સ્પ્રાઉટ મુંગ– મિસળ પાઉં – મિસલ પાઉં તો ખાતા જ હશો પણ હવે બનાવો આ અલગ અને હેલ્થી રીતે..

સ્પ્રાઉટ મુંગ– મિસળ પાઉં : મિસળ પાઉં નો તો તમે બધાએ ટેસ્ટ કર્યો જ હશે, પણ આજે હું તમને સ્પ્રાઉટ મુંગ – ફણગાવેલા મગ નું ખૂબજ સ્વાદિષ્ટ એવા સ્પ્રાઉટ મુંગ–મિસળ પાઉં ની રેસિપિ આપી રહી છું. જે ખરેખર હેલ્થ માટે ખૂબજ પૌષ્ટિક છે. મુંગ માંથી તેના સ્પ્રાઉટ બનાવવા માટે ની રીત : 1 કપ મુંગ… Continue reading સ્પ્રાઉટ મુંગ– મિસળ પાઉં – મિસલ પાઉં તો ખાતા જ હશો પણ હવે બનાવો આ અલગ અને હેલ્થી રીતે..

સ્પાયસિ કોર્ન પોહે – હવે જયારે પણ અમેરિકન મકાઈ લાવો વાનગી બનાવવાનું ભૂલતા નહિ…

કોર્ન… અમેરિકન મકાઇ કે સ્વીટ કોર્નમાંથી અનેકવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જેવીકે સ્વીટ કોર્નચાટ, કોર્ન રોલ, કોર્ન બોલ્સ, કોર્ન સૂપ… આ બધી વાનગીઓ જુદાજુદા કોમ્બિનેશન થી બનાવવામાં આવે છે જેથી અલગ અલગ ટેસ્ટ ક્રીએટ થતાં હોય છે. અહિં હું રાઇસ ફ્લેક્સ … ચોખાના પૌઆ સાથે કોર્નનુ કોમ્બિનેશન કરી નવો ટેસ્ટ ક્રીએટ કરી રહી છું તો… Continue reading સ્પાયસિ કોર્ન પોહે – હવે જયારે પણ અમેરિકન મકાઈ લાવો વાનગી બનાવવાનું ભૂલતા નહિ…

હેલ્ધી જાવંત્રી અડદિયા – આ વર્ષે શિયાળામાં બહારથી તૈયાર અડદિયા લાવવાની જરૂર નથી બનાવો આ સરળ રીતે..

અડદિયા એ એક લોક પ્રિય પરંપરાગત સ્વીટ છે જે દર વર્ષે ગુજરાતી લોકોના ઘરો માં શિયાળાની શરુઆત થી જ બનાવવામાં આવે છે. કેમકે અડદિયા અડદ ના લોટ માંથી બનતા હોવાથી ખૂબજ પૌષ્ટિક છે. ઘી, પૌષ્ટિક વસાણા, સાકર, ગુંદર, ડ્રાય ફ્રુટ વગેરે ના કોમ્બિનેશન થી લાડુ શેઇપ કે સ્ક્વેર અથવા તો ડાયમંડ શેઇપ માં બનાવવામાં આવે… Continue reading હેલ્ધી જાવંત્રી અડદિયા – આ વર્ષે શિયાળામાં બહારથી તૈયાર અડદિયા લાવવાની જરૂર નથી બનાવો આ સરળ રીતે..

પીંક ગ્વાવા કેંડી – શિયાળો આવે અને જામફળ લાવે તો આજે જ બનાવો આ હેલ્થી અને યમ્મી કેન્ડી…

ગ્વાવા એટલે કે જમરુખ, સૌને ખાવું પોષાય તેવું શિયાળુ ફળ છે. સરસ ગુલબી અને સફેદ કલરના આ ખટમધુરા અને સુગંધીત ફળમાંથી જામ, જેલી, મુરબ્બો, આઇસ્ક્રીમ, કેંડી, શરબત, ખીર, બરફી વગેરે સ્વીટ વાનગીઓ બનાવી શકાય છે તેમજ જમરુખનું શાક કે ચટણી પણ બનાવી શકાય છે. જમરુખ પિંક હોય કે વ્હાઇટ બન્નેના પીસ કરી, તેના પર ચાટ… Continue reading પીંક ગ્વાવા કેંડી – શિયાળો આવે અને જામફળ લાવે તો આજે જ બનાવો આ હેલ્થી અને યમ્મી કેન્ડી…

સ્પાયસિ ખીચીયા બેબી પાપડ – ખીચીયા પાપડ બનાવવાની સીઝન આવી ગઈ છે તો આ વખતે બનાવજો આ બેબી પાપડ..

શિયાળાની શરુઆત થઇ ગઇ છે તો સાથેસાથે સૂકો પવન પણ ચાલુ થઇ ગયો છે, જે પાપડ બનાવવા – સૂકાવા માટે ખૂબજ અનુકૂળ છે. આ વાતાવરણ ગૃહિણીઓ ને પાપડ બનાવવા પ્રેરશે. ગૃહિણીઓ હોંશે હોંશે અવનવા પાપડ બનાવશે. કોઇ વણી ને પાપડ બનાવશે તો કોઇ ખીચુ સંચામાં ભરીને ફરફર કે ચકરી બનાવશે. ઘંઉ, બાજરી, ચોખા ના લોટ… Continue reading સ્પાયસિ ખીચીયા બેબી પાપડ – ખીચીયા પાપડ બનાવવાની સીઝન આવી ગઈ છે તો આ વખતે બનાવજો આ બેબી પાપડ..

