંચી પફ્ડ રાઇસ બોલ્સ – શિયાળામાં ખાસ બનાવો આ મમરાના લાડુ અને પરિવાર સાથે આનંદ માણો…

સ્પેશિયલ કોર્ન ફ્લેક્સ અને રતલામી સેવ નો ચેવડો – બાળકોને ડબ્બામાં આપવા માટે બેસ્ટ…

કોર્ન ફ્લેક્સ એટલે કે મકાઇ ના પૌઆ નો ચેવડો તો તમે ઘણીવાર બનાવ્યો હશે પણ આ વખતે દિવાળી ના ફરસાણ ના લિસ્ટ માં એક નવા કોમ્બિનેશન સાથેનો ચેવડો ઉમેરી દ્યો. આ ચેવડો મકાઇ ના પૌઆ અને ચટપટી રતલામી સેવ તથા અન્ય સ્પાયસી મસાલાઓ ના કોમ્બિનેશન થી સરસ ચટપટો બને છે તો જરુરથી આ નવું મિક્સ… Continue reading સ્પેશિયલ કોર્ન ફ્લેક્સ અને રતલામી સેવ નો ચેવડો – બાળકોને ડબ્બામાં આપવા માટે બેસ્ટ…

સ્વીટ રેડ ચિલિ સોસ – લાલ મરચાની સીઝન આવી ગઈ છે તો તમે ક્યારે બનાવશો આ સોસ…

શિયાળાની ગુલાબી ઠંડીની સાથે સાથે તીખા લાલ મરચાની પણ સિઝન ખીલે. લાલ મરચા ખાવાના શોખીનો માટે ગૃહિણીઓ લાલ મરચાની અવનવી વાનગીઓ હોંશે હોંશે બનાવવા લાગે. જેવીકે લાલ મરચાના ભજીયા, સામ્ભાર વાળા ભરેલા લાલ મરચા, લાલ મરચાની લીલા લસણવાળી ચટણી, પેપ્રીકા, ખાટા મરચા, લાલા મરચા નો ચણા ના લોટવાળો સમ્ભારો વગેરે… તો આજે હું મરચાની તીખાશ… Continue reading સ્વીટ રેડ ચિલિ સોસ – લાલ મરચાની સીઝન આવી ગઈ છે તો તમે ક્યારે બનાવશો આ સોસ…

હેલ્ધી રાજમા કટલેટ્સ – અનેક પોષકતત્વોથી ભરપૂર રાજમાની કટલેટ્સ બનાવો અને બાળકોને ખુશ કરી દો…

રાજમા એ ખૂબજ લોકપ્રિય કઠોળ છે. તેને કિડની બીન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. તે ખૂબજ પૌષ્ટિક અને અનેક પ્રકારના ખનિજો, વિટમિન્સ, પ્રોટીન અને કર્બોહાઇડ્રેટ્સથી સમૃધ્ધ છે. હકીકતમાં રાજમા પોષણનો શક્તિશાળી ખજાનો છે. *રાજમામાં કોલેસ્ટ્રોલને ઘટડવાની ક્ષમતા ધરાવે છે. હ્રદય રોગ અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે. એથરોસ્ક્લેરોસિસ ( શરીરની ધમનીઓમાં ચરબી જમા થવી )… Continue reading હેલ્ધી રાજમા કટલેટ્સ – અનેક પોષકતત્વોથી ભરપૂર રાજમાની કટલેટ્સ બનાવો અને બાળકોને ખુશ કરી દો…

ઇઝી – ક્વિક કપ કેક – આ વિકેન્ડ પર બાળકોને કરી દો ખુશ ફટાફટ બનતી આ કેક દ્વારા…

ક્રીસમસ ફેસ્ટીવલ નજીક આવી રહ્યો છે તો બનાવો એઝી – ક્વિક કપ કેક સામાન્ય રીતે કેક ની પ્રોસિઝર થોડી બોરિંગ લાગતી હોય છે. તેથી ગ્રુહિણીઓ કેક બનાવવાનું એવોઇડ કરતા હોય છે. તો તેનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આજે હું તમને ઇઝી- ક્વીક કપ કેક ની રેસિપિ આપી રહી છું. જેમાં ઘી કે બટરની જરુર પડતી… Continue reading ઇઝી – ક્વિક કપ કેક – આ વિકેન્ડ પર બાળકોને કરી દો ખુશ ફટાફટ બનતી આ કેક દ્વારા…

કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા – હવે બાળકોને સ્કૂલ જવા બનાવી આપો આ પરાઠા હેલ્થી તો છે જ ટેસ્ટી પણ છે…

કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા: ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરેટ – કેબેજ સ્ટુફ્ડ પરાઠામાં રહેલા કેરટ વિશે જોઇએ તો કેરટ એક મૂળ.શાક્ભાજી છે. તેને એક સમ્પૂર્ણ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે. * તેમાં કેરોટિનોઇડ્સ અને વિટમિન એ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખેછે. રાત્રે અંધત્વ અને વય સંબંધિત સ્નાયુઓની નબળાઇ અટકાવાવામાં મદદ રુપ થાય છે.… Continue reading કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા – હવે બાળકોને સ્કૂલ જવા બનાવી આપો આ પરાઠા હેલ્થી તો છે જ ટેસ્ટી પણ છે…

હેલ્ધિ ડ્રાય ફ્રૂટ મખાના ખીર – હવે કોઈપણ ઉપવાસ હોય ખીર ખાવી હોય તો બનાવો આ ખાસ ખીર…

મખાના… હમણા હમણા ખૂબજ પોપ્યુલર થયેલું નામ છે. તેને શિયાળ બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ફરાળ માં પણ ખાઇ શકાય છે. મખાના એક જાતના નવા પોપકોર્ન છે. તેને કમળ ના બીજમાંથી વર્ષો થી બનાવવામાં આવે છે. તે ક્રંચી, સ્વાદમાં મમરા જેવા છતાંયે સ્વાદિષ્ટ, બનાવવા સરળ અને પૌષ્ટિક છે. કમળના બીજ તરીકે જાણીતા મખાનાના… Continue reading હેલ્ધિ ડ્રાય ફ્રૂટ મખાના ખીર – હવે કોઈપણ ઉપવાસ હોય ખીર ખાવી હોય તો બનાવો આ ખાસ ખીર…

પર્પલ જામ્બુ ફ્રૂટ આઇસક્રીમ – શિયાળામાં બહારનો આઈસ્ક્રીમ નહિ પણ ઘરે જ બનાવેલ આઈસ્ક્રીમ ખવડાવો…

પર્પલ જામ્બુ ફ્રૂટ આઇસક્રીમ : ઉનાળામાં ગરમીની સીઝન – જૂન થી ઓગષ્ટ મહિના દરમ્યાન મળતું હોય છે. તેનો થોડો તુરાશ પડતો મધુર સ્વાદ હોય છે. સર્વવ્યાપક પર્પલ જાંબુ ફ્રુટ સારા એવા પ્રમાણમાં બધે જ બજારમાં મળે છે. તે સરસ જાંબુડિયા કલરના હોય છે. તે નાનું છે, છતાં તેના અનેક આશ્ચર્યજનક આરોગ્ય લાભો અને ઉપયોગો છે… Continue reading પર્પલ જામ્બુ ફ્રૂટ આઇસક્રીમ – શિયાળામાં બહારનો આઈસ્ક્રીમ નહિ પણ ઘરે જ બનાવેલ આઈસ્ક્રીમ ખવડાવો…