ગ્રીન પીસ રોલ્સ – લીલા વટાણામાંથી બનતી આ મીઠાઈ ખાઈને બધા કરશે તમારી વાહ વાહ…

બજાર માં સ્વીટ ના સ્ટોર માં જ્વલેજ જોવા મળતા ગ્રીન પીસ બોલ્સ માંના ગ્રીન પીસ એટલે કે લીલા ફ્રેશ વટાણા વિષે થોડી માહિતી મેળવી લઈએ. લીલા વટાણા માં સ્ટાર્ચ તરીકે ઓળખાતા જટિલ કાર્બ્સ વધુ પ્રમાણ માં હોય છે. લીલા વટાણા એ બીજ છે જે ફળોના છોડમાંથી આવે છે, પરંતુ તે મોટાભાગે સ્ટાર્ચ શાકભાજી તરીકે ખાવામાં… Continue reading ગ્રીન પીસ રોલ્સ – લીલા વટાણામાંથી બનતી આ મીઠાઈ ખાઈને બધા કરશે તમારી વાહ વાહ…

વઘારેલી લાપસી – દરેક શુભ પ્રસંગે બનતી લાપસી હવે બનાવો આ નવીન રીતે, ભોજનનો સ્વાદ વધારી દેશે…

વઘારેલી લાપસી પરંપરાગત રીતે ધાર્મિકતા સાથે સંકળાયેલી લાપસી અવારનવાર બધાને ત્યાં બનતી જ હોય છે. શુભ પ્રસંગો જેવા કે લગ્ન હોય કે, માતાજી અને નિવેદ્ય હોય… પ્રસાદ તરીકે લાપસી તો બનતી જ હોય. શુભ તહેવારો જેવાકે … ધનતેરસ, દિવાળી કે લાભ પાંચમ હોય કે અષાઢી બીજ હોય, ગૃહિણી ઓ શુકન ની લાપસી બનાવવા નું ચૂકતી… Continue reading વઘારેલી લાપસી – દરેક શુભ પ્રસંગે બનતી લાપસી હવે બનાવો આ નવીન રીતે, ભોજનનો સ્વાદ વધારી દેશે…

ક્વીક સ્ટ્રોબેરી બનાના આઇસ્ક્રીમ – બાળકોને ખુબ પસંદ આવશે આ નવીન આઈસ્ક્રીમ એ પણ તમારા હાથે બનાવેલ..

સ્ટ્રોબેરી ને એક ખૂબજ હેલ્ધી ફ્રુટ માનવા માં આવે છે. દરરોજમાત્ર એક જ સ્ટ્રોબેરી ખાવાથી પણ હ્રદયનુ આરોગ્ય સુધરી જાય છે. કેટલાક કેંસર થવાનું જોખમ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર પણ ઓછુ થાય છે. સ્ત્રોબેરીમાં ર્હેલા ફાયટોન્યુટ્રિએંટ થી હાર્ટ હેલ્ધી બને છે અને કેંસર વિરોધી શક્તિ વધે છે. તેમાં રહેલું પોટેશિયમથ બ્લડ પ્રેશર જાળવવા… Continue reading ક્વીક સ્ટ્રોબેરી બનાના આઇસ્ક્રીમ – બાળકોને ખુબ પસંદ આવશે આ નવીન આઈસ્ક્રીમ એ પણ તમારા હાથે બનાવેલ..

મેથીની ઢોક્ળી કે મુઠીયા (10 થી 12 દિવસ રહેશે સારા) ટેસ્ટમાં બેસ્ટ તો ક્યારે બનાવવાનો વિચાર છે?

મેથીની ઢોક્ળી : ઉંધીયુ બનાવીએ કે ભરેલું મિક્સ શાક, મેથીની ઢોકળી તો એમાં હોવી જ જોઇએ. મેથી ની ઢોકળી વગર તો ઉંધીયુ અને ભરેલા મિક્સ શાક ઢોકળી ના સ્વાદ અને સુગંધ વગર અધુરા જ લાગે. કોઇ પણ શાક સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેમાં મેથી ની ઢોકળી ઉમેરી દ્યો. જેમ કે વાલોળ, રીંગણા, ટમેટા કે ડુંગળી… Continue reading મેથીની ઢોક્ળી કે મુઠીયા (10 થી 12 દિવસ રહેશે સારા) ટેસ્ટમાં બેસ્ટ તો ક્યારે બનાવવાનો વિચાર છે?

ક્વિક કોર્ન ટેંગી પિઝા – નાના મોટા દરેકની પસંદ પિઝા હવે બનાવો આ નવીન રીતે, સરળ અને ટેસ્ટી…

સ્વીટ કોર્ન – સ્વીટ મકાઇ એ એક પ્રકાર નું આખું અનાજ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ વધારેપ્રમાણ માં હોવાથી સ્ટાર્ચી શાકભાજી તરીકે પણ ઓળખાય છે. ઉપરાંત તે વિટમિન સી, કેરોટીનોઇડ્સ, લ્યુટિન અને ઝેક્સેંથીન થી પણ સમ્રુધ્દ્ધ છે. ફાઇબર પણ સારા એવા પ્રમાણમાં અને ફેટ ઓછા પ્રમાણ હોવાથી તે કોલેસ્ટરોલ ઘટાડવા માં અને બ્લડસુગર તેમજ વજન ને કંટ્રોલ… Continue reading ક્વિક કોર્ન ટેંગી પિઝા – નાના મોટા દરેકની પસંદ પિઝા હવે બનાવો આ નવીન રીતે, સરળ અને ટેસ્ટી…